Jai Hind

રાજસ્થાનના પોખરણમાં અગ્નિવર્ષા કવાયત યોજાઈ

ભારતીય સેનાની અદ્યતન યુધ્ધ ક્ષમતાનું પ્રદૃર્શન

માનવરહિત હવાઈ પ્રણાલીઓ સાથે સ્ટ્રાઇક રોકેટ અન્ો આધુનિક આર્ટિલરીનું પ્રદૃર્શન
રાજસ્થાનના પોખરણમાં અગ્નિવર્ષા કવાયત યોજાઈ હતી. ભારતીય સેનાની અદ્યતન યુદ્ધ ક્ષમતાનું પ્રદૃર્શન કરવામાં આવ્યું હતું. સેનાના સંયુક્ત શસ્ત્રોનું પ્રદૃર્શન કરવામાં આવ્યું હતું. નેટવર્ક સક્ષમ કમાન્ડ અને નિયંત્રણ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. માનવરહિત હવાઈ પ્રણાલીઓનું પણ પ્રદૃર્શન કરવામાં આવ્યું હતું. સ્ટ્રાઈક રોકેટ અને આધુનિક આર્ટિલરી સિસ્ટમનું પ્રદૃર્શન કરાયું હતું.
્-૯૦ યુદ્ધ ટેક્ધ, બોફોર્સ આર્ટિલરી સિસ્ટમનું પ્રદૃર્શન,-૯ વજ્ર સ્વ-સંચાલિત હોવિત્ઝરનું પ્રદૃર્શન સહિત છૐ-૬૪ અપાચે એટેક હેલિકોપ્ટર, ૐછન્ ધ્રુવનું પ્રદૃર્શન યોજાયું હતું. આજે રાજસ્થાનના પોખરણમાં ઘાતક ફાઈટર્સ પ્લેન દ્વારા એક યુદ્ધ જેવો જ માહોલ બનાવીને અભ્યાસ કરાશે. ઇન્ટિગ્રેટેડ એર કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સિસ્ટમના માધ્યમથી આ વિસ્તારની હવાઈ રખેવાળી પણ કરાશે.
ઉલ્લેખનીય છે કે, પોખરણમાં થઈ રહેલા યુદ્ધાભ્યાસ દૃરમિયાન જોવા મળેલી આ એ જ સિસ્ટમ હોવાની વિગતો જાણવા મળી છે જે ઓપરેશન િંસદૃૂર દૃરમિયાન પાકિસ્તાનના જેટ અને ડ્રોન પર સતત નજર રાખવામાં આવતી હતી.