Jai Hind

આતંકવાદૃ વિરોધી ‘પ્રહાર નીતિ એક સાહસિક પગલું

દૃેશના દૃુશ્મનો પંજાબ તથા જમ્મુ-કાશ્મીરમાં અશાંતિ ફેલાવવા ડ્રોન જેવી ટેકનીકનો ઉપયોગ કરે છે, ‘પ્રહાર નીતિ આ હાઇટેક જોખમો સામે સુરક્ષા દૃળોન્ો વધુ સક્ષમ બનાવશે

આતંકવાદૃ વિરૂધ્ધ લડાઇમાં કેન્દ્ર તથા રાજયોની બધી એજન્સીઓ વચ્ચે શ્રેષ્ઠ તાલમેલ, સાથે કામ કરવું અને આતંકવાદૃ સાથે સંકળાયેલા નવા પડકારોનો સામનો કરવા દૃેશ તરફથી પ્રથમવાર આતંક વિરોધી નિતી ‘પ્રહાર જાહેર કરવામાં આવી છે.
આ નીતિ જાહેર કરવા પાછળ આ ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે કે, આ નીતિથી માત્ર આતંકવાદૃીઓ પર નજર રાખવામાં આવશે નહીં પરંતુ ઇન્ટરન્ોટ દ્વારા ફેલાવવામાં આવતા ‘અદ્દશ્ય યુધ્ધનો મુકાબલો સારી રીત્ો કરી શકાશે.
આ નીતિની ઘણા લાંબા સમયથી દૃેશન્ો જરૂર હતી કારણ કે, દૃેશમાં આતંકાવાદૃી પ્રવૃત્તિ માત્ર સરહદૃો પર ઘુસણખોરી દ્વારા થતી નથી પરંતુ યુવાનો જે સ્માર્ટ ફોનનો ઉપયોગ કરે છે ત્ોના મગજમાં પણ ખોટી ભ્રમણાઓ ફેલાવે છે.
આ વાતથી દૃરેક વ્યક્તિ વાકેફ છે કે, સોશ્યલ મીડિયા તથા ઇન્સ્ટન્ટ મેસ્ોિંજગ પ્લેટફોર્મ આતંકવાદૃી ગતિવિધિઓ માટે સુરક્ષિત પ્લેટફોર્મ બન્યુંમ છે. આતંકવાદૃી સંગઠનો એન્ક્રિપ્શન, ડાર્ક વેબ તથા ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ કરીન્ો પોતાની ઓળખ છુપાવી રહૃાા છે. એક તરફ સાયબર આતંકવાદૃ રાષ્ટ્રીય સુરક્ષા માટે સૌથી મોટું જોખમ બન્યું છે દૃેશના દૃુશ્મનો પંજાબ તથા જમ્મુ-કાશ્મીરમાં અશાંતિ ફેલાવવા માટે ડ્રોન જેવી ટેકનીકનો ઉપયોગ કરી રહૃાા છે ‘પ્રહાર નીતિ આ હાઇટેક જોખમો વિરૂધ્ધ ભારતીય સુરક્ષા દૃળોન્ો વધુ સક્ષમ બનાવવા પર ભાર મૂકે છે.
આ નીતિની ખાસિયત ધાર્મિક કટ્ટરતાન્ો ખંડિત થતી અટકાવવા માટે પ્રતિબધ્ધ છે આ પોલીસીમાં ગ્રેડેડ પોલિસ રિસ્પોન્સની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં કાયદૃાકીય કાર્યવાહી આતંકવાદૃી પ્રવૃત્તિની ગંભીરતાના સ્તર પર કરવામાં આવશે. આ નીતિ આ વાત સ્પષ્ટ કરે છે કે, આતંકવાદૃ કોઇ ખાસ ધર્મ અથવા જાતિ સાથે જોડશે નહીં. અને ઝીરો ટોલરન્સની નીતિ પર અડગ રહેશે. નીતિની એક ખાસિયત હોલ ઓફ ગર્વમેન્ટ તથા હોલ ઓફ સોસાયટી છે. આ ષ્ટિકોણ માત્ર બળપ્રયોગની વાત કરતો નથી કટ્ટરવાદૃી ઓછો કરવા માટે શૈક્ષણિક તથા સામાજિક સુધારા પર ભાર મૂકે છે અલબત્ત દૃંડનાત્મક નીતિમાં કાયદૃાના દૃૂરપયોગની સંભાવના રહેલી છે.
