Jai Hind

૧૬મા નાણાં આયોગમાં દૃેશમાં વૃધ્ધિ અન્ો સંતુલન લાવવાનો પ્રયાસ

દૃેશમાં થતા કુલ સાર્વજનિક ખર્ચાનો બ્ો ત્ાૃતિયાંશ ભાગ રાજ્યો ભોગવે છે પરંતુ કર અન્ો સંસાધનો પ્રાપ્ત કરવા રાજ્યોનો ભાગ માત્ર એક ત્ાૃતિયાંશ છે આથી આ અસમતુલા દૃૂર કરવી જોઇએ

ભારતની રાજકોષિય સંઘવાદૃની વ્યવસ્થા જોવામાં ભલે સરળ હોય પરંતુ આંતરિક સ્તરે ભારે સમજૂતિના પાયા પર ટકેલી છે. કેન્દ્ર સરકાર પાસ્ો મોટા કર વસુલાત કરવાની ક્ષમતા છે. પરંતુ પ્રજા સાથે સંકળાયેલ શિક્ષણ, સ્વાસ્થ્ય, પોલીસ, સ્થાનિક રાજમાર્ગો તથા જળ વ્યવસ્થા જેવી પાયાની અન્ો મહત્વની જવાબદૃારી અન્ો આ માટે પ્ાૂરી પાડવામાં આવતી વિવિધ સ્ોવાઓની જવાબદૃારી દૃેશના રાજ્યો પર છે, બીજી તરફ કરની આવક અને જવાબદૃારીના સંતુલનનો અભાવ જોવા મળે છે.
દૃેશમાં થતા કુલ સાર્વજનિક ખર્ચાના આશરે બ્ો ત્ાૃતિયાંશ ભાગ મતલબ કે ખર્ચ દૃેશના રાજ્યોના ફાળે હોય છે પરંતુ કરપાત્ર આવક મેળવવા માટે ત્ોમનો ભાગ માત્ર એક ત્ાૃતિયાંશ જેટલો છે. આથી સંસાધનોની અછત અન્ો જવાબદૃારીઓનું અસંતુલન આગળના વર્ષોમાં નાણાંકીય રીત્ો પ્રશ્ર્નો ઉપસ્થિત કરી શકે છે.
આ અસંતુલનન્ો દૃૂર કરવા માટે બંધારણે એક નિષ્પક્ષ મધ્યસ્થિની ભૂમિકા અદૃા કરી જરૂરી વ્યવસ્થા ગોઠવી છે. જેનું નામ નાણાં આયોગ છે. આ નાણાં આયોગનું કામ એ વાતન્ો નિશ્ર્ચિત કરવાનું છે કે, કેન્દ્ર દ્વારા જે કરવેરા વસુલવામાં આવે છે. ‘વિભાજય કોષન્ો કઇ રીત્ો વહેંચણી થઇ શકે.
કેન્દ્ર અને રાજયો વચ્ચે અને રાજ્યો વચ્ચે પરસ્પર નાણાં આયોગ દૃર પાંચ વર્ષે નવું બનાવવામાં આવે છે કારણ કે, સમયની સાથે બદૃલાતી સ્થિતિ મુજબ વહેંચણીની રીતો બદૃલી શકાય અન્ો જે અગાઉ નક્કી થયું હોય ત્ો પ્રમાણે બીબાઢાળથી ચાલી ન રહે.
બંધારણની કલમ ૨૮૦ અનુસાર આયોગની રચના કરવામાં આવે છે. તથા પ્ોટા કલમ ૨૮૧ અંતર્ગત જે ભલામણો આવી હોય છે ત્ોનો અમલ થતો હોય છે વ્યવહારીક ષ્ટિએ જોવામાં આવે તો નાણાંકિય આયોગની ભલામણો ભારતની સંધીય વ્યવસ્થાની નાણાંકીય કરોડરજ્જુ કહી શકાય.
કારણ કે, આના આધારે રાજ્યોની આવક, કલ્યાણકારી તથા મૂડીગત ખર્ચા કરવાની ક્ષમતા તથા વિદૃેશી નાણાંકિય સંસ્થાઓ પાસ્ોથી લોન લેવાની મર્યાદૃા નક્કી થતી હોય છે તાજેતરમાં ૧૬માં નાણાંકિય આયોગના રિપોર્ટનો કેન્દ્ર સરકારે સ્વીકાર કરી સંસદૃમાં રજૂ કર્યો છે.
