Jai Hind

એઆઇની ઝાકમઝોળમાં વિવેકનો દિવો પ્રજ્જવલિત રાખો

ડિજિટલ વિશ્ર્વમાં આપણે ડિજિટલ હાઇઝીન અપનાવવી પડશે, જે ઘરની સુરક્ષા માટે આપણે રાખતા હોઇએ છીએ. આથી અજાણી એપ્સ પર ફોટો અપલોડ કરવો નહીં

ટેકનીક દૃરેક યુગમાં માનવીના જીવનન્ો સરળ બનાવે છે. પરંતુ નવી ટેકનીકો પોતાની સાથે જોખમોનો ડુંગર પણ લાવતી હોય છે આજે કૃત્રિમ બુધ્ધિમતા (એઆઇ) આ સ્થાન્ો છે.
ફોટામાં માત્ર કેરીકેચર ત્ૌયાર કર્યા પછી અલબત્ત આ બાબત રોમાંચક ગણાવી શકાય. પરંતુ ત્ોના પાછળ રહેવું જોખમ ઓછું નથી.
એઆઇના પ્રયોગો કરવામાં આંધળી દૃોટ મૂક્યા જેવી નથી જો આ બાબતમાં સાવધાની રાખવામાં નહીં આવે તો આગામી સમયમાં સમાજ માટે મોટો પડકાર બનશે.
સોશ્યલ મીડિયા પર હાલમાં પોતાના ફોટાથી એઆઇ કેરિકચર અથવા ડિજિટલ ઓળખ બનાવવાનું ચલણ વધ્યું છે આ બાબત માત્ર મનોરંજન નથી પરંતુ સાયબર ગુન્ોેગારો માટે ‘ડિજિટલ કુંંટળી ત્ૌયાર કરવામાં વધુ સરળતા રહેશે.
એક તસવીરમાં ચહેરાની બનાવટ તથા ચહેરા પરના ભાવ જેવા સ્ોવદૃગનશીલ બાયોમેટ્રીક ડેટા ઉપલબ્ધ થઇ શકે છે.
આ મામલે આપણે સમજવુ પડે ખે કે, જો કોઇ એપ મફતમાં મનોરજન આપ્ો છે તો વાસ્તવિક રીત્ો આપણે ત્ોના ગ્રાહક નહીં આપણો ડેટા જ ત્ોના માટે મહત્વનો છે.
જોખમ માત્ર ઓળખની ચોરી સુધી સિમિત રહેતું નથી. ડીપફેક ટેકનીકથી કોઇનો ચહેરો અથવા અવાજની નકલ કરી સાયબર ગુન્ોગારો મોટા પ્રમાણમાં ઠગાઇ કરી રહૃાા છે. અહીંયા એક મોટું જોખમ ‘સ્થાયી ડિજિટલ ફુટપ્રિન્ટનું પણ છે.
અપલોડ કરવામાં આવેલી જાણકારી ઇન્ટરન્ોટ દ્વારા પ્ાૂર્ણ સ્વરૂપ્ો કાઢી શકાતી નથી અને ભવિષ્યમાં કારકિર્દૃી તથા સામાજિક છબી માટે મોટું નુકસાન કરી શકે છે. ટેકનીક જેટલી ઝડપથી વધી રહી છે ગુનાનું પ્રમાણ પણ ઝડપથી વધી રહૃાું છે આથી સૌથી પ્રથમ જવાબદૃારી નાગરિકોની છે. ડિજિટલ વિશ્ર્વમાં આપણે આ ડિજિટલ હાઇજીન અપનાવવી પડશે જે આપણે ઘરની સુરક્ષા માટે અપનાવતા હોઇએ છીએ.
અજાણી એપ્સ પર ફોટો અપલોડ કરવો જોઇએ નહીં આપણે આપણું પ્રાઇવસી સ્ોિંટગ્સ મજબ્ાૂત રાખવું અન્ો ટું ફેકટર પ્રણાલીનો ઉપયોગ કરવો જોઇએ.
