Jai Hind

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો કોમર્શિયલ LPG ભાવમાં ૧૯૫.૫ રૂપિયાનો તોિંતગ વધારો ