Jai Hind

વડાપ્રધાન ગુવાહાટી ખાતેથી આવતીકાલે ‘પીએમ કિસાન સન્માન નિધી યોજનાનો ૨૨મો હપ્તો રિલીઝ કરશે

ગુજરાતના ૪૯.૫૯ લાખ ખેડૂત પરિવારોને રૂા.૧,૦૨૮ કરોડથી વધુની સહાય મળશે

રાજ્યના પ્રવકતા મંત્રી જીતુભાઇ વાઘાણીએ પ્રેસ મીડિયાના મિત્રોન્ો માહિતી આપતા જણાવ્યું હતું કેે, આગામી તા.૧૩ માર્ચના રોજ સાંજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃી આસામના ગુવાહાટી ખાત્ોથી ‘પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો ૨૨મો હપ્તો રિલીઝ કરશે. આ કાર્યક્રમના માધ્યમથી વડાપ્રધાન દૃેશના ખેડૂતો સાથે સંવાદૃ કરીન્ો વિશેષ સંબોધન કરશે. જે અનુસંધાન્ો ગાંધીનગર ખાત્ો મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્રભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાશે.
વધુ વિગતો આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રબાઇ મોદૃીના હસ્ત્ો પીએમ કિસાન યોજનામાં ૨૨માં હપ્તા પ્ોટે સમગ્ર દૃેશના ૯.૩૨ કરોડથી વધુ ખેડૂતોેન્ો રૂા.૧૮,૬૪૦ કરોડથી વધુની સહાય વિતરણ કરવામાં આવશે. જે પ્ૌકી ગુજરાતના આશરે ૪૯.૫૯ લાખ ખેડૂત પરિવારોન્ો રૂા.૧,૦૨૮ કરોડથી વધુની સહાય સીધી ત્ોમના બ્ોન્ક ખાતામાં જમા કરવામાં આવશે.
રાજ્ય કક્ષાથી લઇન્ો ગ્રામ્ય કક્ષા સુધી, જિલ્લા, તાલુકા ત્ૉથા કૃષિ કેન્દ્રો, માર્કેટયાર્ડ, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગ્ોનાઇઝેશન, પ્રધાનમંત્રી કિસાન સમૃધ્ધિ કેન્દ્રો, પ્રાઇમરી એગ્રીકલચરલ ક્રેડિટ સોસાયટી ખાત્ો પણ આ કાર્યક્રમનું આયોજન કરીન્ો વડાપ્રધાનના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ કાર્યક્રમોમાં વિવિધ પદૃાધિકારી-અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેશે.