Jai Hind

વૃદ્ધોને છેતરપિંડીથી બચાવવા માટે ટ્રુકોલર દ્વારા ભારતમાં ‘ફેમિલી પ્રોટેક્શન’ શરૂ કરવામાં આવ્યું

ડિજિટલ એરેસ્ટ, નકલ છેતરપિંડી અને અઈં વોઇસ ક્લોનિંગ જેવા ઑનલાઇન કૌભાંડોને લીધે ભારતીય પરિવારોની સુરક્ષા જોખમમાં છે, ત્યારે અગ્રણી વૈશ્વિક સંચાર પ્લેટફોર્મ, ટ્રુકોલર, ભારતમાં ફેમિલી પ્રોટેક્શન લોન્ચ કરીને તે પોતાની કામગીરી માત્ર ઓળખથી આગળ વધારીને સક્રિય ફેમિલી ઇમ્યુનિટી તરફ પગલું ભરી રહ્યું છે. આ સ્વીડન, ચિલી, મલેશિયા અને કેન્યા સહિત અનેક વૈશ્વિક બજારોમાં તેની સફળ રજૂઆત પછી ભારતમાં શરૂ થાય છે.
ટ્રુકોલરનું ફેમિલી પ્રોટેક્શન એક અત્યાધુનિક ડિજિટલ કવચ છે, જે સમગ્ર પરિવારને ઝડપથી વિકસતા શિકારી કૌભાંડોના લેન્ડસ્કેપથી બચાવવા માટે છે. દરેક પરિવારમાં એક ટેક-અવેર વ્યક્તિ અથવા ઈઝઘ (ચીફ ટેકનોલોજી ઓફિસર) હોય છે જે તેમના માતાપિતા, વડીલો અને બાળકોના ડિજિટલ સુખાકારીનું સંચાલન કરે છે. ફેમિલી પ્રોટેક્શન ઈઝઘ રીઅલ-ટાઇમ ફ્રોડ ચેતવણીઓ અને રિમોટ કોલ હેંગ-અપ સુવિધા આપે છે, જે તેમને જૂથના કોઈપણ સભ્ય માટે શંકાસ્પદ કોલ્સને તાત્કાલિક સમાપ્ત કરવાની સુવિધા આપે છે. તેમાં શેર કરેલ બ્લોક સૂચિઓ, કસ્ટમાઇઝ કરી શકાય તેવા સુરક્ષા સ્તરો અને ઉપકરણ સલામતી સેટિંગ્સનું નિરીક્ષણ કરવા માટે ડેશબોર્ડનો પણ સમાવેશ થાય છે, જે અક્ષમજ્ઞિશમ અને શઘજ બંને ઉપકરણો પર સીમલેસ સુરક્ષા સુનિશ્ચિત કરે છે. મહત્વપૂર્ણ વાત એ છે કે, ફેમિલી પ્રોટેક્શનનો ઉપયોગ મફત છે, જેનાથી લોકો તેમના પરિવારના સભ્યોને તાત્કાલિક સુરક્ષા કરવાનું શરૂ કરી શકે છે.