આજે માત્ર ભારત નહીં વિશ્ર્વના દૃરેક નાગરિકો માનસિક અસ્વસ્થતાના પરિણામો ભોગવી રહૃાા છે, નાની-નાની વાતોમાં તકરાર કરવી હવે સામાન્ય બાબત બની છે
આજે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સંપ્ાૂર્ણ વિશ્ર્વનો સમાજ માનસિક અસ્વસ્થ્ય થયો છે અને ખાસ કરીન્ો યુવાનોની સમક્ષ અસ્તીત્વનું સંકટ ઉભું થયું છે.
આ વાત યોગ્ય છે કે, આ બાબતથી દૃરેક જાતિના લોકો, દૃરેક વયના લોકો દૃરેક વ્યક્તિઓ પ્રભાવિત થયા છે. દિૃન પ્રતિદિૃન આ પ્રકારની ઘટનાઓના સમાચાર વિવિધ વર્તમાન પત્રોમાં પ્રસિધ્ધ થઇ રહૃાા છે.
જેમાં પુત્રએ પિતાની હત્યા કરી, પતિએ પત્નીની હત્યા કરી. કોઇ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં નાપાસ થવાના ડરે જળાશયમાં કૂદૃીન્ો આત્મહત્યા કરી વગ્ોેરે સમાચારો જોવા તથા સાંભળવા મળી રહૃાા છે. આથી કહી શકાય કે, આવી ઘટનાઓ પાછળ માનસિક અસ્વસ્થતા છેત જે ધીરે ધીરે મહામારીનું સ્વરૂપ લઇ રહૃાું છે આવી સ્થિતિન્ો જોતા હવે સમય આવી ગયો છે કે, હવે માનસિક સ્વસ્થ્યન્ો ગંભીરતાથી લેવો જોઇએ.
તાજેતરમાં ઇસરોના નિવૃત્ત વૈજ્ઞાનિકે ત્ોમની પત્નીની હત્યા કરી હતી આ માટે ત્ોમણે એવું કારણ દૃર્શાવ્યું હતું કે, મારા મૃત્યુ પછી પત્નીની સંભાળ કોણ રાખશે? કારણ કે, ત્ોમની એક માત્ર પુત્રિ અમેરિકામાં વસવાટ કરતી હતી. આથી ત્ોમન્ો પુત્રી પાસ્ોથી કોઇ અપ્ોક્ષા ન હતી.
આ રીત્ો મુંબઇના ધનાઢ્ય વિસ્તારમાં બુઝર્ગ દૃંપતિના મૃતદૃેહો ત્ોમના વિશાળ બંગલામાંથી મળ્યા હતા જેમના બંન્ન્ો પુત્રો વિદૃેશમાં વસવાટ કરતા હોવાથી ત્ોમના માવતરની દૃેખભાળ કરવા અસમર્થ હતા. અલબત્ત ત્ોમની પાસ્ો અખુટ સંપત્તિ હતી પરંતુ માવતર માટે સમય ન હતો.
ત્રીજી ઘટનામાં લખનૌમાં પુત્રએ પિતાની હત્યા કરી હતી કારણ કે, પિતા-પુત્ર વચ્ચે શિક્ષણ અન્ો કારકિર્દૃીની બાબતમાં મતભેદૃ હતો. આ ત્રણેય ઘટનામાં પરિવાર આર્થિક રીત્ો સક્ષમ હતો પરંતુ પરિવારના સભ્યો વચ્ચે કોઇપણ પ્રકારની લાગણીનો સંવંધ ન હતો.
આથી ભૌતિક સમૃધ્ધિ તથા ટેકનીકલ વિકાસ શું કામ કરી શકે જ્યારે દૃેશના યુવાનોનું અસ્તિત્વ સંકટમાં હોય આ કેવો વિરોધાભાસ છે જેમાં એક તરફ સમાજમાં ડિજિટલકરણ વ્યાપક સ્વરૂપ્ો થઇ રહૃાું છે અન્ો પરસ્પર આભાસી સંબંધોનું નિર્માણ થઇ રહૃાું છે. બીજી તરફ વાસ્તવિક સમાજ તથા મનુષ્યના માનસિક તથા શારીરિક સ્વાસ્થ્ય હાંસિયામાં ધકેલાઇ ચૂક્ટું છે આથી યુવાનો પર સંકટના વાદૃળો છવાયા છે.
