Jai Hind

અનસ ગ્રુપ અને તેના ભાગીદૃારોને ત્યાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટના દરોડા

રૂા.૧.૦૧ કરોડ, વિદૃેશી ચલણ, સોના-ચાંદૃીના હાર, મહત્વના દૃસ્તાવેજો જપ્ત કર્યા

ઇડી દ્વારા અમદૃાવાદૃમાં ૭ જગ્યા ઉપર દૃરોડા પાડવામાં આવ્યા છે. જાણીતા અનસ ગ્રુપ અન્ો ત્ોના ભાગીદૃારોન્ો ત્યાં દૃરોડા પાડવામાં આવ્યા છે.
એમ્બર ટોબ્ોકો, ઉમદૃા ટોબ્ોકો અને સમા ફિલ્ટર દ્વારા ખૈની બ્રાન્ડ હેઠળ પ્ોકેિંજગ અને ઉત્પાદૃન કરવામાં આવે છે. અનસ ગ્રુપના ભાગીદૃારો અને પરિવારના સભ્યોની દૃુબઇમાં પ્રોપર્ટી હોવાનું સામે આવ્યું છે. જાણવા મળતી માહિતી મુજબ ગુનાહિત દૃસ્તાવેજો અન્ો અન્ય પુરાવાઓ મળી આવ્યા છે. ઈડીએ ફેમા કાયદૃા અંતર્ગત દૃરોડા પડ્યા અને કાર્યવાહી હાથ ધરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે રૂા.૧.૦૧ કરોડ ૩૩.૩૪ લાખ રૂપિયાનું વિદૃેશી ચલણ, ૧.૬ કિલો ગ્રામના વિદૃેશી ચિહ્નવાળા ૧૬ સોનાના હાર અન્ો ૮૦ કિલોગ્રામના ૧૬૮ ચાંદૃીના હાર જપ્ત કર્ય છે. અનસ ગ્રુપના ભાગીદૃારો અને પરિવારના સભ્યો સાથે સંકળાયેલી દૃુબઇમાં વિદૃેશી મિલકતોનો ખુલાસો કરતા વિવિધ ગુનાહિત દૃસ્તાવેજો અને રેકોર્ડનો સમાવેશ થાય છે. પણ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.