વૈશ્ર્વિક એઆઇ ક્ષેત્રમાં ભારત સંતુલિત અન્ો વિશ્ર્વસનીય ન્ોત્ાૃત્વની ભૂમીકા નિભાવી શકે છે આ માટે દૃેશમાં પારદૃર્શક નીતિ અન્ો પરસ્પર ભાગીદૃારી આધારિત પહેલન્ો આગળ વધારવી પડશે
દૃુનિયામાં આજે ભારતની ભૂમિકા સફળ અન્ો વિકસિત અર્થ વ્યવસ્થાના સ્વરૂપ્ો વિશ્ર્વના દૃેશો નિહાળી રહૃાા છે એટલું જ નહીં વૈશ્ર્વિક મામલાઓમાં ભારતની ભૂમીકા ગત વર્ષો કરતાં વધુ મહત્વની માનવામાં આવી રહી છે.
દૃુનિયામાં સૌથી મોટા આર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સ (એઆઇ)માં એક ‘ઇન્ડિયા એઆઇ ઇમ્પ્ોકટ સમિટની મહેમાનગતીન્ો આ ભૂમિકાના સ્વરૂપમાં જોઇ શકાય છે.
દિૃલ્હીમાં તા.૧૬ ફેબ્રુઆરીથી ૨૦ સુધી યોજાનાર આ સમિટમાં વિશ્ર્વના ટોચના ન્ોતાઓ તથા મોટી ટેક કંપનીઓના સીઇઓ આવશે એઆઇથી ઉદ્યોગ, સમાજ તથા અર્થવ્યવસ્થામાં ફેરફારની ત્ૌયારી કરી રહેલા ભારત તથા અન્ય દૃેશો માટે આ મહત્વપ્ાૂર્ણ અવસર છે.
આ વાતમાં કોઇ શંકા નથી કે, એઆઇના ઉપયોગની ઝડપથી દૃરેક ક્ષેત્રમાં ત્ોજી આવી છે. બ્ોન્કીંગ, વીમો, રિટેલ, મેન્યુફેકચરીંગ, સ્વાસ્થ્ય સ્ોવાઓ, આઇટી સ્ોવાઓ, શિક્ષણ અને ખેતી જેવા ક્ષેત્રોમાં એઆઇનો ઉપયોગ ઝડપથી થઇ રહૃાો છે.
એઆઇની અપાર સંભાવનાઓ વચ્ચે ત્ોની સાથે જોડાયેલ જોખમો પણ ઓછૌ નથી આથી એવી આશા રાખવામાં આવી રહી છે કે, આ સમિટમાં એઆઇથી ઉપયોગથી થતા જોખમોની પણ ચર્ચા કરવામાં આવશે જે માત્ર સામાજિક નહીં પરંતુ રાજકીય, અન્ો આર્થિક વ્યવસ્થાના સ્વરૂપમાં જોખમી રીત્ો સામે આવી છે.
અમેરિકા અને ચીન જેવા દૃેશો એઆઇનો ઉપયોગ કરવામાં ઘણા આગળ છે. ભારતન્ો આ શક્તિશાળી દૃેશો વચ્ચે એઆઇ સમિટ યોજવાની તક મળી છે ત્યારે સામાન્ય ધારણા થઇ શકે છે કે, એઆઇના સકારાત્મક ઉપયોગની પહેલમાં ભારત હવે આગવી હરોળમાં છે.
આ બાબત યોગ્ય છે કે, એઆઇએ જ્યાં રચનાત્મક તથા સ્ાૂચના અને પ્રસારણન્ો નવો વેગ આપ્યો છે ત્યારે ત્ોના દૃૂર ઉપયોગના જોખમો પણ ઉભા થયા છે. આથી ભારત સહિત વિશ્ર્વમાં ઘણા દૃેશોમાં આઇટી કાયદૃા બનાવવામાં આવ્યા છે અને આ કાયદૃા અંતર્ગત જરૂરી જોગવાઇઓ કરવામાં આવી છે.
એક ધારણા મુજબ વર્ષ ૨૦૩૨ સુધીમાં ભારતમાં એઆઇનું બજાર ૧૩.૧ ડોલર થવાની ધારણા છે કારણ કે, ભારતની કંપનીઓ પોતાના કામકાજ તથા વિવિધ સમસ્યાઓના સમાધાન માટે એઆઇ ટુલ્સનો ઉપયોગ કરી રહી છે.
