મિડલ ઈસ્ટ યુદ્ધ અંગે જયશંકરનું સંસદૃમાં નિવેદન
બજેટ સત્રનો બીજો તબક્કો આજથી શરૂ થયો હતો. ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધ અંગે વિદૃેશ મંત્રી એસ. જયશંકર બંને ગૃહોમાં નિવેદૃન આપ્યું હતું. પ્રથમ દિૃવસની કાર્યવાહી માટે સત્તાધારી રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (દ્ગડ્ઢછ)ની આગેવાની કરી રહેલી ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ) અને વિપક્ષી ઇન્ડિયા બ્લોકની નેતા કોંગ્રેસ, બંને પક્ષોએ પોતાના સાંસદૃોને થ્રી-લાઇન વ્હિપ જાહેર કરી લોકસભામાં હાજર રહેવા જણાવ્યું છે.
વિદૃેશ મંત્રી એસ. જયશંકર ઈરાન યુદ્ધ પર રાજ્યસભામાં નિવેદૃન આપ્યું હતું. જયશંકરે ગૃહમાં માહિતી આપી હતી કે, “ભારત આ વિસ્તારમાં સાર્વભૌમત્વ(ર્જીીિીૈખ્તહંઅ)નું સમર્થક છે અને અમારું માનવું છે કે કોઈપણ સમસ્યાનો ઉકેલ વાતચીત દ્વારા શોધવો જોઈએ”. તેમણે કહૃાું કે, ગલ્ફ રિજનમાં એક કરોડ ભારતીયો રહે છે અને તેમની સુરક્ષા અંગે ઝ્રઝ્રજીની બેઠકમાં પણ િંચતા વ્યક્ત કરવામાં આવી હતી.
વિદૃેશ મંત્રીએ આ યુદ્ધમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદૃના વ્યક્ત કરતાં કહૃાું કે, અમે ભારતીયોની સુરક્ષા સુનિશ્ર્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ અને અમે સતત તેમના સંપર્કમાં છીએ. તેમણે વધુમાં જણાવ્યું કે અમે જાન્યુઆરીમાં જ અમારા નાગરિકોને ચેતવણી આપી હતી કે તેઓ જેટલી વહેલી તકે સ્વદૃેશ પરત ફરે.