આ રિપોર્ટ ૨૦૨૬થી ૨૦૩૧ સુધી કેન્દ્ર અન્ો રાજ્યોના નાણાંકિય સંબંધોની દિૃશા નક્કી કરશે. આ મુજબ સવાલ માત્ર એટલો નથી કે, ક્યા રાજ્યન્ો કેટલી રકમ મળશે. પરંતુ પ્રશ્ર્ને આ છે કે, નવી વ્યવસ્થા કેવી રીત્ો રાજ્યોન્ો વધુ પ્રોત્સાહન આપશે. ખાસ કરીન્ો એવા પરંપરાગત માળખામાં જ્યા આર્થિક સમૃધ્ધિ તથા રાજકીય પ્રભાવન્ો સમાન રૂપ્ો જોવામાં આવતો નથી.
આ નાણાંકીય આયોગ્ો રાજ્યોનો ભાગ અગાઉના આયોગોની કાર્યશૈલી મુજબ ૪૧ ટકા યથાવત રાખ્યો છે જ્યારે ૨૨ રાજ્યોએ આ ભાગ વધારીન્ો ૫૦ ટકા કરવાની ભલામણ કરી હતી. અન્ય રાજ્યોનું કહેવું એવું હતું કે, કેન્દ્ર સરકાર સ્ોસ તથા સરચાર્જ જેવા કરોનો વધુ ઉપયોગ કરે છે.
આ કર ‘વિભાજ્ય કોષમાં સમાવેશ કરવામાં આવતો નથી. આથી રાજ્યો સાથે આ કરની રકમની વહેંચણી થતી નથી. આથી એવી ધારણા રાખવામાં આવી રહી છે કે, આયોગના સમયગાળામાં વિભાજ્ય કોષનો કુલ ભાગ લગભગ બ્ોવડો થઇન્ો ૫૫ લાખ કરોડ રૂપિયાથી વધીન્ો ૯૦ લાખ કરોડ સુધી પહોંચી શકે છે.
આથી કહી શકાય કે, ભલે ટકાવારીમાં કોઇ વધારો કે ઘટાડો ન થાય, પરંતુ કુલ રકમનો સરવાળો વધવાથી રાજ્યોન્ો અગાઉની સરખામણીમાં વધુ સંસાધનો મળશે. બીજી તરફ કેન્દ્ર દ્વારા અમુક કરોનો વ્યાપ વધારી નાખવામાં આવે તો ૪૧ ટકાનો આંકડો વ્યવહારિક રીત્ો સોદૃો જણાય છે.
આ રિપોર્ટમાં સૌથી ચોંકાવનારી બાબત આ છે કે, રાજ્યોની વચ્ચે પરસ્પર નાણાંની વહેંચણીમાં રાષ્ટ્રીય જીડીપીમાં યોગદૃાન માટે ૨૦ ટકાનો ભાર મૂકાયો છે. આથી આયોગ્ો પ્રતિ વ્યક્તિ આવકનું અંતર તથા વસ્તીના પ્રમાણ જેવા જૂના માપદૃંડોમાં અઢી ટકાનો નોંધપાત્ર ઘટાડો કર્યો છે. આ બદૃલાવ નાણાંકિય હંસ્તાતરણની ન્ૌતિક ભાષાન્ો બદૃલી નાખશે. ઘણા વર્ષોથી આયોગનું મુખ્ય લક્ષ્ય સમાનતાનું રહૃાું છે મતલબ કે દૃેશના જે રાજ્યો અન્ય રાજ્યો કરતાં પછાત છે અથવા જે રાજ્યોનો જરૂરી વિકાસ થયો નથી ત્ોમન્ો એટલી નાણાંકિય મદૃદૃ કરવી જોઇએૈ કે ત્ો દૃેશના અન્ય રાજ્યોની હરોળમાં સ્થાન પ્રાપ્ત કરી શકે.
આથી આવા પછાત રાજ્યો માટે આ સ્થિતિ સારી કહી શકાય. જે પોતાની યોગ્ય નીતિઓના સહારે દૃેશની આર્થિક પ્રગતિમાં મહત્વું યોગદૃાન આપી શકે.
દૃેશના પછાત રાજ્યો પણ સમૃધ્ધિ રાજ્યોની હરોળમાં આવવા જોઇએ