Jai Hind

ફોજદૃારી ન્યાય પ્રક્રિયામાં સુધારાની આવશ્યકતા

કોર્ટ અન્ો પોલીસ તંત્ર દ્વારા થતી જટિલ કાયદૃાકીય કાર્યવાહીથી ક્યારેક આરોપીન્ો કોર્ટમાં રજૂ કરવામાં ન આવતા જેલમાં લાંબો સમય સુધી રહેવું પડે છે જે ન્યાયતંત્રની ષ્ટિએ અયોગ્ય બાબત છે

ફોજદૃારી ન્યાય પ્રક્રિયામાં સુધારા કરવાના દૃાવા કરવામાં આવી રહૃાા છે ત્ો કોઇ નવી વાત નથી. સરકાર દ્વારા સમયાંતરે કાયદૃામાં સંશોધન, પ્રક્રિયામાં સરળીકરણ તથા ડિજિટલ વ્યવસ્થાની ઘોષણા કરવામાં આવતી હોય છે.
પરંતુ હવે વાસ્તવિક રીત્ો એક કેદૃીન્ો ચાર વર્ષ સુધી કોર્ટમાં રજૂ કરવામાં ન આવતા આ વાત સ્પષ્ટ થાય છે કે, સમસ્યા કાયદૃાની ઉણપમાં નથી પરંતુ કાયદૃાના અમલીકરણમાં છે.
કર્ણાટક હાઇકોર્ટે એક કેસમાં ન્યાયતંત્રની ગંભીર ખામીન્ો ઉજાગર કરી છે. આરોપીન્ો જામીન મળ્યા હતા પરંતુ ત્ો એક લાખ રૂપિયાની જામીન ભરી શક્યો નહીં આથી આ કેદૃીન્ો જેલમાં રહેવું પડ્યું છે.
જ્યારે આરોપીન્ો અન્ય એક મામલામાં પોલીસ્ો બિન જામીન પત્ર વોરંટ ઇશ્યૂ કર્યું હતું પરંતુ આ અંગ્ો જરૂરી કાર્યવાહી ન થતાં પોલીસ્ો જણાવ્યું હતું કે, આરોપી મળતો નથી. જ્યારે આ આરોપી જેલમાં હતો.
આશ્ર્ચર્યની વાત આ છે કે, આ બન્ને મામલા એક જ પોલીસ મથક સાથે સંકળાયેલા છે અદૃાલત્ો આકરી ટિકા કરતા જણાવ્યું હતું કે, આરોપી માનવી છે અને આવી લાપરવાહી અસ્વીકાર્ય છે આ ઘટના અપવાદૃ નથી પરંતુ વ્યાપક સમસ્યાનો સૌથી મોટો સંકેત છે.
દૃેશની મોટા ભાગની જેલોમાં ક્ષમતા કરતા વધુ કેદૃીઓન્ો રાખવામા આવે છે ત્ોમાં મોટા ભાગના કેદૃીઓના કેસ અદૃાલતમાં રજૂ થયા નથી અન્ો આ કેદૃીઓના કેસ અદૃાલતમાં રજૂ થયા નથી અન્ો આ કેદૃીઓનો ગુનો અદૃાલતમાં પ્ાૂરવાર થયો નથી અન્ો છતાં આવા કેદૃીઓ વર્ષોથી જેલમાં સબડી રહૃાા છે.
ત્ોમન્ો કદૃાચ કોર્ટ દ્વારા જામીન મળી જાય તો પણ ત્ોઓ આર્થિક રીત્ો બરબાદૃ થઇ ચૂક્યા હોવાથી જામીનની રકમ ભપી ન શકવાના કારણે ત્ોઓ જેલમાંથી મુકત થઇ શકતા નથી આથી ઘણા તો ક્યારેક વહીવટી તંત્રની ઉણપો પણ આ કેદૃીઓ માટે જવાબદૃાર બનતી હોય છે.
આ સ્થિતિમાં કેદૃીઓન્ો જામીન આપવાનો સિધ્ધાંત માત્ર પુસ્તકો સુધી સિમિત રહે છે ભારતીય નાગરિક સુરક્ષા કાયદૃામાં આ જોગવાઇ કરવામાં આવી છે કે જો આરોપી સંભવીત સજાનો એક ત્ાૃથ્તિયાશ ભાગ વિચારાધીન કેદૃીના સ્વરૂપમાં જેલમાં સજા કાપ્ો તો ત્ોમન્ો વ્યક્તિગત જામીન આપી જેલમાંથી છોડવા જોઇએ.