આ સમિટમાં દૃુનિયાભરના નીતિ નિર્માતાઓ, સ્ટાર્ટઅપ, વિદ્યાર્થીઓ તથા ઉદ્યોગ જગતના દિૃગ્ગજો વગ્ોરે એક મંચ પર એકત્રિત કરવાનો હેતું આ છે કે, જવાબદૃાર અન્ો ટકાઉ એઆઇ રોડમેપ ત્ૌયાર કરી શકાય.
ભારત હંમેશા વિશ્ર્વ સમક્ષ આ વાતનું ઉચ્ચારણ કરે છે કે, એઆઇએે અપનાવવાનો ઉદ્દેશ્ય માનવ શ્રમના વિકલ્પનો નથી પરંતુ માનવીય ક્ષમતાઓન્ો આ માધ્યમ દ્વારા વધુ વિકસિત કરવાનો છે.
આથી ભારતમાં નવી રોજગારીની તકો, કૌશલ્યની તકો, વગ્ોરે થવાની શક્યતાઓ વચ્ચે ડેટા સંરક્ષણ એક મોટા પડકાર તરીકે સામે આવ્યું છે. રોજગારીનું સંકટ, સુરક્ષાું જોખમ તથા ટેકનીકલ અસમાનતા જેવા પ્રશ્ર્નોનું નિરાકરણ આ સમિટમાં થવું જરૂરી છે.
એઆઇની વૈશ્ર્વિક સ્પર્ધામાં અત્યાર સુધીમાં અમેરિકા તથા ચીનનું પ્રભુત્વ જોવા મળ્યું છે ચેટજીટીપી, જૈમિની તથા અન્ય મોડલોએ ટેકનીકલ ન્ોત્ાૃત્વની દિૃશા નક્કી કરી લીધી છે. આ બધા વચ્ચે ભારતીય એઆઇ મોડાથી આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પ્રદૃર્શન માત્ર ટેકનીકલ સફળતા નથી પરંતુ ભારતની ડિજીટલ આત્મનિર્ભરતાની દિૃશામાં એક મહત્વનું પગલું ગણાવી શકાય.
દૃેશી એઆઇ ‘સર્વમના તાજેતરના પ્રદૃર્શન્ો આ બદૃલાયેલી તસવીરન્ો સામે લાવી છે કંપનીના ઓસીઆર તથા વોઇસ મોડલે ઉચ્ચ માપદૃંડ પ્રાપ્ત કરી પ્ાૂરવાર કર્યું છે કે, સ્થાનિક જરૂરિયાતો મુજબ વિકસિત ટેકનીક વૈશ્ર્વિક સ્તરે સ્પર્ધાત્મક બની શકે છે.
અલબત્ત ઉચ્ચ ગુણવત્તા વાળા વિવિધ ભાષાથી સમૃધ્ધ ડેટા સ્ોટની ઉપલબ્ધતા, શ્રેષ્ઠ સ્ોમી કન્ડકટર તથા શ્રેષ્ઠ કોમ્પ્યુટર ટેકનોલોજીનો અભાવ વૈશ્ર્વિક પ્રતિભા મેળવામાં સામાન્ય તકલીફ ઉભી કરી શકે છે.
આ સાથે ડેટાની સુરક્ષા, ન્ૌતિક ઉપયોગ તથા વિશ્ર્વસનીય માપદૃંડ વાળું માળખું સક્ષમ બનાવવું જરૂરી થયું છે અલબત્ત ટેકનીક પર સામાન્ય પ્રજાન્ો વિશ્ર્વાસ છે પરંતુ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ટકી રહેવા માટે ઉદ્યોગ શિક્ષણ સહયોગ, નવી અનુકૂળ નીતિઓ તથા સ્વદૃેશી સ્ટાર્ટઅપ વગ્ોરેન્ો તંત્રન્ો વિકસીત કરવા પડશે.
જો આ પડકારોનો સારી રીત્ો સામનો કરવામાં ભારત સરકાર ઘણા સ્તરે મહત્વ પ્ાૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે.