જયશંકરે તમામ પક્ષોને મિડલ ઇસ્ટની સ્થિતિ પર બ્રીિંફગ આપ્યું
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સરકારે બુધવારે તમામ પક્ષોના નેતાઓ સાથે બેઠક કરી. આ બેઠકની અધ્યક્ષતા રક્ષામંત્રી રાજનાથ િંસહે કરી. બેઠકમાં મિડલ ઈસ્ટની પરિસ્થિતિઓ અને દૃેશમાં ગેસ-ઓઈલની ઉપલબ્ધતા અંગે સરકારે વિપક્ષના સવાલોના જવાબ આપ્યા.
બેઠક બાદૃ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહૃાું કે વિપક્ષે કહૃાું છે કે તે સરકારની સાથે છે. જ્યારે બેઠકમાંથી બહાર નીકળેલા કોંગ્રેસ નેતા તારિક અનવરે સર્વપક્ષીય બેઠકને અસંતોષકારક ગણાવી છે. તેમણે કહૃાું કે વિપક્ષની મુખ્ય માગ છે કે પશ્ર્ચિમ એશિયાની સ્થિતિ પર લોકસભા અને રાજ્યસભામાં વિસ્તૃત ચર્ચા કરાવવામાં આવે.
બેઠક પહેલાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીએ બેઠકમાં સામેલ ન થવાનો નિર્ણય લીધો છે. જ્યારે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ દિૃલ્હીમાં નહીં હોવાથી બેઠકમાં સામેલ થયા નહોતા.ટીએમસી સાંસદૃ સૌગત રોયે જણાવ્યું હતું કે ટીએમસીના કોઈ પ્રતિનિધિ દિૃલ્હીમાં હાજર નહીં હોવાથી બ્ોઠકમાં ભાગ લઈ શક્યા નહોતા.
સર્વપક્ષીય બ્ોઠકમાં સરકારે ભરોસો આપ્યો હતો કે ભારત પાસ્ો પુરતો ઊર્જા ભંડાર છે અન્ો ઓઇલ-ગ્ોસ જથ્થા સાથેના કેટલાય જહાજ માર્ગ પર છે. હજુ સરકારે તમામ પક્ષોન્ો આશ્ર્વાસન આપ્યુ હતું કે ઓઇલ અન્ો ગ્ોસન્ો લઇન્ો ગભરાવવાની જરૂર નથી. બ્ોઠક લગભગ ૧ કલાક ૩૬ મિનિટ સુધી ચાલી હતી.