આસામના કોંગ્રેસના સાંસદૃ ગૌરવ ગોગોઈના કથિત પાકિસ્તાન ને લઈને વિવાદ સતત વકરી રહૃાો છે
આસામના કોંગ્રેસના સાંસદૃ ગૌરવ ગોગોઈના કથિત પાકિસ્તાન િંલકને લઈને વિવાદૃ સતત વકરી રહૃાો છે. મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ એક ઘટનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, “હું જ્યારે આસામમાં રોકાણના પ્રસ્તાવ સાથે િંસગાપોરમાં હતો, ત્યારે જ તે તસવીર વાયરલ થઈ હતી. જેમાં ગૌરવ ગોગોઈ કેટલાક યુવાનોને પાકિસ્તાની દૃૂતાવાસમાં લઈ જતા જોવા મળ્યા હતા. અબ્દૃુલ બાસિત તે સમયે ભારતમાં પાકિસ્તાનના હાઈ કમિશનર હતા. એક રીતે, તેમણે પાકિસ્તાનને કાયદૃેસરતા આપવાનો પ્રયાસ કર્યો હતો.”
શર્માએ આગળ કહૃાું કે, “જો તમે આ તસવીરને કારગિલ યુદ્ધની પૃષ્ઠભૂમિમાં જુઓ, તો આસામના કેપ્ટન િંજટુ ગોગોઈએ દૃેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપી હતી. બીજા ઘણા લોકોએ પણ દૃેશ માટે બલિદૃાન આપ્યું હતું. પાકિસ્તાન સાથેના આપણા સંબંધો અને ઓપરેશન િંસદૃૂર દૃરમિયાન દૃેશની જનતાએ વડાપ્રધાનને જે રીતે સાથ આપ્યો હતો, તે સૌ જાણે છે. આ બાબત દૃેશની લાગણીઓને દૃર્શાવે છે.”
સરમાએ આક્ષેપ કર્યો કે, “મને નથી લાગતું કે અન્ય કોઈ કોંગ્રેસ નેતાએ ક્યારેય આટલા મોટા પ્રતિનિધિમંડળ સાથે પાકિસ્તાનની મુલાકાત લીધી હોય. લાંબા સમય સુધી મને લાગતું હતું કે આ તસવીર ફોટોશોપ કરેલી છે, પરંતુ બે-ત્રણ દિૃવસ પછી કોંગ્રેસના લોકો તેનું સમર્થન કરવા લાગ્યા, ત્યારે મને સમજાયું કે આ તસવીર અસલી છે. ત્યારબાદૃ અમે તપાસ શરૂ કરી કારણ કે આ મામલો નાનો ન હોઈ શકે.” ગૌરવ ગોગોઈએ હિમંત બિસ્વા સરમાની પ્રેસ કોન્ફરન્સને સુપર લોપ ગણાવી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર લખ્યું, “મને દિૃલ્હી અને આસામના પત્રકારો પર દૃુ:ખ થાય છે જેમને સદૃીની સૌથી ખરાબ પ્રેસ કોન્ફરન્સ સહન કરવી પડી. તે સી-ગ્રેડ ફિલ્મ કરતાં પણ ખરાબ હતી. કહેવાતા હોશિયાર મુખ્યમંત્રી દ્વારા રજૂ કરાયેલી દૃલીલો સંપૂર્ણપણે વાહિયાત અને ખોટી હતી.”
લોકસભામાં કોંગ્રેસના ડેપ્યુટી લીડર ગોગોઈએ વધુમાં લખ્યું, “આ સુપર લોપ અમારી સમય પરિવર્તન યાત્રાથી તદ્દન વિપરીત છે, જે મુખ્યમંત્રી અને તેમના પરિવારના સભ્યો દ્વારા કબજે કરાયેલી ૧૨,૦૦૦ વીઘા જમીનનો પર્દૃાફાશ કરવામાં સફળ રહી.” મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, “આસામના એક સાંસદૃનો પાકિસ્તાન સાથે સંબંધ હોય તે સન્માનની વાત નથી પણ દૃુ:ખની વાત છે.” તેમણે માહિતી આપી કે ગૌરવ ગોગોઈના કથિત પાકિસ્તાન કનેક્શનનો કેસ હવે ગૃહ મંત્રાલય ને સોંપવામાં આવશે. તેમણે જણાવ્યું કે આ મામલામાં ત્રણ મુખ્ય વ્યક્તિઓ સામેલ છે. જેમાં ગૌરવ ગોગોઇ પોતે, તેમની બ્રિટિશ પત્ની એલિઝાબેથ કોલબર્ન અને પાકિસ્તાની નાગરિક અલી તૌકીર શેખ.