Jai Hind

ભારત સહિત ૫ મિત્ર દૃેશોના જહાજ હોર્મુઝમાંથી પસાર થઈ રહૃાા છે

એલપીજી જહાજ એપોલો ઓરાન ન્યુ મેંગ્લોર પહોંચ્યુ

હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણ રીતે બંધ કર્યો નથી: ઇરાનના વિદૃેશમંત્રી

એલપીજી સંકટ વચ્ચે આર્જેન્ટિના પણ ભારતની મદૃદૃે આવ્યું

મધ્યમ પૂર્વમાં યુદ્ધની સ્થિતિના કારણે દૃેશમાં સર્જાયેલી ઇંધણ (યુએલ) સંકટ વચ્ચે પ્રતિબંધિત હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીન્ો એલપીજીના જથ્થા સાથે એપોલો ઓશન જહાન ભારતમાં કર્ણાટકમાં ન્યુ મેંગ્લોર બંદૃર ખાત્ો આવી પહોંચેલું નજરે પડે છે.

મડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાને એક વ્યૂહાત્મક જાહેરાત કરી છે. ઈરાનના વિદૃેશ મંત્રી અરાઘચીએ સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝની સામુદ્રધુની માત્ર દૃુશ્મન દૃેશો અને તેમના સહયોગીઓ માટે જ બંધ છે. ભારત, ચીન, રશિયા, ઈરાક અને પાકિસ્તાન જેવા દૃેશોના જહાજોને આ મહત્ત્વપૂર્ણ જળમાર્ગ પરથી સુરક્ષિત પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે.અરાઘચીએ સરકારી ટેલિવિઝન પર આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “અમે યુદ્ધની સ્થિતિમાં છીએ, તેથી દૃુશ્મન દૃેશોના જહાજોને પસાર થવા દૃેવાનું કોઈ કારણ નથી. પરંતુ જે દૃેશોને અમે મિત્ર માનીએ છીએ, તેમની વિનંતી પર અમારી સેનાએ સુરક્ષિત માર્ગ પૂરો પાડ્યો છે.” તેમણે ખાસ ઉલ્લેખ કર્યો કે ભારતના બે જહાજો થોડા દિૃવસો પહેલા જ આ માર્ગ પરથી સુરક્ષિત પસાર થયા હતા. આ ઉપરાંત ચીન, રશિયા, પાકિસ્તાન અને બાંગ્લાદૃેશ જેવા દૃેશોએ પણ ઈરાન સાથે સંપર્ક સાધીને આર્થિક પરિવહન ચાલુ રાખવા માટે તાલમેલ સાધ્યો છે.
ભારતમાં ઊર્જા પુરવઠાન્ો લઇન્ો મહત્ત્વપ્ાૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. અપોલો ઓશન નામનું એલપીજી વહન કરતું જહાજ ન્યુ મેંગ્લોર પોર્ટ પર સુરક્ષિત રીત્ો પહોંચી ગયું છે. આ ઘટનાન્ો ઊર્જા સુરક્ષા ષ્ટિએ મહત્ત્વપ્ાૂર્ણ માનવામાં આવી રહી છે.
આ જહાજ દ્વારા લાવવામાં આવેલા એલપીજીના જથ્થા વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવશે જે ઘરેલુ ત્ોમજ ઔદ્યોગિક જરૂરિયાતોન્ો પ્ાૂરી કરવામાં મદૃદૃરૂપ થશે.
આ મુશ્કેલ સમયમાં દૃક્ષિણ અમેરિકન દૃેશ આર્જેન્ટિના ભારત માટે એક મોટા વ્યૂહાત્મક ભાગીદૃાર તરીકે ઉભરી આવ્યું છે. ૨૦,૦૦૦ કિલોમીટરનું અંતર હોવા છતાં, આર્જેન્ટિનાએ ભારતની ઊર્જા સુરક્ષા જાળવી રાખવા માટે રેકોર્ડબ્રેક મદૃદૃ મોકલી છે.
આર્જેન્ટિના અને ભારત વચ્ચેના ઊર્જા સંબંધોમાં આવેલી તેજી આંકડાઓ પરથી સ્પષ્ટ દૃેખાય છે. વર્ષ ૨૦૨૬ના પ્રથમ ત્રણ મહિનામાં જ આર્જેન્ટિનાએ ભારતને ૫૦,૦૦૦ ટન ન્ઁય્ની નિકાસ કરી છે, જે વર્ષ ૨૦૨૫માં મોકલાયેલા કુલ ૨૨,૦૦૦ ટન કરતા બમણાથી પણ વધુ છે. યુદ્ધની સ્થિતિ વધુ ગંભીર બને તે પહેલા જ આર્જેન્ટિનાના બાહિયા બ્લાક્ધા બંદૃરથી અંદૃાજે ૩૯,૦૦૦ ટન ગેસ ભારતીય કિનારે પહોંચી ચૂક્યો હતો. વધુમાં, ૫ માર્ચના રોજ ૧૧,૦૦૦ ટનનું વધુ એક શિપમેન્ટ ભારત માટે રવાના કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, વર્ષ ૨૦૨૪ પહેલા આર્જેન્ટિનાએ ભારતને ક્યારેય ન્ઁય્ની સપ્લાય કરી નહોતી.