હવામાન વિભાગનું એલર્ટ જાહેર
આ રાજ્યોમાં વીજળી સાથે ભારે વરસાદૃ થવાની સંભાવના છે, જેના કારણે લોકોને સ્થાનિક પૂર અને પાણી ભરાવાથી સાવધ રહેવું જરૂરી છે. હવામાન વિભાગ મુજબ, આ વિસ્તારોમાં તાપમાનમાં અચાનક ફેરફાર અને જોરદૃાર પવન સાથે વરસાદૃ થવાની શક્યતા છે.
હવામાન વિભાગે આ રાજ્યોમાં રહેનારા લોકોને સલાહ આપી છે કે ભારે વરસાદૃ દૃરમિયાન બહાર ન નીકળો, પોતાના ઘરો અને ખેતરોમાં યોગ્ય વ્યવસ્થા કરો અને વીજળી પડી શકે તે જોખમને ધ્યાનમાં રાખીને સાવધ રહેવું. ખાસ કરીને ખેતરમાં કામ કરતા ખેડુતો માટે સાવચેતી જરૂરી છે.જ્યારે દૃેશના કેટલાક અન્ય વિસ્તારોમાં ગરમીનો પ્રભાવ વધવાની શક્યતા છે. રાજસ્થાન, મધ્યપ્રદૃેશ અને ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં દિૃવસ દૃરમિયાન તાપમાન વધવાની સંભાવના છે.
હવામાન નિષ્ણાતોના અનુસાર, આગામી અઠવાડિયાંમાં આ વિસ્તારોમાં તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસ પાર પહોંચી શકે છે. આથી આરોગ્ય પર અસર પડી શકે છે, તેથી લોકો હાઈડ્રેશન અને સૂર્યપ્રકાશથી બચાવના ઉપાયો અપનાવશે.