પ્રશ્ર્ન આ થઇ રહૃાો છે કે, આપણે બધા વાસ્તવિક સમાજન્ો પડતો મૂકીન્ો આભાસી સમાજ તરફ કેમ જઇ રહૃાા છીએ? આ વાતમાં કોઇ શંકા નથી કે,ઔપચારિક તથા અનૌપચારિક સંબંધોમાં આવેલા ફેરફારોથી યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય વિકરાળ સ્થિતિમાં પહોંચી ગયું છે.
આ સંકટન્ો દૃૂર કરવા માટે બધા નાગરિકો, પોલીસ તંત્ર, ચિકિત્સા વિભાગ, તથા અન્ય સંસ્થાઓની ફરજ છે કે, વિદ્યાર્થીઓન્ો શિક્ષણ આપવાની સાથે ત્ોમના માનસિક સ્વાસ્થ્ય બાબત્ો ચર્ચા કરવામાં આવે.
આ વિષયના નિષ્ણાંત લોકોની જરૂરી સલાહ લેવામાં આવે તથા માનસિક સ્વાસ્થ્ય માટે શાળા તથા કોલેજોમાં જરૂરી કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે આથી ત્ોમની માનસિક સ્થિતિન્ો સંતુલિત કરી શકાય.
યુવાનોએ ફરીથી ડાર્વિતના ઉતક્રાંતિા સિધ્ધાતન્ો યાદૃ કરવો પડશે કે જીવનના સંઘર્ષમાં એ જ વ્યક્તિ જીવિત રહેશે જે પોતાન્ો માનસિક રીત સ્વસ્થ બનાવશે અન્ો દૃરેક સ્થિતિ સાથે અનુકૂલન કરશે આથી હવે આ વાતની જરૂર છે કે, બાળકોન્ો પ્રારંભિક શિક્ષણથી માનસિક તથા શારીરિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલ વિષયો શિખવવામાં આવે. માનસિક સ્વાસ્થ્ય બગડવાના કારણોમાં સહુથી પ્રથમ બાબત તણાવ છે. આજના યુવાનોન્ો ઘર, ઓફિસ, સમાજ તથા અન્ય પ્રકારનો તણાવ રહેતો હોય છે યુવાનોન્ો ઓફિસની જવાબદૃારી સાથે ઘરની જવાબદૃારી પણ ઉપાડવાની હોય છે આથી ઘણી વાર આવક ઓછી હોવાના કારણે યુવાન અન્ો યુવતીઓમાં તણાવનું પ્રમાણ વધે છે આથી ત્ોમનું માનસિક સ્વાસ્થ્ય બગડે છે. ત્ોઓ વારંવાર ગુસ્સ્ો થઇ જાય છે.
કોઇપણ વ્યક્તિ સાથે લાંબો સમય સુધી વાત કરી શકતા નથી અન્ો હંમેશા ભવિષ્યની િંચતા કરતા હોવાથી ત્ોઓ ક્યારેક ખરાબ આદૃતોનો શિકાર બન્ો છે.
કુટેવોનો શિકાર બન્યા પછી યુવાનોના શારીરિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે. આથી ત્ોમની ભૂખ, ઉંઘ ઓછી થાય છે અન્ો નાની વયમાં વિવિધ રોગોનો શિકાર બનતા હોવાથી યુવાનો વારંવાર મુશ્કેલીમાં મૂકાતા હોય છે.
બીજી તરફ હવે સોશ્યલ મીડિયાનો વ્યાપ વધ્યો છે. ડિજિટલ દૃુનિયાના માધ્યમથી યુવાનો હંમેશા પોતાની સરખામણી અન્ય સાથે કરતા હોય છે.