Jai Hind

શેરબજારમાં બ્લેક ફ્રાઇડે,રોકાણકારોના રૂા.૧૦ લાખ કરોડ ડૂબી ગયા

વૈશ્ર્વિક અનિશ્ર્ચિતતા અન્ો સાવચેતીના કારણે બજારમાં ચોતરફ વેચવાલી

સેન્સેક્સ ૧૪૭૦ પોઇન્ટ, નિફ્ટી ૪૮૮ પોઈન્ટનો કડાકો

ઈરાન યુદ્ધના કારણે વધતા ભૂ-રાજનૈતિક તણાવની સીધી અસર આજે ભારતીય શેરબજાર પર જોવા મળી હતી. સપ્તાહના છેલ્લા દિૃવસ શુક્રવારે તેમજ સતત ત્રીજા ટ્રેિંડગ દિૃવસે બજારમાં ભારે ઘટાડો નોંધાયો હતો અને સવારથી જ દૃલાલ સ્ટ્રીટ પર વેચવાલીનું દૃબાણ થતાં રેડ ઝોનમાં જોવા મળ્યું હતું. આ તીવ્ર ઘટાડાને કારણે માત્ર ગણતરીના કલાકોમાં જ રોકાણકારોના અંદૃાજે ૧૦ લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા હતા.
સપ્તાહના અંતિમ દિૃવસે મ્જીઈ સેન્સેક્સ ૧૪૭૦.૫૦ પોઈન્ટ ગગડીને ૭૪,૫૬૩ ના સ્તર પર બંધ થયો હતો, જ્યારે નિટી ૫૦ પણ ૪૮૮.૦૫ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩,૧૫૧.૧૦ ના સ્તર પર આવીને સ્થિર થયો હતો. વૈશ્ર્વિક અનિશ્ર્ચિતતા અને રોકાણકારોની સાવચેતીને કારણે બજારમાં ચોતરફ વેચવાલી જોવા મળી રહી છે, જેના કારણે મુખ્ય સૂચકાંકો પર ભારે દૃબાણ રહૃાું હતું. મ્જીઈમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ લગભગ ૧૦ લાખ કરોડ રૂપિયા ઘટી ગયું હતું. બજારમાં ઘટાડાના મુખ્ય ચાર કારણો છે, જે નીચે મુજબ છે.
ઈરાન દ્વારા બે ઓઇલ ટેક્ધરો પર હુમલા બાદૃ ક્રૂડ ઓઇલના સપ્લાય અંગે િંચતા વધી ગઈ છે, ખાસ કરીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી સપ્લાય ખોરવાઈ જવાનો ડર છે. આ જ કારણે ગુરુવારે બ્રેન્ટ ક્રૂડની િંકમત ૧૦૦ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ હતી અને આજે શુક્રવારે પણ તે ૧૦૦.૫ ડોલરની આસપાસ રહી હતી. ભારત તેની જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત કરે છે, તેથી તેલના ભાવ વધવાથી આયાત બિલ, મોંઘવારી અને કંપનીઓના ખર્ચમાં વધારો થાય છે. જેની સીધી અસર શેર બજાર પર પડી રહી છે.
પશ્ર્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે વિશ્ર્વભરના શેરબજારો દૃબાણમાં છે. એશિયામાં ંર્જીઁૈં, દ્ગૈાાીૈ ૨૨૫, જીજીઈ ર્ઝ્રર્દ્બજૈીં ૈંહઙ્ઘીટ અને ૐટ્ઠહખ્ત જીીહખ્ત ૈંહઙ્ઘીટ ઘટાડા સાથે કારોબાર કરી રહૃાા છે. અમેરિકામાં પણ બજાર નબળું રહૃાું હતું. ર્ડ્ઢુ ર્ત્નહીજ ૭૦૦થી વધુ પોઈન્ટ ગબડીને આ વર્ષે પ્રથમ વખત ૪૭,૦૦૦ની નીચે બંધ થયો હતો. આ સિવાય જીશ્ર્ઁ ૫૦૦ અને દ્ગટ્ઠજઙ્ઘટ્ઠૂ ર્ઝ્રર્દ્બજૈીં માં પણ મોટો ઘટાડો નોંધાયો હતો.સ્થાનિક બજારમાં વિદૃેશી સંસ્થાકીય રોકાણકારો (હ્લૈૈંં)ની વેચવાલી ચાલુ છે. એક્સચેન્જના આંકડા મુજબ, ગુરુવારે હ્લૈૈંંએ અંદૃાજે ૭,૦૪૯.૮૭ કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. માર્ચ મહિનામાં અત્યાર સુધીમાં વિદૃેશી રોકાણકારો ૩૯,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના શેર વેચવાલી કરી ચૂક્યા છે.

રૂપિયો ત્ાૂટીન્ો ૯૨.૩૭ના તળિયે, ચાંદૃીમાં રૂા.૧૦,૦૦૦, સોનામાં રૂા.૨૩૦૦ ઘટ્યા

મધ્યપુર્વમાં ભીષણ યુદ્ધ અને દુનિયાભરમાં તીવ્ર અસર વચ્ચે સોના-ચાંદી તથા કરન્સી માર્કેટમાં અફડાતફડી યથાવત રહી છે. રૂપિયો નવા તળીયે ધસી ગયો હતો જયારે સોના-ચાંદીમાં ઘટાડો હતો. કરન્સી માર્કેટમાં અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો દબાણ હેઠળ જ હતો. પ્રારંભીક કામકાજમાં જ નબળો પડી ગયો હતો અને બપોરે 27 પૈસાના ઘટાડાથી 92.37 સાંપડયો હતો.બુલીયન બજારમાં પણ આશ્ર્ચર્યજનક રીતે ભાવો સતત ગગડતા રહ્યા હતા. રાજકોટમાં હાજર સોનુ 2300ના ઘટાડાથી 163700 હતું. વિશ્ર્વબજારમાં 5080 ડોલર તથા કોમોડીટી વાયદામાં 159050 હતુ. હાજર ચાંદી 10400ના ગાબડાથી 266430 તથા વિશ્ર્વબજારમાં 82.80 ડોલર હતી. યુદ્ધ-અસ્થિરતાના માહોલ વચ્ચે પણ મંદીથી સોના-ચાંદીના વેપારીઓ-ઈન્વેસ્ટરોમાં તવાઈ છે.