દૃેશમાં કોઇપણ પ્રકારની આપત્તિ આવે ત્યારે કેન્દ્રીય સુરક્ષા દૃળના જવાનો હંમેશા નાગરિકોન્ો મદૃદૃ કરી છે હવે ત્ોમણે દૃેશના વિવિધ રાજ્યોમાં ૭ કરોડથી વધુ રોપાઓનું વાવેતર કર્યુ છે
દૃેશની સરહદૃો પર રાષ્ટ્રની અંદૃર આંતરિક સુરક્ષાના મોર્ચા પર સીઆરપીએફની કાર્યવાહીથી સમગ્ર દૃેશ વાકેફ છે. આ સુરક્ષા દૃળો સ્ૌન્યની સાથે ખભે ખભો મીલાવી સરહદૃન્ો સુરક્ષિત રાખે છે.
દૃેશમાં જ્યારે કોઇ સંકટ આવે છે ત્યારે દૃા.ત. ભૂકંપ, પ્ાૂર, વગ્ોરે જેવી મોટી દૃુઘર્ટના થાય છે ત્યારે સીઆરપીએફના જવાનો જે ત્ો વિસ્તારમાં મદૃદૃ માટે પહોંચી જાય છે.
અલબત્ત હવે દૃેશમાં પર્યાવરણન્ો વધુ સક્ષમ બનાવવા માટે આ દૃળોએ બીડુ ઝડપ્યુ છે દૃેશના અલગ અલગ વિસ્તારોમાં ૧૧ લાખથી વધુ જવાનોએ પાંચ વર્ષમાં ૭ કરોડથી વધુ રોપાઓનું વાવેતર કર્યું છે.
આથી પાંચ વર્ષના સમયગાળામાં આ રોપાઓએ વૃક્ષનું સ્વરૂપ ધારણ કર્યું છે. આ વૃક્ષોની ખસીયત આ છે કે, આ વાવેલા વૃક્ષોનું આયુષ્ય આશરે ૧૦૦ વર્ષથી વધુ છે.
આથી દૃેશમાં હરિયાળી, ઓક્સિજન ઓછા વરસાદૃની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો આવશે. જે પ્રકૃતિના સંવર્ધન માટે જરૂરી છે વધુ વૃક્ષોથી પર્યાવરણમાં સુધારો થશે.
આ તકે આ બાબતનો ઉલ્લેખ કરવો યોગ્ય હશે કે, કેન્દ્રીય સુરક્ષા દૃળોનું પ્રકૃતિના યોગદૃાનમાં આ કામ દૃેશની સુરક્ષાન્ો નજર અંદૃાજ કરી કરવામાં આવ્યું નથી. આ વાતનું પ્રમાણ માગવાની જરૂર નથી કે દૃેશની સુરક્ષા આ દૃળો માટે સર્વોપરી છે.
જે માટે આ દૃળો પોતાનું બદૃું ત્યજી દૃેવા માટે હંમેશા ત્ૌયાર હોય છે. ત્ોમણે દૃેશના નાગરિકોન્ો આ બાબત પ્રત્યે ધ્યાન દૃોર્યું છે કે, પોતાના મુળ કાર્યન્ો વળગી રહીન્ો માનવ હિતના ઘણા કામ કરી શકાય છે. આ મુજબનું કામ એક માત્ર ઉદૃાહરણ નથી.
સ્ોના, સુરક્ષા દૃળો તથા અર્ધ સુરક્ષા દૃળોના ઘણા જવાનો ઘણા સ્થળે સામાજિક કુરિવાજો બંધ કરવા, શિક્ષણનો પ્રચાર, મેડિકલ સ્ોવાઓની ગસવડો સહિત ગણા કામના દૃેશના નાગરિકોન્ો મદૃદૃ કરતા હોય છે. પર્યાવરણ સુરક્ષાનું કામ આ બાબતમાં એક મહત્વનું પગલું છે. આ કાર્ય દૃેશના બધા નાગરિકોન્ો પ્રેરણા આપ્ો છે આથી સમાજ ઉપયોગી ગણા કામ થઇ શકે છે. ત્ોવી પ્રેરણા દૃેશના દૃરેક નાગરિકન્ો મળી શકે છે.
