દૃેશભરમાં ઇંધણના ભાવમાં વધારાથી સામાન્ય લોકોની િંચતા ફરી એકવાર વધી ગઈ છે. સરકારી તેલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ર્(ૈંંઝ્રન્) એ પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે, જેના કારણે વાહન માલિકોને મોટો ઝટકો લાગ્યો છે. આજથી નવા ભાવ લાગુ કરવામાં આવ્યા છે.
માહિતી અનુસાર, દિૃલ્હીમાં ૧૦૦ ઓક્ટેન પેટ્રોલ અથવા ઠઁ૧૦૦ની િંકમત ૧૪૯ રૂપિયાથી વધારીને ૧૬૦ રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે. આ પ્રીમિયમ પેટ્રોલ પર ૧૧ રૂપિયા પ્રતિ લિટરનો સીધો વધારો દૃર્શાવે છે. “એક્સ્ટ્રા ગ્રીન”, પ્રીમિયમ ડીઝલની િંકમત પણ ૯૧.૪૯ રૂપિયાથી વધારીને ૯૨.૯૯ રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે. આ નવા દૃરો હાલમાં ર્ૈંંઝ્રન્ પેટ્રોલ પંપ પર લાગુ છે.
પ્રીમિયમ ઇંધણ નિયમિત પેટ્રોલ અને ડીઝલ કરતાં વધુ મોંઘુ છે અને તેનો ઉપયોગ મુખ્યત્વે હાઈ પરફોર્મન્સ વાહનોમાં થાય છે. જો કે, ભાવ વધારાથી હવે તે લોકો પર અસર થશે જેઓ આ ઇંધણનો ઉપયોગ સારી માઇલેજ અને એન્જિન કામગીરી માટે કરે છે.