જેલના અધિકારીઓએ આ ઘટનાઓન્ો સમજીન્ો અદૃાલતનું ધ્યાન દૃોરવાની જવાબદૃારી સોંપવામાં આવી છે. આ જોગવાઇ રાહતની આશા જગાવે છે. પરંતુ આ જોગવાઇની સફળતા વહીવટીતંત્રની જવાબદૃારી પર નક્કી થશે જો કેદૃીઓન્ો જામીન આપવાની પ્રક્રિયા ફાઇલોમાં અટકી જશે તો કાયદૃાનો ઉદ્દેશ્ય અધૂરો રહી જશે.
આ સમસ્યાના ન્ૌતિક તથા આર્થિક બન્ને પાસા છે. જે જેલમાં ક્ષમતા કરતા વધુ કેદૃીઓ હોય છે ત્યાં બિન જરૂરી રૂપ્ો જેલમાં રહેતા કેદૃીઓ સરકારના સંસાધનો પર બોજો બન્ો છે અને અમાનવિય સ્થિતિન્ો જન્મ આપ્ો છે.
આથી સમાધાન સ્પષ્ટ છે. સમયબધ્ધ સમીક્ષા, કોર્ટ તથા જેલના વહીવટી તંત્ર વચ્ચે મજબ્ાૂત ડિજિટલ સમન્વય તથા આર્થિક રીત્ો નબળા આરોપીઓ માટે વ્યવહારિક જામનની શરતો વગ્ોરે હોવુંં જોઇએ. ન્યાય માત્ર દૃંડ નહીં પરંતુ વ્યક્તિની ગરિમા, તથા સ્વતંત્રની રક્ષા કરે ત્ોમ હોવું જોઇએ જો લારવાહીના કારણે નાગરિકની આઝાદૃીન્ો અસર કરે તો આ વાત ન્યાય તંત્ર પર ગંભીર પ્રશ્ર્નો ઉપસ્થિત કરે છે.
ફોજદૃારી ગુનામાં કાયદૃાકિય પ્રક્રિયા ઘણી લાંબી અન્ો સમય માંગી લેતી પ્રક્રિયા હોય છે. આ પ્રક્રિયા દૃેશમાં મુખ્ય સ્વરૂપ્ો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અંતર્ગત ચાલે છે.
આ પ્રક્રિયાાં સૌથી પ્રથમ પોલીસ સમક્ષ એફઆઇઆર નોંધાવવામાં આવે છે અને જે સાક્ષીઓ હોય છે ત્ોમના નિવેદૃનો લેવામાં આવતા હોય છે.
જો થોડાક પ્ાૂરાવા મળી જાય તો પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવતી હોય છે. ધરપકડના ૨૪ કલાકની અંદૃર આરોપીન્ો જજ સમક્ષ રજૂ કરવામાં આવે છે.
તપાસ પ્ાૂર્ણ થયા બાદૃ પોલીસ કોર્ટમાં ચાર્જશીટ દૃાખલ કરે છે ત્ોમાં આરોપી પર કાયદૃાની વિવિધ કસમોનો ઉલ્લેેખ કરાયો હોય છે. આ બાબત આરોપીએ કેવો ગુનો કર્યો છે ત્ોની પર વધુ આધાર રાખે છે. બીજી તરફ જો પોલીસન્ો કેસન્ો લગતા જરૂરી પુરાવા ન મળે તો પોલીસ કેસ બંધ કરી શકે છે.
રોર્ટમાં મામલો ગયા પછી આ પ્રકારની કાર્યાવાહી થાય છે જેમાં ન્યાયાધીશ નક્કી કરે છે કે સું ખરેખર આરોપીઓ કેસ કાયદૃાની કસમોનો આધીન છે અને શું પોલીસ્ો જરૂરી પ્ાૂરાવા એકત્ર કર્યા છે. સરકારી વકીલો સાક્ષીઓ તથા પ્ાૂરાવા કોર્ટ સમક્ષ રજૂ કરે છે ત્યારબાદૃ બચાવ પક્ષના વકીલ ઉલટ તપાસ કરતાં હોય છે.