દૃેશના દૃરેક મહાનગરોમાં દિૃન પ્રતિદિૃન મોટા પાયે વિકાસ થઇ રહૃાો છે. અન્ો ચારે તરફ ક્રોંકિટના જંગલો ઉભા થયા છે. વૃક્ષો હવે નામશેષ રહૃાા છે. શહેરો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં તળાવો અન્ો ગૌચર રહૃાા નથી. નદૃીઓમાં પાણી સ્ાૂકાઇ ગયા છે આથી મહાનગરોમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે.
મોટા શહેરોમાં રાજમાર્ગો, પુલ, બંધ, વગ્ોરે બનાવવા હજારો વૃક્ષો કાપવમાં આવે છે આથી હાલના જે ગ્લોબલ વોર્મિંગ થયું છે ત્ો આ બાબતનું યોગ્ય પ્રમાણ છે જે રીત્ો વૃક્ષો કાપવામાં આવી રહૃાા છે ત્ોની સામે નવા વૃક્ષોની વાવણી કરવામાં આવતી નથી.
આ માટે કહી શકાય કે, આ મામલે જે ત્ો સરકારન્ો દૃોષિત ગણાવી શકાય. આથી કેન્દ્રીય સુરક્ષા દૃળોએ આ કામ માત્ર સરકારનું નથી ત્ોમ માની હવે દૃેશમાં વધુ રોપાઓ વાવવાનું બિડુ ઝડપી લીધું છે.
આ પ્રયાસનું મહત્વ એટલા માટે વધુ મહત્વનું માનવામાં આવે છે કે, દૃેશમાં પર્યાવરણના સંકટથી દૃરેક નાગરિક પરેશાન છે. જ્યારે સુરક્ષા દૃળો જેવા દૃેશના નાગરિક પરેશાન છે. જ્યારે સુરક્ષા દૃળો જેવા દૃેશના સર્મપિત સંગઠનો આ બાબતમાં પ્રયાસ કરે છે ત્યારે સમાજન્ો એક સશક્ત સંદૃેશો મળે છે કે, પ્રકૃતિની રક્ષા કરવી એ દૃેશના દૃરેક નાગરિકની જવાબદૃારી છે.
જો સરકારી સંસ્થાઓ, નાગરિકો અન્ો સામાજિક સંગઠનો આ વાત મનમા રાખીન્ો આગળ વધે તો પર્યાવરણનું સંરક્ષણ વધશે.
સુરક્ષા દૃળોના મહત્વના કાર્યોમાં પાણીની બચત તથા વરસાદૃના પાણીના સંગ્રહનો પણ સમાવેશ થાય છે. આ દૃળો દ્વારા અમૃત સરવોર યોજના અંતર્ગત તળાવોન્ો ઉંડા કરવાની કાર્યવાહી કરવામાં આવે છે આથી આવા ઊંડા થયેલા તળાવોમાં વરસાદૃનું પાણી વધુ સમાવી શકાય છે. આ પાણીનો વધુ સંગ્રહ થતા જમીનમાં વધુ પાણી ઉતરે છે આથી જમીનમાં પાણીના સ્તર વધુ ઉંચા આવે છે. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં જગ્યા હોય ત્યાં નવા જળાશયોનું નિર્માણ કરવામાં આવી રહૃાું છે અન્ો જો પાણી વધુ હોય તો નહેરો દ્વારા ખેતરોમાં પુરૂ પાડવામાં આવે છે જેથી ખેડૂતોન્ો વધુ ફાયદૃો થાય છે.
સુરક્ષા દૃળો દ્વારા કચરાના નિકાસની કામગીરી સાથે કચરાનું વર્ગીકરણ પણ કરવામાં આવે છે દૃેશમાં દૃરેક વસ્તુઓમાં પ્લાસ્ટીકનો ઉપયોગ ઓછો થાય અને આ બાબતમાં પ્રજામાં જાગ્ાૃતિ આવે ત્ોવા પ્રયાસો પણ કરવામાં આવે છે.