Jai Hind

ન્યાય પ્રણાલિમાં વિલંબથી જેલમાં વધતી કેદીઓની સંખ્યા

જેલમાં ક્ષમતા કરતા વધુ કેદૃીઓ એટલા માટે વધી રહૃાા છે કે, એવા આરોપીઓન્ો જેલમાં રાખવામાં આવે છે જેમન્ો કાયદૃાકીય તથા ન્યાય સંદૃર્ભે જેલમાં રાખવાની જરૂર નથી

દૃેશની જેલોમાં ક્ષમતા કરતાં વધુ કેદૃીઓન્ો રાખવામાં આવતા હોવાની ચર્ચા વારંવાર થઇ રહી છે. સામાન્ય રીત્ો આ વાતનો સંદૃર્ભ એ બાબતમાં લેવામાં આવે છે કે દૃેશમાં ગુનાહિત પ્રવૃત્તિમાં નોંધપાત્ર વધારો થઇ રહૃાો છે. આથી જેલમાં ક્ષમતા કરતાં વધુ કેદૃીઓન્ો રાખવા પડતા હોય છે.
પરંતુ ખરેખર આ સ્થિતિ નથી. દૃેશની વિવિધ જેલોમાં ક્ષમતા કરતા વધુ કેદૃીઓ આટલા માટે છે કે, જેલોમાં એવા લોકોન્ો કેદૃી તરીકે રાખવામાં આવે છે જેમન્ો કાયદૃાકીય રીત્ો જેલની સજા થઇ હોતી નથી. આવા કેદૃીઓ સામે જામીન પાત્ર ગુનો નોંધાયેલો હોય છે. આવા ગુન્ોગારોન્ો જેલમાં મોકલ્યા વગર કોર્ટ જામીન આવી શકે છે. છતાં આવા ગુન્ોગારો જેલમાં છે ત્ોનો અર્થ આ છે કે, ટ્રાયલ કોર્ટ દ્વારા આવા ગુન્ોગારોન્ો જામીન આપવામાં આવ્યા નથી.
સમસ્યા આટલી બાબત માટે પ્ાૂરતી નથી આવા લોકો લાંબા સમય સુધી જેલવાસ ભોગવતા હોય છે અન્ો ઘણી વખત કોર્ટમાં કરવામાં આવેલી સુનાવણી છતાં ત્ોમન્ો જામીન મળતા નથી.
દૃેશમાં વર્ષો જૂની દૃંડ પ્રક્રિયાની કલમ અન્ો નવી બીએનએસએસની કલમ આવા ગુન્ોગારોન્ો ત્વરિત જામીન મળી શકે છે ત્ોવો અધિકાર આપ્ો છે.
આવા ગુન્ોગારો સતત જેલમાં રહેવાથી ત્ોમના નાગરિક અધિકારો ભોગવી શકતા નથી આ બાબત ત્ોમના પ્રત્યે ન્યાયની વિરૂધ્ધમાં ગણી શકાય. આ બાબત ત્ોમની સાથે પણ છે જે કેદૃીઓ માટે હજુ કેટલા વર્ષની સજા કોર્ટ આપશે આપશે ત્ો વાત પણ પ્ાૂરવાર થઇ નથી અમુક કેદૃીઓ માટેનો ટ્રાયલ પણ શરૂ થતી નથી.
વોરંટ આપ્યા વગર માત્ર ફરિયાદૃના આધારે જેલમાં રહેતા કેદૃીઓની સંખ્યા વધુ છે. દૃેશની અલગ અલગ જેલોમાં ૫.૫૦ લાખ કેદૃીઓમાંથી ૮૦ ટકા કેદૃીઓ આ કક્ષાના ગણાવી શકાય.
બિહાર રાજ્યમાં આવા કેદૃીઓની ટકાવારી ૮૭ ટકા છે જ્યારે ઉત્તર પ્રદૃેશમાં ૭૭ ટકા છે. આ મુદ્દો ફરી એટલા માટે ઉજાગર થયો છે કે, સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ ઉજ્જવલ ભુઇયાએ આ વાત પર ચિંતા વ્યકત કરી હતી.
સુપ્રિમ કોર્ટ બાર એસોસિયેશનનું તાજેતરમાં રાષ્ટ્રીય સંમેલન યોજાયું હતું ત્યારે કોર્ટમાં નાના-નાના કેસોમાં થતો વધારો અને આરોપીઓન્ો જામીન નહીં મળવાની પ્રવૃત્તિ પર ચર્ચા થઇ હતી.
