દૃર મહિન્ો હોર્મુઝના માર્ગ્ોથી ૧૩.૩ લાખ અનાજ અને ખાદ્ય સામગ્રીની નિકાસ થાય છે જો આ સમુદ્રનો માર્ગ માત્ર ૩૦ દિૃવસ સુધી બંધ રહે તો સમગ્ર વિશ્ર્વન્ો અનાજના સંકટનો સામનો કરવો પડશે
આજના વર્તમાન વિશ્ર્વન્ો નિહાળી એવું લાગી રહૃાું છે કે, એક દૃુનિયા મરી રહી છે અન્ો જે બીજો જન્મ લઇ રહૃાો છે ત્ો આ વિશ્ર્વમાં આવીન્ો શું કરશે?
અત્યારે ભલે યુધ્ધ રશિયા- યુક્રેન કે અમેરિકા, ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે થઇ રહૃાું હોય પરંતુ આ દૃેશો વચ્ચે લડાતા યુધ્ધથી સમગ્ર વિશ્ર્વની પ્રજાન્ો અસર થઇ રહી છે.
કોઇપણ યુધ્ધ હવે યુધ્ધના મેદૃાનમાં લડવામાં આવતું નથી. પરંતુ ત્ો મોટા શહેરો, શહેરામાં આવેલા વિસ્તારો અન્ો ત્ોમાં વસવાટ કરતા લોકો વચ્ચે લડાઇ રહૃાું છે.
આવા યુધ્ધથી માત્ર મકાનો કે અન્ય વસ્તુઓનો નાશ થતો નથી પરંત ઘણા માનવીઓના મૃત્યુ પણ થાય છે.
રશિયા અન્ો યુક્રેન વચ્ચે લાંબા સમયથી યુધ્ધ ચાલી રહૃાું છે અન્ો પ્રજા ત્ોનાથી પ્રભાવિત થઇ છે. ત્યારે વિશ્ર્વ હવે ઇરાન કેન્દ્રીય અમેરિકા, ઇઝરાયેલ વચ્ચે લડાતા યુધ્ધનો સામનો કરી રહી છે. આ યુધ્ધથી સ્વભાવિક રીત્ો દૃરેક દૃેશની અર્થવ્યવસ્થા પર અસર પડશે. અને ત્ોની અસર નાગરિકો પર પણ પડી શકે છે. ઉપર- ઉપરથી નજર નાખવામાં આવે તો આ યુધ્ધથી સામાન્ય માણસો પ્ોટ્રોલ તથા ગ્ોસની અછત થશે ત્ોમ માન્ો છે. પરંતુ હવે આ યુધ્ધ લાંબુ ચાલશે તો અસર ફર્ટિલાઇઝર તથા વિવિધ અનાજોન્ો પણ અસર કરી શકે છે આથી અનાજના ભાવ નહીં વધે પરંતુ દૃરેક વ્યક્તિના ઘરનો ખર્ચ પણ વધશે.
ઇરાન યુધ્ધના કારણે હોર્મુઝમાંથી પસાર થતા પ્ોેટ્રોલ અને ગ્ોસના જહાજો પર સમગ્ર વિશ્ર્વની નજર ટકેલી છે. આ પાછળનું કારણ આ છે કે, ઇરાન અન્ો ઓમાન વચ્ચે હાલમાં સાંકડા સમુદ્ર માર્ગથી પસાર થઇ વિશ્ર્વનું આશરે ૨૦ ટકા પ્ોટ્રોલ તથા એલએનજી પસાર થાય છે. હવે આ ઊર્જા સંકટની સાથે હવે એ જહાજો પર વિશ્ર્વની નજર ટકેલી છે જેમાં ખેતી માટેની જરૂરી વસ્તુઓ, અન્ો ખાદ્ય પદૃાર્થો પસાર થઇ રહૃાા છે જો આ સમુદ્રી માર્ગ બંધ કરવામાં આવે તો? તો વિશ્ર્વના ઘણા દૃેશો ખાદ્ય ખોરાકીની વસ્તુથી તંગી ભોગવતા થઇ જશે.
સંયુકત આરબ અમીરાત (યુએઇ) જેમાં સઉદૃી અરબ, કતર, કુવૈત, ઓમાન તથા બહેરીન જેવા ખાડી દૃેશો વધુ સંકટમાં મૂકાશે કારણ કે હોર્મુઝ સમુદ્રી માર્ગ આ દૃેશો માટે જીવન રેખા છે અને આ બધા દૃેશો પ્ોટ્રોલ તથા ગ્ોસ પર વધુ પડતા નિર્ભર છે.
મૈરીટાઇમ ઇન્ટેલીજન્સ કંપનીઓ તથા બ્લુમર્ગ ઇન્ટેલીજન્સના જણાવ્યા મુજબ દૃુનિયામાં આયાત તથા નિકાસ કરવામાં આવતા મુખ્ય ફર્ટિલાઇઝર દૃા.ત. અમોનિયા ફોસ્ફેટ તથા સલ્ફરનો ૨૦ ટકા ભાગ માત્ર ખાડી દૃેશોમાંથી આવે છે.
એટલું જ નહીં યુરીયામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું નાઇટ્રોજન જેનો અડધો હિસ્સો ખાડી ક્ષેત્રમાંથી આવે છે જેમાં કતર સૌથી ટોચ પર છે. તાજેતરમાં ઇરાન્ો દૃુનિયાના સૌથી મોટા એલએનજી તથા ફર્ટિલાઇઝરના હબ ‘રાસ લફાન (કતર) પર હુમલો કર્યો હતો જેના કારણે કતરની એનર્જી કંપનીએ ઉત્પાદૃન અટકાવ્યું હતું.
આ બાબતની અસર આ થઇ હતી કે, લાખો ટન જરૂરી ફર્ટિલાઇઝર અને ત્ોન્ો બનાવતો કાચો માલ એ જ સ્થળે પડી રહૃાો હતો. વિકાસશીલ દૃેશોન્ો મદૃદૃ કરતી સંયુકત રાષ્ટ્રની સંસ્થા યુએનસીટીએડીના જણાવ્યા મુજબ દૃર મહિન્ો હોર્મુઝના માર્ગ્ોથી આશરે ૧૩.૩ લાખ ટન અનાજની નિકાસ થાય છે.
આથી આ સમુદ્રનો માર્ગ માત્ર ૩૦ દિૃવસ સુધી બંધ રાખવામાં આવે તો સમગ્ર વિશ્ર્વમાં અનાજનું સંકટ પ્ોદૃા થઇ શકે છે આ વાતની સીધી અસર પાકની ઉત્પાદૃકતા પર પડશે અને આ ઉણપ અન્ય ક્ષેત્રમાં પ્રભાવ ઉભો કરશે આથી રોજગારી ઘટશે. દૃરેક વ્યક્તિની આવકમાં ઘટાડો થશે, અન્ો દૃરેક દૃેશન્ો જીડીપી નકારાત્મક દિૃશામાં જશે- પ્ોટ્રોલ અને ગ્ોસ માત્ર વાહન વ્યવહારન્ો અસર કરતા નથી ભોજન તથા અનાજની િંકમતોન્ો નક્કી કરવામાં મહત્વની ભૂમિકા અદૃા કરે છે.