Jai Hind

સુપ્રીમ કોર્ટે ગુસ્સામાં જણાવ્યું RERA બંધ કરી દૃો, તે ફક્ત બિલ્ડરો માટે જ કામ કરે છે

સુપ્રીમ કોર્ટે, રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (ઇઈઇછ) ની કામગીરીની આકરી ટીકા કરતા કહૃાું કે, તેને બંધ કરવું વધુ સારું રહેશે કારણ કે તે હવે ફક્ત ડિફોલ્ટર બિલ્ડરોને જ મદૃદૃ કરે છે. હિમાચલ પ્રદૃેશમાં ઇઈઇછ ઓફિસના સ્થાનાંતરણ અંગેના એક કેસની સુનાવણી દૃરમિયાન, કોર્ટે કહૃાું કે, રાજ્યોએ વિચાર કરવો જોઈએ કે આ સંસ્થા ઇઈઇછ, જનતા માટે બનાવવામાં આવી છે કે બિલ્ડરો માટે.ગુરુવારે એક કેસની સુનાવણી કરતી વખતે, સુપ્રીમ કોર્ટે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (ઇઈઇછ) ની કામગીરી પર ખૂબ જ આકરી ટિપ્પણી કરી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહૃાું કે, ઇઈઇછ હવે ડિફોલ્ટર બિલ્ડરોને રક્ષણ આપવાનું એક સાધન બની ગયું છે, અને તેથી, તેને નાબૂદૃ કરવું વધુ સારું રહેશે. મુખ્ય ન્યાયાધીશ (ઝ્રત્નૈં) સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમાલિયા બાગચીની બનેલી બેન્ચે, સુનાવણી દૃરમિયાન ઇઈઇછ સામે ખૂબ જ કડક વલણ અપનાવ્યું.
ન્યાયાધીશોએ કહૃાું કે, તમામ રાજ્ય સરકારોએ હવે ગંભીરતાથી વિચારવું જોઈએ કે, ઇઈઇછ નામની સંસ્થા શેના માટે બનાવવામાં આવી હતી. શું આ સામાન્ય લોકોના હિતોનું રક્ષણ કરવા માટે હતું કે બિલ્ડરોને સુવિધા આપવા માટે ? ઝ્રત્નૈં સૂર્યકાંતે ટિપ્પણી કરી, આ સંસ્થા ડિફોલ્ટર બિલ્ડરોને સુવિધા આપવા સિવાય બીજું કંઈ કરી રહી નથી. આવી સ્થિતિમાં, આ સંસ્થાને સંપૂર્ણપણે નાબૂદૃ કરવી વધુ સારું રહેશે.હિમાચલ પ્રદૃેશમાં એક કેસની સુનાવણી દૃરમિયાન સુપ્રીમ કોર્ટની નારાજગી ઉભરી આવી હતી. આ વિવાદૃ હિમાચલ પ્રદૃેશ સરકાર દ્વારા રાજ્ય ઇઈઇછ ઓફિસને શિમલાથી ધર્મશાળા ખસેડવા માટે જાહેરનામું બહાર પાડવાના નિર્ણય અંગે હતો. આ નિર્ણય સામે અપીલ દૃાખલ કરવામાં આવી હતી, અને મામલો હિમાચલ પ્રદૃેશ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો.