Jai Hind

તપાસ એજન્સી પાસે પુરાવા નથી : કોર્ટ શરાબ કૌભાંડ કેસમાં અરિંવદૃ કેજરીવાલ અને મનીષ સિસોદિૃયા નિર્દૃોષ જાહેર

કોર્ટે નોંધ્યું કે, જ્યારે બંધારણીય પદૃ પર બેઠેલી વ્યક્તિ પર ગંભીર આરોપો લગાવવામાં આવે, ત્યારે તેને સાબિત કરવા માટે મજબૂત સામગ્રી હોવી જરૂરી

દિૃલ્હીની બહુચર્ચિત દૃારૂ નીતિ સાથે જોડાયેલા મામલે રાઉઝ એવન્યુ કોર્ટે મોટો ચુકાદૃો આપ્યો છે. કોર્ટે દિૃલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદૃમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરિંવદૃ કેજરીવાલ અને મનીષ સિસોદિૃયાને આરોપોમાંથી મુક્ત કર્યા છે. કોર્ટ તરફથી બંનેને મોટી રાહત અને ક્લિનચીટ મળી છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું કે, માત્ર દૃાવાઓ કરવાથી કામ નહીં ચાલે. કોર્ટ કોઈ પણ આરોપ પર ત્યારે જ ભરોસો કરી શકે જ્યારે તેની સાથે નક્કર અને પૂરતા પુરાવા હોય. કોર્ટે અવલોકન કર્યું કે તપાસ એજન્સી દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવા નબળા અને અપૂરતા છે.
કોર્ટે સૌથી પહેલા આબકારી વિભાગના પૂર્વ કમિશ્ર્નર કુલદૃીપ િંસહને નિર્દૃોષ જાહેર કર્યા હતા. ત્યારબાદૃ મનીષ સિસોદિૃયાને રાહત આપવામાં આવી અને છેલ્લે અરિંવદૃ કેજરીવાલને પણ નિર્દૃોષ જાહેર કરવાનો આદૃેશ આપવામાં આવ્યો હતો. કોર્ટે કહૃાું કે, દૃાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં અનેક ખામીઓ હતી અને એવા ઘણા મુદ્દાઓ છે જેના પર તપાસ એજન્સી સંતોષકારક જવાબ આપી શકી નથી. કોર્ટે નોંધ્યું કે, જ્યારે બંધારણીય પદૃ પર બેઠેલી વ્યક્તિ પર ગંભીર આરોપો લગાવવામાં આવે, ત્યારે તેને સાબિત કરવા માટે મજબૂત સામગ્રી હોવી જરૂરી છે. માત્ર આરોપોના આધારે કેસ ચલાવી શકાય નહીં.
કોર્ટે ક્લીનચીટ આપ્યા બાદૃ અરિંવદૃ કેજરીવાલે કહૃાું કે, અમે હંમેશા કહેતા હતા કે સત્યની જીત થશે અને અમને ન્યાયતંત્ર પર ભરોસો હતો. હું હંમેશા કહેતો હતો કે ભગવાન અમારી સાથે છે. ઁસ્ મોદૃી અને ગૃહ મંત્રી અમિત શાહે મળીને આમ આદૃમી પાર્ટીને ખતમ કરવા માટે કાવતરું રચ્યું. ૫ મોટા નેતાઓ પર ખોટા આરોપો લગાવાયા. અમારા ડેપ્યુટી ઝ્રસ્ને બે વર્ષ સુધી જેલમાં રાખ્યા.જો કે, સીબીઆઇએ જણાવ્યું છે કે, તેઓ આ આદૃેશથી સંતુષ્ટ નથી અને તેને હાઇકોર્ટમાં પડકારશે. સીબીઆઇના વકીલોએ સંકેત આપ્યો છે કે ચુકાદૃાનો વિગતવાર અભ્યાસ કર્યા બાદૃ ઉપલી અદૃાલતમાં અપીલ દૃાખલ કરાશે. કોર્ટની ટિપ્પણીથી તે સ્પષ્ટ થયું કે દૃાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં ઘણી ખામીઓ હતી. કોર્ટે કહૃાું કે ઘણા એવા િંબદૃુ છે જેના પર સંતોષજનક જવાબ આપવામાં આવ્યો નહીં. આ આધારે રાહત આપવામાં આવી છે.પરંતુ તપાસ એજન્સીનું કહેવું છે કે તે આ આદૃેશથી સંતુષ્ટ નથી અને તેને હાઈકોર્ટમાં પડકારશે. સીબીઆઈના વકીલો તરફથી સંકેત આપવામાં આવ્યો કે આદૃેશનો વિસ્તૃત અભ્યાસ કર્યા બાદૃ ઉપરી અદૃાલતમાં અરજી કરવામાં આવશે. આ મામલો ૨૦૨૨-૨૦૨૩ની દિૃલ્હી એક્સાઇઝ પોલિસી સાથે જોડાયેલો છે. તે આધાર પર સીબીઆઈએ કેસ દૃાખલ કર્યો અને બાદૃમાં ઈડીએ પણ મની લોન્ડ્રિંગનો કેસ દૃાખલ કર્યો હતો. આમ આદૃમી પાર્ટીના ઘણા નેતા આ કેસમાં જેલમાં ગયા હતા. ઘણીવાર જામીન અરજીઓ નકારવામાં આવી અને બાદૃમાં જામીન મળ્યા હતા. શુક્રવારે દિૃલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે કહૃાું કે પ્રથમ દ્રષ્ટિએ સીબીઆઈની ચાર્જશીટના આધાર પર અરિંવદૃ કેજરીવાલ અને મનીષ સિસોદિૃયા વિરુદ્ધ મામલો બનતો નથી. કોર્ટે ચાર્જશીટને નબળી ગણાવતા રાહત આપી છે.