Jai Hind

સુપ્રીમ કોર્ટનો મમતા બેનરજીને ફટકો SIR માં કોઈ અવરોધ આવવા દૃેવાશે નહીં: કોર્ટ

બંગાળમાં ફાઇનલ મતદૃાર યાદૃી જાહેર કરવાની સમય મર્યાદૃા એક સપ્તાહ લંબાવાઈ

સુપ્રીમ કોર્ટે સોમવારે પશ્ર્ચિમ બંગાળમાં મતદૃાર યાદૃીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન સંબંધિત દૃાખલ કરાયેલી અરજીઓ પર સુનાવણી કરી. કોર્ટે કહૃાું કે આ પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની અડચણ સહન કરવામાં આવશે નહીં.
ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ એનવી અંજારિયાની બેન્ચે કહૃાું કે આ વાત તમામ રાજ્યો માટે છે. જરૂર પડ્યે આદૃેશો જારી કરવામાં આવશે. આ સાથે કોર્ટે બંગાળ એસઆઇઆરની અંતિમ મતદૃાર યાદૃી પ્રકાશિત કરવાની તારીખ ૧૪ ફેબ્રુઆરીથી વધારીને ૨૧ ફેબ્રુઆરી કરી દૃીધી છે.
જ્યારે ચૂંટણી પંચ એ કોર્ટમાં સોગંદૃનામું દૃાખલ કરીને આરોપ લગાવ્યો હતો કે કેટલાક બદૃમાશોએ બંગાળમાં જીૈંઇ સંબંધિત નોટિસ સળગાવી દૃીધી હતી અને અત્યાર સુધી આ મામલે કોઈ એફઆઇઆર થઈ નથી. કોર્ટે બંગાળના ડ્ઢય્ઁ પાસેથી જવાબ માંગ્યો છે. ડીજીપી પાસેથી કાયદૃો અને વ્યવસ્થા જાળવવા માટે લેવાયેલા પગલાંની માહિતી માગવામાં આવી છે.
૪ ફેબ્રુઆરીએ થયેલી સુનાવણીમાં સીએમ બેનર્જીએ કોર્ટમાં દૃલીલો રજૂ કરી હતી. સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં પહેલીવાર કોઈ રાજ્યના વર્તમાન મુખ્યમંત્રીએ કોર્ટમાં હાજર રહીને દૃલીલો રજૂ કરી. સામાન્ય રીતે કેસોમાં સીએમના વકીલ અથવા સલાહકાર જ હાજર રહે છે.
પશ્ર્ચિમ બંગાળ સરકારને મંગળવારે સાંજે ૫ વાગ્યા સુધીમાં તે ૮,૫૦૫ અધિકારીઓની યાદૃી જમા કરવાનો નિર્દૃેશ આપવામાં આવ્યો છે, જેમને તે તહેનાત કરવાનો પ્રસ્તાવ આપી રહી છે. ચૂંટણી પંચને ઈર્ઇંજ અને છઈર્ઇંજને બદૃલવા અને જરૂર પડ્યે આ અધિકારીઓની સેવાઓ લેવાનો અધિકાર આપવામાં આવ્યો છે.
બાકીના અધિકારીઓમાંથી ઈઝ્રૈં તેમના બાયોડેટાની તપાસ કર્યા પછી, પહેલાથી જ નિયુક્ત માઇક્રો-ઓબ્ઝર્વર્સની સંખ્યા જેટલા લોકોને શોર્ટલિસ્ટ કરી શકે છે અને તેમને ઈર્ઇંજ, છઈર્ઇંજ અને માઇક્રો-ઓબ્ઝર્વર્સને મદૃદૃ કરવા માટે થોડી તાલીમ આપી શકે છે. આ અધિકારીઓ ફક્ત પ્રક્રિયામાં મદૃદૃ કરશે અને અંતિમ નિર્ણય ફક્ત ઈર્ઇંજનો રહેશે.