દૃેશમાં રાંધણ ગ્ોસનો પ્ાૂરતો પ્ાૂરવઠો હોવાના કરાતા દૃાવા વચ્ચે લોકો ઘરેલું રાંધણ ગ્ોસ માટે લાઇનો લગાવી રહૃાા છે કોમર્શિયલ એલ્પીજીના અભાવે હોટલો બંધ થઇ હતી
અમેરિકા, ઇઝરાયેલ અન્ો ઇરાક વચ્ચેે થયેલા સિલિન્ડરની અછત જેટલી છે ત્ોના કરતાં વધુ બનાવવામાં આવી છે. એલપીજીનું વાસ્તવિક સંકટ નથી ત્ોવું સરકાર દ્વારા વારંવાર કહેવામાં આવે છે છતાં સરકારના દૃાવા પર વિશ્ર્વાસ કરવાના સ્થાન્ો લોકો પોતાની જરૂરિયાત કરતા વધુ સિલિન્ડરો જમા કરાવી રહૃાા છે.
આથી ગ્ોસના વિતરકોન્ો કાળાબજાર કરવાની તક મળી છે. આ સ્થિતિ િંચતાજનક છે. ખાસ કરીન્ો ત્યારે જ્યારે સ્થાનિક વહીવટી તંત્ર લાચારી અનુભવતું હોય એલપીજીનો સ્ટોક વધુ ૨૦ દિૃવસ સુધી લગાતાર મળી રહેશે તથા દૃેશની કંપનીઓ ઉત્પાદૃન વધારવાના આદૃેશો આપ્યા પછી લોકો સિલિન્ડરોના બુિંકગ કરાવી રહૃાા છે.
એલપીજીના વિતરણમાં ઘર વપરાશકર્તાઓન્ો પ્રાથમિકતા આપવી તથા કોર્મશિયલ ગ્ોસની આયાત સિમિત કરવાના સરકારના નિર્દૃેશ પછી ઘરેલું સિલિન્ડરોનું વ્યવસાયીક રીત્ો ઉપયોગ વધી ગયો છે આથી હવે સંકટ વધ્યું છે.
આથી ગ્ોસની આયાત કરનારા લોકોનું પ્રથમ કર્તવ્ય આ છે કે, દૃેશમાં ફેલાતી અફવાઓન્ો દૃૂર કરવાનો પ્રયાસ કરવામાં આવે પરંતુ આ બાબતમાં તંત્ર નિષ્ફળ રહૃાું હતું પરિણામે મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ, રાજસ્થાન, દિૃલ્હી એનસીઆર, પશ્ર્ચિમ બંગાળ, યુપી., કેરળ અને ત્ોલંગણા જેવા રાજ્યોમાં એલપીજીની અછતન્ો લઇ ગભરાટ ફેલાયો છે.
ભારત પોતાની જરૂરિયાત કરતાં ૬૦ ટકાથી વધારે એલપીજીની આયાત કરે છે. આ આયાતનો મોટો ભાગ હોર્મુઝ ખાડીમાંથી પસાર થાય છે જે અત્યારે ચાલતા યુધ્ધન્ો લીધે પ્રભાવિત થયો છે આથી યોગ્ય જોગવાઇ કરવામાં ન આવે તો ઘરેલું ગ્ોસ સિલિન્ડરો સાથે સંકળાયેલી અફવાઓન્ો દૃૂર કરી શકાશે નહીં.
અલબત્ત સંતોષ આ વાતનો જરૂર છે કે, દૃરેક રાજ્યની સરકારો પોતાના સ્તરે રસોઇ ગ્ોસ સંકટનું સમાધાન કરવા પ્રયાસ કરે છે. બીજી તરફ કેન્દ્ર સરકારે ગ્ોસની સિલિન્ડરના કાળાબજાર પર અંકુશ રાખવા સ્ાૂચના આપી છે. રિફાઇનરીઓન્ો વધુ એલપીજીનું ઉત્પાદૃન કરવા તથા ઘર વપરાશકર્તાઓન્ો વધુ એલપીજીનું ઉત્પાદૃન કરવા તથા ઘર વપરાશકર્તાઓન્ો પ્ાૂરતો ગ્ોસ મળવો જોઇએ ત્ોવા નિર્દૃેશો કર્યા છે.
જો આ યુધ્ધ લાંબુ ચાલશે તો ગ્ોસની આયાતન્ો લઇ સ્થિતિ બગડી શકે છે. રેસ્ટોરન્ટ, હોટલોની સાથે વિભિન્ન સરકારી તથા ખાનગી સંસ્થાઓના કેન્ટીનો બંધ થઇ શકે છે જેની અસર વ્યાપક સ્વરૂપ્ો પડી શકે છે.
મોટા શહેરોમાં હોટલો તથા રેસ્ટોરન્ટમાં ભોજન લેનારા વ્યક્તિઓની સંખ્યા મોટી છે. ત્ોમાંથી મોટાભાગનો વર્ગ વિદ્યાર્થી અથવા નોકરીયાતોનો છે જે મહદૃઅંશે પીજીમાં રહેતા હોય છે. આ ગ્ોસની અછત સીધી ગિગ વર્કર પર પડી છે જે રોજના ૪૦ ઓર્ડરની ડિલીવરી કરતા હતા હવે ત્ોમના ઓર્ડર ઓછા થયા છે.
આથી આવા ગિગ વર્કર હવે બ્ોરોજગારીનો સામનો કરી રહગ્યો છે આ અગાઉ સરકારે સ્ટોક તથા વિતરણની પારદૃર્શી વ્યવસ્થા બતાવવી જોઇએ. કોઇપણ અફવાઓ સચોટ ઉપાય પારદૃગર્શકતા છે. વહીવટી તંત્ર આ વાત જેટલી ઝડપથી સમજી શકશે એટલી જલ્દૃી સમસ્યાનો નિવેડો આવશે.
અખાતી યુધ્ધના પગલે ભારતમાં કોઇ અસર નહીં થાય ત્ોવી વાતો ભ્રમણઆ પ્ાૂરવાર થઇ છે રાંધણ ગ્ોસના ધાંધિયા થયા છે તો હવે થોડા દિૃવસો પછી પ્ોટ્રોલ-ડિઝલ માટે પ્ોટ્રોલ પંપો પર લાઇનો જોવા મળશે દૃેસના નીતિ નિર્માતાઓની અણઆવડત આ છે કે, ત્ોઓ સપ્લાય બરાબર છે કે, નહીં ત્ોની પર નજર રાખે છે પરંતુ બજારમાં આવતો માલ ગ્રાહકો સુધ પહોંચ છે કે, કેમ ત્ોનું ધ્યાન રાખવામાં નિષ્ફળ છે.