Jai Hind

દેશમાં હવે ઉપલબ્ધ શહેરોમાં પીએનજી કનેક્શન ફરજીયાત

કેન્દ્ર સરકારે એક નવો આદૃેશ જાહેર કર્યો

PNG ની સુવિધા ઉપલબ્ધ છે, ત્યાં લોકો LPG સિલિન્ડરની જગ્યાએPNG પર શિફ્ટ નહીં કરે તો એલપીજી સપ્લાય બંધ થશે

કેન્દ્ર સરકારે રસોઈ ગેસને લઈને એક મોટો નિર્ણય કર્યો છે. પેટ્રોલિયમ તથા પ્રાકૃતિક ગેસ મંત્રાલયે એક નિર્દૃેશ જાહેર કર્યો છે જે અનુસાર જે વિસ્તારમાં પાઇપ ગેસ એટલે કે ઁદ્ગય્ ની સુવિધા ઉપલબ્ધ છે, ત્યાં જો લોકો ન્ઁય્ સિલિન્ડરની જગ્યાએ ઁદ્ગય્ પર શિટ નહીં કરે તો તેની એલપીજી સપ્લાય બંધ કરવામાં આવી શકે છે. સરકારનું કહેવું છે કે આ પગલું દૃેશમાં ગેસ નેટવર્કને ઝડપથી વધારવા અને એક જ ઈંધણ પર નિર્ભરતા ઘટાડવા માટે લેવામાં આવ્યો છે.
પશ્ર્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે એલપીજી સપ્લાય પર અસર પડી છે, જેનાથી દૃેશમાં તેની અછત જોવા મળી રહી છે. તેવામાં સરકાર હવે લોકોને ઁદ્ગય્ અપનાવવા માટે કહી રહી છે, જે પાઇપ દ્વારા સીધો ઘર સુધી સતત મળે છે અને સિલિન્ડર બુક કરાવવાની ઝંઝટ પણ ખતમ કરી દૃે છે. પેટ્રોલિયમ તથા પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા જારી નવા નિયમ પ્રમાણે જો તમારા ઘરમાં ઁદ્ગય્ ઉપલબ્ધ હોવા છતાં ત્રણ મહિનાની અંદૃર કનેક્શન લેવામાં નહીં આવે તો એલપીજીની સપ્લાય બંધ કરવામાં આવી શકે છે.
સરકારના આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ગેસની સપ્લાય સિસ્ટમને વધુ સંતુલિત અને મજબૂત બનાવવાનો છે. જે વિસ્તારમાં પાઇપ્ડ નેચરલ ગેસ (ઁદ્ગય્) ની સુવિધા પહેલાથી ઉપલબ્ધ છે, ત્યાં એલપીજીનો ઉપયોગ ઘટાડી તે ક્ષેત્રોમાં ગેસ પહોંચાડવાનો છે, જ્યાં હજુ પાઇપલાઇન નેટવર્ક નથી. આ સાથે સરકાર યુલ ડાયવર્સિફિકેશનને વધારવા ઈચ્છે છે, જેથી દૃેશ કોઈ એક સોર્સ પર નિર્ભર ન રહે, ખાસ કરી તેવા સમયમાં જ્યારે વૈશ્ર્વિક સ્તર પર સપ્લાયમાં સમસ્યા આવી રહી છે.
સરકારે પાઇપ નેચરલ ગેસ નેટવર્કને ઝડપથી ફેલાતું રોકવા માટે નિયમોને સરળ બનાવી દૃીધા છે. હવે પાઇપલાઇન નાખવા માટે જરૂરી મંજૂરી સરળ બનાવી દૃેવામાં આવી છે અને અલગ-અલગ જગ્યા પર લાગતા ચાર્જને સ્ટાન્ડર્ડ કરવામાં આવ્યા છે,
જેથી કંપનીઓએ બિનજરૂરી વિલંબ કે વધારાના ખર્ચનો સામનો ન કરવો પડે. સૌથી મોટો ફેરફાર છે કે જો નક્કી સમયની અંદૃર કોઈ સરકારી વિભાગ મંજૂરી ન આપે તો તેને ઓટોમેટિક મંજૂરી માની લેવામાં આવશે.
જો કોઈના ઘર સુધી નેચરલ ગેલ કનેક્શન આપવું તકનીકી રૂપથી સંભવ નથી તો તે સ્થિતિમાં સંબંધિત અધિકૃત કંપની ઉપભોક્તાને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ જારી કરશે. તેવા મામલામાં ઘરમાં એલપીજીની સપ્લાય જારી રહેશે અને તેને બંધ કરવામાં આવશે નહીં. પરંતુ કંપનીએ તે સ્પષ્ટ રેકોર્ડ રાખવો પડશે કે પીએનજી કનેક્શન કેમ આપવામાં આવી શક્યું નથી. સાથે જ્યારે ભવિષ્યમાં તે વિસ્તારમાં પીએનજી કનેક્શન આપવું સંભવ થઈ જશે, તો ર્દ્ગંઝ્ર પરત લઈ શકાય છે અને પછી ઉપભોક્તાએ પીએનજી પર સ્વિચ કરવું પડી શકે છે. એટલે કે જ્યાં ઁદ્ગય્ લગાવવાનું સંભવ નથી, ત્યાં લોકોને એલપીજીથી રાહત મળશે.