આ અગાઉ પણ સુપ્રિમના ઘણા ન્યાયધીશોએ આ બાબતન્ો જાહેર મંચ પરથી રજૂ કરી છે, આ માટે સુપ્રિમે દૃરેક રાજ્યની હાઇકોર્ટ તથા અન્ય કોર્ટન્ો જરૂરી કાયદૃાકીય વ્યવસ્થા પણ કરી આપી છે તથા નીચલી અદૃાલતોન્ો નિર્દૃેશ આપ્યા છે કે, ત્ોઓ પોતાન્ો સર્વોપરી માની ન્યાયના સિધ્ધાંતોનું યોગ્ય પાલન કરે. જે મામલા ત્ોમના દૃાયરામાં આવતા હોય. આવી નીચલી કોર્ટોએ આવા મામલાની વધુ સુનાવણી સુપ્રિમ કોર્ટ માટે છોજવી જોઇએ નહીં. કારણ કે, આથી સુપ્રિમ કોર્ટમાં કેસનું ભારણ વધે છે આથી આ બાબતની અવળી અસર સમગ્ર ન્યાયતંત્ર પર પડે છે. આ વાતમાં કોઇ શંકા નથી કે, સુપ્રિમ કોર્ટે દૃેશના નાગરિકો માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ, ન્યાય સહાયતા સમિતિ જેવા નાગરિક ઉપયોગી પગલાં ભર્યા છે પરંતુ આ વાત પણ યોગ્ય છે કે, ત્ોમ છતાં દૃેશની વિવિધ કોર્ટમાં કેસોનું ભારણ ઘટતું નથી. ન્યાયતંત્રમાં પ્રજાનો વિશ્ર્વાસ જાળવી રાખવા માટે આ ઉણપન્ો દૃૂર કરવી જરૂરી છે અને કોર્ટનું તંત્ર યોગ્ય રીત્ો કાર્ય ત્ો બાબત પણ જરૂરી છે. દૃેશના અમુક રાજ્યોમાં ઓપન જેલનો કોન્સ્ોપ્ટ રાખવામાં આવ્યો છે આ ઓપન જેલ રાખવા પાછળનો હેતું કેદૃીઓનું માનસિક પરિવર્તન કરવાનો છે. આથી જેણે ખાસ કરીન્ો મોટા મેદૃાનમાં બતાવામાં આવે છે.
આવી ઓપન જેલની બોર્ડર પર દિૃવાલો પ્રમાણમાં વધુ ઉચી બનાવવામાં આવે છે. ત્ોમાં પાર્ક, બગીચા અને ખુલ્લું મેદૃાન પણ રાખવામાં આવે છે કારણ કે, આવા સ્થળે ફરવા અથવા બ્ોસવાથી કેદૃીઓન્ો માનસિક શાંતિ મળી શકે છે. આવી જેલોમાં કેદૃીઓન્ો ખેતીકામ, બગીચાનું કામ, અને વન્ય ઉત્પાદૃનો સાથે જોડાયેલી વસ્તુઓનું નિર્માણ કેવી રીત્ો કરવું ત્ોનું કૌશલ્ય આપવામાં આવતું હોય છે.
વન્ય ક્ષેત્રોના ખુલ્લા મેદૃાનમાં કેદૃીઓન્ો રાખવામાં આવતા કેદૃીઓ આવી જેલોમાંથી ભાગ શકતા નથી કારણ કે, આવા સ્થળે પરિવનની સગવડ મળવી મુશ્કેલ હોય છે આથી જો કેદૃી ખુલ્લી જેલમાંથી ભાગવાનો પ્રયાસ કરે તો પણ પોલીસના હાથ ઝડપાઇ જવાની શક્યતા વધુ હોય છે દૃેશમાં આધુનિક ટેકનોલોજીનો વિકાસ થતા કેદૃીઓ પર જરૂરી નજર રાખી શકાય છે.
જેલમાં કેદૃીઓના ભરમાર થતા કેદૃીઓ માટે રહેવાની જગ્યા, શૌચાલય અન્ો મેડિકલ સુવિધાઓ પર દૃબાણ આવે છે જેલ સ્ટાફ અને સુરક્ષા કર્મીઓ માટે આટલી મોટી સંખ્યામાં કેદૃીઓનું વ્યવસ્થાપન કરવું મુશ્કેલ બન્ો છે.