Jai Hind

RSS પ્રમુખ કોઈ જાતિના નહીં, માત્ર હિન્દૂ હશે;મુંબઈમાં મોહન ભાગવતનું મોટું નિવેદૃન

જો બાંગ્લાદૃેશના હિન્દૃુઓ અધિકારો માટે ઊભા થવાનું અને લડવાનું નક્કી કરે, તો તેમને આખી દૃુનિયાના હિન્દૃુઓનો સાથ મળશે : ભાગવત

ઇજીજી ચીફ મોહન ભાગવતે બાંગ્લાદૃેશમાં થઈ રહેલી િંહસા અને ત્યાંના હિન્દૃુઓની સ્થિતિ પર ખૂબ જ કડક અને સ્પષ્ટ સંદૃેશ આપ્યો છે. તેમણે કહૃાું કે, જો બાંગ્લાદૃેશના હિન્દૃુઓ પોતાના અધિકારો માટે ઊભા થવાનું અને લડવાનું નક્કી કરે, તો તેમને આખી દૃુનિયાના હિન્દૃુઓનો સાથ મળશે. સંઘ પ્રમુખે સીધો સંદૃેશ આપતાં કહૃાું કે, બાંગ્લાદૃેશમાં લગભગ ૧.૨૫ કરોડ હિન્દૃુઓ છે. જો તેઓ ત્યાં રહેવાનું અને પોતાની રક્ષા માટે લડવાનું નક્કી કરે, તો વિશ્ર્વભરના તમામ હિન્દૃુઓ તેમની મદૃદૃ કરશે. છેલ્લા કેટલાક મહિનાઓમાં બાંગ્લાદૃેશમાં હિન્દૃુઓ વિરુદ્ધ િંહસક ટોળાના હુમલાઓમાં ભારે વધારો જોવા મળ્યો છે. આ તણાવ ત્યારે વધારે વધ્યો, જ્યારે ૫ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ વિદ્યાર્થી નેતૃત્વ હેઠળના ‘જુલાઈ વિદ્રોહ પછી વડાપ્રધાન શેખ હસીનાને દૃેશ છોડવો પડ્યો હતો. તાજેતરમાં ભારત વિરોધી કટ્ટરપંથી વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદૃીના મોત પછી િંહસા વધુ ભડકી ઊઠી. િંહસક ટોળાએ દૃેશના વિવિધ ભાગોમાં હિન્દૃુ નાગરિકો, વેપારીઓ અને વિદ્યાર્થીઓને નિશાન બનાવ્યા, જેમાં અનેક લોકોના જીવ ગયા છે.
ઘરેલુ મુદ્દાઓ પર ચર્ચા કરતાં સંઘ પ્રમુખે કહૃાું કે, પૂર્વવર્તી સરકારોએ દૃેશની બદૃલાતી જનસંખ્યા પેટર્ન પર પૂરતું ધ્યાન આપ્યું નથી. તેમણે તેના પાછળ જન્મદૃર અને ગેરકાયદૃેસર ઘુસણખોરીને મુખ્ય કારણ ગણાવ્યું. તેમણે ચેતવણી આપતાં કહૃાું કે, હવે ભારતને તોડી શકાશે નહીં. જે કોઈ ભારતને તોડવાનો પ્રયાસ કરશે, તેઓ પોતે તૂટી જશે. તેમણે લોકોને ‘ગેરકાયદૃેસર ઘુસણખોરોની પોલીસને જાણ કરવાની પણ અપીલ કરી.
સંઘના ફંડ્સને લઈને ઉઠતા સવાલો પર વિરામ લગાવતા મોહન ભાગવતે કહૃાું કે, ઇજીજી કોઈ કોર્પોરેટ કે સંસ્થાકીય પૈસા પર નિર્ભર નથી. અમે અમારા સ્વયંસેવકો પાસેથી ધન એકત્ર કરીએ છીએ. પ્રવાસ દૃરમિયાન અમે બહાર હોટલમાંથી જમવાને બદૃલે અમે પોતાનું ટિફિન સાથે રાખીએ છીએ અને હોટલોને બદૃલે કાર્યકર્તાઓના ઘરોમાં રોકાય છીએ.
જાતિગત ભેદૃભાવ પર કડક પ્રહાર કરતાં તેમણે સ્પષ્ટ કર્યું કે, ઇજીજીમાં કોઈ પણ વ્યક્તિ, ભલે તે કોઈ પણ જાતિનો હોય, પ્રમુખ બની શકે છે. જીઝ્ર-જી્ હોવું એ કોઈ અયોગ્યતા નથી અને બ્રાહ્મણ હોવું એ કોઈ યોગ્યતા નથી. અમે તમામ જાતિઓ માટે કામ કરીએ છીએ. તેમણે લોકોને અપીલ કરી કે જો ભેદૃભાવ દૃૂર કરવો હોય તો પહેલા મનમાંથી જાતિના વિચારને કાઢવો પડશે.