કોઇપણ પ્લેટફોર્મની પોલીસી વાંચ્યા વગર કોઇ અંગત માહિતી આપવી એ આપણા માટે જોખમકારક બાબત છે આ માત્ર પ્લેટફોર્મ માટે સ્પષ્ટ નિયમો બનાવવા પડશે અને ડેટા સુરક્ષા કાયદૃો કડક રીત્ો અમલમાં મૂકવો પડશે.
સાઇબર સુરક્ષા માટે પોલીસ તંત્રન્ો આધુનિક સાધનોથી સજ્જ કરવું પડશે અને ડિજિટલ સાક્ષરતા પાઠ્યક્રમમાં દૃાખલ કરવી પડશે આ માટે દૃરેક વ્યક્તિએ જાગ્ાૃત થવું પડશે.
નવા યુગમાં નવી બાબતો માટે જાણકારી મેળવવી જરૂરી છે જેટલું ભવિષ્ય માટે મોટી મૂડીનું રોકાણ કરવું કારણ કે, જો સાવધાની રાખવાાં આવે તો આ બાબત ઘાતક પ્ાૂરવાર થઇ શકે છે દૃરેક વયની વ્યક્તિઓએ પોતાની આજુબાજુ થતા ફેરફારોન્ો જાણવા જરૂરી છે. ટેકનીક સ્વયં ખોટી હોતી નથી પરંતુ ત્ોનો ઉપયોગ ત્ોન્ો દિૃશા આપ્ો છે એઆઇનું ભવિષ્ય આ બાબત પર આધારિત છે કે, આપણે ત્ોન્ો કેટલી જવાબદૃારી સાથે ત્ોન્ો અપવનાવીએ છીએ અન્ો આપણે એઆઇની દૃોડમાં જોખમોન્ો નજર અંદૃાજ કરતા નથી ત્ો બાબત પર ધ્યાન આપવું જરૂરી છે.
એઆઇના ચળકાટમાં વિવેકનો દિૃવો પ્રજ્જવલીત રહેવો જોઇએ ત્યારે ટેકનીક સહાય બનશે એઆઇન્ો સ્વામી બનાવવાના સ્થાન્ો સ્ોવક બનાવી રાખવામાં માનવીન્ો ફાયદૃો છે.
એઆઇના ઉપયોગથી થતા ફાયદૃાઓની નોંધ લેવામાં આવે તો પ્રથમ આ વાત જાણી શકાય છે કે, માણસથી કોઇ કાર્યમાં ભૂલ થઇ શકે છે પરંતુ એઆઇ ચોક્કસ ડેટા અને પ્રોગ્રામિંગન્ો આધારે કામ કરતું હોવાથી ત્ોમાં ભૂલની શક્યતા નહીવત રહેતી હોય છે. જ્યારે માણસન્ો હંમેશા આરામની જરૂર હોય છે જ્યારે એઆઇ થાકયા વગર ૨૪ કલાક કામ કરી શકે છે.
એઆઇ ખૂબ જ મોટા પ્રમાણમાં ડેટાનું વિશ્ર્વેષણ ક્ષણવારમાં કરી શકે છે. જેનાથી જટિલ નિર્ણયો ઝડપથી લઇ શકાય છે. મેડિકલ ક્ષેત્રમાં રોગનું નિદૃાન કરવામાં અન્ો વિજ્ઞાનમાં નવી શોધ કરવામાં એઆઇ મદૃદૃરૂપ પ્ાૂરવાર થઇ રહૃાું છે.
એઆઇની મદૃદૃથી રોિંજદૃા કામ સરળ થયા છે. ગુગલ આસિસ્ટન્ટ, એલેકસા કે ચેડજીપીટી જેવા ટુલ્સ આપણા રોજના કામો (દૃા.ત. ઇમેલ લખવા, માહિતી શોધવી) વગ્ોરે કામન્ો સરળ બનાવે છે. બીજી તરફ એઆઇના વધુ ઉપયોગથી નુકસાની પણ થાય છે. જેમાં સૌથી પ્રથમ બ્ોરોજગારીનું જોખમ રહેલું છે જે કામો પહેલા માણસો કરતા હતા એ હવે એઆઇ અન્ો રોબોટ્સ કરવા લાગ્યા છે જેના કારણે નોકરીઓનું પ્રમાણ ઘટી રહૃાું છે.