Jai Hind

હજારો ટન LPG લઈને પિક્સિસ પાયોનિયર ન્યુ મેંગલુરુ આવી પહોંચ્યું

દૃેશમાં ચાલી રહેલી ગેસની અછત વચ્ચે, આગામી અઠવાડિયા સુધીમાં કર્ણાટકના ન્યુ મેંગલુરુ બંદૃર પર ૭૨,૭૦૦ ટન LPG આવવાની ધારણા

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે, એશિયન દૃેશો ગેસ અને તેલની તીવ્ર અછતનો સામનો કરી રહૃાા છે. ભારત પણ એલપીજી સંકટનો સામનો કરી રહૃાું છે. જોકે, કેટલાક આશ્ર્વાસન આપનારા સમાચાર સામે આવ્યા છે: ઁઅટૈજ ર્ઁૈહીીિ નામનું રશિયાથી એક જહાજ રવિવારે (૨૨ માર્ચ) ન્ઁય્ ગેસ લઈને ભારતમાં પહોંચ્યું.
અહેવાલ મુજબ, ન્ઁય્નો મોટો જથ્થો આવતા અઠવાડિયે ન્યૂ મેંગલુરુ બંદૃર પર આવવાની ધારણા છે. અહેવાલો અનુસાર, કુલ આશરે ૭૨,૭૦૦ ટન ન્ઁય્નો જથ્થો આવવાની ધારણા છે, અને શિપમેન્ટ શરૂ થઈ ગયું છે. પહેલું ટેક્ધર રવિવારે પહોંચ્યું, જેમાં ૧૬,૭૧૪ ટન એલપીજી હતું. આ ટેક્ધર, પિક્સિસ પાયોનિયર છે. જેમાં િંસગાપોરનું ઝંડો લાગેલો છે. કૂલ વેઇટ ૪૭,૨૩૬ ટનનું ધરાવે છે. આ જહાજ ૧૪ ફેબ્રુઆરીએ નેધરલેન્ડ બંદૃરથી રવાના થયું હતું અને એજિસ લોજિસ્ટિક્સ લિમિટેડ માટે એલપીજી અનલોડ કરશે. ત્યારબાદૃ તે સોમવારે સવારે રવાના થશે.આ પછી, ૨૫ માર્ચે એપોલો ઓશન નામનું ટેક્ધર પણ બંદૃર પર પહોંચશે. તે ૨૬,૬૮૭ ટન ન્ઁય્ વહન કરશે. આ ગેસ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ માટે ઉતારવામાં આવશે. આ જહાજ વિયેતનામી ધ્વજ લહેરાવે છે અને ગુજરાતના વાડીનાર બંદૃરથી પહોંચશે. શિવાલિક નામનું બીજું ટેક્ધર મૂળ ૧૮ માર્ચે ૨૬,૦૦૦ ટન ન્ઁય્ સાથે મેંગલુરુ પહોંચવાનું હતું, પરંતુ તેણે વાડીનાર બંદૃર પર એપોલો ઓશન જહાજને તેનો કાર્ગો સોંપ્યો.
વધુમાં, આશરે ૩૦,૦૦૦ ટન ન્ઁય્ વહન કરતું બીજું ટેક્ધર ૨૯ માર્ચે યુનાઇટેડ સ્ટેટ્સથી અહીં પહોંચશે. આ ગેસ હિન્દૃુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ માટે હશે. મેંગલુરુમાં ૐઁઝ્રન્નો ન્ઁય્ પ્લાન્ટ આ ગેસને સ્થાનિક બોટિંલગ પ્લાન્ટ અને બેંગલુરુ સહિત અન્ય સ્થળોએ પાઇપલાઇન દ્વારા સપ્લાય કરે છે. આમ, આગામી દિૃવસોમાં ન્યૂ મેંગલુરુ બંદૃર પર ન્ઁય્ના મોટા જથ્થાના આગમન સાથે ગેસ પુરવઠો મજબૂત થવાની અપેક્ષા છે.