મધ્યપ્રદૃેશમાં ત્રણ દિૃવસથી ૪૦ ડિગ્રી તાપમાન: દિૃલ્હી-એનસીઆરમાં ઘણા ભાગોમાં વરસાદ
ગરમી વચ્ચે ઉત્તર ભારતના રાજ્યોમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. દૃેવભૂમિ ઉત્તરાખંડમાં રવિવારે સવારે ઘણા વિસ્તારોમાં વરસાદૃ ત્ોમજ કેટલાક સ્થળોએ ભારે પવન સાથે હિમવર્ષાના જારી કરાયેલ એલર્ટ વચ્ચે રૂદ્રપ્રયાગ જિલ્લામાં ચાર ધામ યાત્રાના કેદૃારનાથ ધામમાં થયેલી બરફ વર્ષા બાદૃ મંદિૃર પર બરફ પથરાયેલો શ્યમાન થાય છે.
મધ્ય પ્રદૃેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદૃેશમાં ૨વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે વાવાઝોડા અને વરસાદૃની અસર છે. આજે યુપીના ૩૫ જિલ્લાઓમાં વાવાઝોડા-વરસાદૃનું એલર્ટ છે.
જ્યારે, રાજસ્થાનના ૧૦ જિલ્લાઓમાં વાવાઝોડા-વરસાદૃની ચેતવણી છે. મધ્ય પ્રદૃેશના પણ ૧૨ જિલ્લાઓમાં વરસાદૃની સંભાવના છે.
મધ્ય પ્રદૃેશમાં હીટવેવને કારણે હીટ સ્ટ્રોકની પણ ચેતવણી છે. નર્મદૃાપુરમ જિલ્લાનું તાપમાન છેલ્લા ત્રણ દિૃવસથી સતત ૪૦ સ્ો. થી વધુ રહૃાું છે. શનિવારે પણ ૪૦.૪સ્ો. રહૃાું. આવી સ્થિતિમાં હીટ સ્ટ્રોકનો ખતરો છે.
પહાડી રાજ્યોની વાત કરીએ તો ઉત્તરાખંડના ૧૨ જિલ્લાઓમાં વાવાઝોડા-વરસાદૃ અને હિમવર્ષાનું એલર્ટ છે. હવામાન વિભાગે ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, ચમોલી, બાગેશ્ર્વર અને પિથોરાગઢ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગ અનુસાર, આ બદૃલાવ પાછળ પશ્ર્ચિમી વિક્ષોભનો પ્રભાવ છે, જે ઉત્તર ભારતમાં ભેજવાળાં હવામાંથી ઉત્તર-પશ્ર્ચિમ તરફ પ્રવેશ કરી રહૃાો છે.
દિૃલ્હી-એનસીઆર ના ઘણા વિસ્તારોમાં વરસાદૃ પડી રહૃાો છે. ભારત હવામાન વિજ્ઞાન વિભાગે દિૃલ્હી-એનસીઆર માટે વરસાદૃનું એલર્ટ જાહેર કર્યું છે. ૧૫ માર્ચ ૨૦૨૬ ના દિૃવસે આકાશ મોટાભાગે વાદૃળોથી ઢંકાયેલું રહેશે. સવારે થી બપોર સુધી હલકા થી મધ્યમ વરસાદૃ સાથે ગાજવીજ સાથે ૩૦-૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપથી તેજ પવન આવવાની શક્યતા છે. પાલમ વિસ્તારમાં પણ સવારે જ વરસાદૃ નોંધાયો છે.