ભારતની અગ્રણી એનિમલ હેલ્થ કંપનીઓ પૈકીની વેક્સિન્સ તથા હેલ્થ પ્રોડક્ટ્સ મેન્યુફેક્ચર કરતી હેસ્ટર બાયોસાયન્સિસ લિમિટેડે નાણાકીય વર્ષ 2026નાં ત્રીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. 10.67 કરોડ સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટ નોંધાવ્યો, જે નાણાકીય વર્ષ 2025નાં ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 4.44 કરોડની તુલનામાં 140%ની વૃદ્ધિ દર્શાવે છે. નાણાકીય વર્ષ 2026નાં ત્રીજા ત્રિમાસિક ગાળા માટે કામગીરીમાંથી આવક સ્ટેન્ડઅલોન બિસિસ પર રૂ. 70.35 કરોડ નોંધાઇ છે, જે નાણાકીય વર્ષ 2025નાં ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 62.86 કરોડની તુલનામાં 12%નો વધારો દર્શાવે છે. નાણાકીય વર્ષ 2026નાં ત્રીજા ત્રિમાસિક ગાળા માટે એબિટા રૂ. 17.75 કરોડ (એબિટા માર્જીન 25%) નોંધાયો, જે નાણાકીય વર્ષ 2025નાં ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 10.32 કરોડ (એબિટા માર્જીન 16%)ની તુલનામાં વાર્ષિક 72%નો વધારો દર્શાવે છે. નાણાકીય વર્ષ 2026નાં ત્રીજા ત્રિમાસિક ગાળા માટે ઊઙજ પ્રતિ શેર રૂ. 12.54 રહ્યો છે.
રિલેટેડ ન્યૂઝ
-
હિન્દુસ્તાન ઝિંકે વેદાંતા મેટલ બજારમાં ‘ઝિંક મૂલ્ય’ લોન્ચ કર્યું, ભારતના એમએસએમઇ માટે રિયલ-ટાઇમ માર્કેટ ઍક્સેસનો વિસ્તાર
ભારતના 77 મા પ્રજાસત્તાક દિવસે, વિશ્વના સૌથી મોટા ઇન્ટિગ્રેટેડ ઝિંક ઉત્પાદક અને વૈશ્વિક સ્તરે ટોચના પાંચ... -
ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેન્કે રાષ્ટ્રીય માર્ગ સલામતી જાગૃતિ સપ્તાહના ભાગરૂપે #PleaseGrowUp’ નામના ડિજીટલ માર્ગ સલામતી અભિયાનની શરૂઆત કરી
ભારતમાં માર્ગ અકસ્માતોમાં થતા મોટાભાગના મૃત્યુ માટે માનવીય ભૂલ જવાબદાર હોવાને કારણે ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક... -
કપાસિયા તેલના ભાવમાં રૂ.20નો ઘટાડો
કપાસિયા તેલમાં ભાવમાં રૂ.20નો ઘટાડો થયો છે. સિંગતેલના સહિત અન્ય ખાદ્યતેલમાં ભાવમાં સ્થિર વલણ રહ્યું છે....