ડિજિટલ ઓળખન્ો ટ્રેક કરવાનો પ્રયાસ પોતાના વ્યક્તિગત અધિકાર તથા અભિવ્યક્તિની સ્વતંત્રતાનો છેદૃ ઉડાડે છે આથી સુરક્ષા તથા વ્યક્તિકત સ્વતંત્રતા વચ્ચે પાતળી રેખા દૃોરવી એક પડકારજનક બાબત કહી શકાય.
ભારત જેવા વિવિધતા વાળા દૃેશમાં આ નીતિન્ો રાજ્યો સાથે સુસંગત રીત્ો અમલ કરાવવાો એક મોટો વહીવટી પડકાર હશે અલબત્ત પ્રહાર નીતિ એક સાહસિક તથા દૃૂર ષ્ટિ ધરાવતું પગલું છે. સરકારે આ વાત નિશ્ર્ચિત કરવી પડશે કે સુરક્ષાના નામે માનવીઓના અધિકારો તથા લોકશાહીન્ો નુકસાન ન થાય. હવે આ નીતિથી ભારત માત્ર હુમલાઓ થશે ત્ોવી રાહ જોશે નહીં પરંતુ જો જોખમ જણાશે તો અગાઉથી પ્રહાર કરવામાંં આવશે જેના બ્ો મુખ્ય ઉદૃાહરણો છે વર્ષ ૨૦૧૬માં ભારત્ો પાકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઇક કરી હતી અને સરહદૃ પરના પાકિસ્તાનના આતંકવાદૃી અડ્ઢાઓનો સફાયો કર્યો હતો. બીજો પ્રહાર વર્ષ ૨૦૧૯માં બાલાકોટ એર સ્ટ્રાઇક દ્વારા કરવામાં આવ્યો હતો અને આતંકવાદૃીઓના અડ્ડાઓ પર હવાઇ હુમલા કરવામાં આવ્યા હતા. ઉપરાંત એનઆઇએને ટેરર ફિંડગની તપાસ માટે વધુ સત્તા આપવામાં આવી છે અને આ મામલે જો કોઇ શંકાસ્પદૃ નાણાંકિય વ્યવહાર જણાય તો એનઆઇએ તુરંત કાર્યવાહી કરી શકે છે.
અનલોફૂલ એકટીવીટી પ્રીવેન્ટેશન એકટ મુજબ આ કાયદૃામાં સંશોધન કરીન્ો હવે કોઇ આતંકવાદૃી સંગઠન સાથે કોઇ વ્યક્તિન્ો પણ આતંકવાદૃી ઘોષિત કરી શકાશે કારણ કે, આતંકવાદૃીઓ સાથે આવી વ્યક્તિઓ સંકળાયેલી હોય છે. આતંકવાદૃીઓ ત્ોમન્ો નાણાં આપતા હોવાથી આવી વ્યક્તિઓ આતંકવાદૃીઓન્ો જરૂરી ગુપ્ત માહિતી પ્ાૂરી પાડતા હોય છે આથી આતંકવાદૃીઓ માટે દૃેશમાં હુમલા કરવાનું કામ વધુ સરળ થાય છે. ભારત્ો હવે આંતરરાષ્ટ્રીય મંચ પર (દૃા.ત. યુએન અન્ો એફએટીએફ) જેવા પ્રતિષ્ઠિત મંચ પર આંતકવાદૃનો ઉલ્લેખ કર્યો છે. અને ભારતમાં પાકિસ્તાન દ્વારા વારંવાર કરાતા આતંકવાદૃી હુમલાઓન્ો વૈશ્ર્વિક મુદ્દો બનાવ્યો છે. જેના વિશ્ર્વના બધા દૃેશોએ સમર્થન કર્યું છે.
ભારત્ો વૈશ્ર્વિક મંચ પરથી પાકિસ્તાનન્ો ગ્રે લીસ્ટમાં મૂકવાનો પ્રયાસ પણ કર્યો છે આ મામલે ભારતનો મુખ્ય ઉદ્દેશ્ય આ છે કે, સંપ્ાૂર્ણ રીત્ો નાશ કરવી છે માત્ર બંદૃૂકો લઇન્ો ભારતમાં આવતા આતંકવાદૃીઓ સામે કામ કરવું નથી.