રેર અર્થ મિનરલ્સ માટે નાણામંત્રીએ ફાળવ્યુ રૂા.૧૬,૩૦૦ કરોડનું બજેટ

૪ રાજ્યોમાં બનાવવામાં આવશે ખાસ કોરિડોર

રેયર અર્થ મિનરલ્સ માટે અલગથી કોરિડોર તૈયાર કરશે, જેથી ખનન, પ્રોસેિંસગ અને સપ્લાય ચેન ઝડપી અને વિશ્ર્વસનીય બની શકે

નાણામંત્રીએ બજેટમાં મોટી જાહેરાત કરતાં જણાવ્યું છે કે, દૃેશમાં રેયર અર્થ મિનરલ્સ માટે ખાસ કોરિડોર બનાવવામાં આવશે. આનો સીધો હેતુ ભારતને rare earth elements (REE મામલે આત્મનિર્ભર બનાવવાનો અને ચીન પર રહેલી ભારે નિર્ભરતા ઘટાડવાનો છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે, ૨૦૨૫-૨૦૨૬ દૃરમિયાન આ દિૃશામાં અનેક મોટા અને મજબૂત પગલાં લેવામાં આવ્યા છે, જેથી ભારતના મેન્યુફેક્ચિંરગ, ઈવી, રિન્યુએબલ એનર્જી અને ડિફેન્સ જરૂરિયાતો સુરક્ષિત રહી શકે. નાણામંત્રીના જણાવ્યા મુજબ, સરકાર રેયર અર્થ મિનરલ્સ માટે અલગથી કોરિડોર તૈયાર કરશે, જેથી ખનન, પ્રોસેિંસગ અને સપ્લાય ચેન ઝડપી અને વિશ્ર્વસનીય બની શકે. આ કોરિડોર ૪ રાજ્યોમાં બનાવાશે.
સરકારનું મુખ્ય ફોકસ ટ્ઠિિી ીટ્ઠિંર ીઙ્મીદ્બીહંજમાં આત્મનિર્ભરતા પર છે, કારણ કે હાલમાં ભારત પોતાની જરૂરિયાતના લગભગ ૯૦% ભાગ માટે ચીન પર આધાર રાખે છે.
૨૦૨૫-૨૦૨૬ દૃરમિયાન ભારત સરકારે ઇઈઈ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા માટે અનેક મોટા પગલાં લીધા છે. જાન્યુઆરી ૨૦૨૫માં દ્ગટ્ઠર્ૈંહટ્ઠઙ્મ ઝ્રિૈૈંષ્ઠટ્ઠઙ્મ સ્ૈહીટ્ઠિઙ્મ સ્ૈજર્જૈહ શરૂ કરવામાં આવી, જેના માટે કુલ ૧૬,૩૦૦ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ અંતર્ગત લગભગ ૧,૨૦૦ એક્સપ્લોરેશન પ્રોજેક્ટ્સ, પ્રોસેિંસગ સુવિધાઓ અને રેયર અર્થ મિનરલ્સની સુરક્ષા સંબંધિત કામો સામેલ છે.
આ ઉપરાંત, નવેમ્બર ૨૦૨૫માં ઇટ્ઠિી ઈટ્ઠિંર સ્ટ્ઠખ્તહીંજ માટે ઁન્ૈં સ્કીમ લાવવામાં આવી, જેના માટે કુલ ૭,૩૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ ફાળવાયો છે. આ યોજના હેઠળ ૬,૦૦૦ સ્ઁછની મેન્યુફેક્ચિંરગ ક્ષમતા વિકસાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેથી ઈવી, રિન્યુએબલ એનર્જી અને ડિફેન્સ ક્ષેત્રને દૃેશની અંદૃર જ મેગ્નેટ્સની સપ્લાય મળી શકે. માઇિંનગ સુધારા હેઠળ સ્સ્ડ્ઢઇ એક્ટમાં રેયર અર્થ એલિમેન્ટ્સને ઁટ્ઠિં ડ્ઢમાં સામેલ કરવામાં આવ્યા છે. ૨૦થી વધુ બ્લોક્સની હરાજી થઈ ચૂકી છે અને ખાનગી ક્ષેત્રની ભાગીદૃારી પણ વધી છે. સાથે જ, મોનાઝાઈટને એટોમિક લિસ્ટમાંથી અલગ કરી દૃેવામાં આવ્યું છે.
સરકારે સપ્ટેમ્બર ૨૦૨૫માં એક વધુ મહત્વપૂર્ણ નિર્ણય લઈ, ક્રિટિકલ મિનરલ પ્રોજેક્ટ્સને પબ્લિક હિયિંરગમાંથી મુક્તિ આપી છે, જેથી મંજૂરીની પ્રક્રિયા ઝડપી થઈ શકે. કુલ મળીને, રેયર અર્થ મિનરલ્સ કોરિડોરની જાહેરાત ભારતની સપ્લાય સુરક્ષા અને વ્યૂહાત્મક ક્ષેત્રો માટે એક ગેમ ચેન્જર માનવામાં આવી રહી છે.

રિલેટેડ ન્યૂઝ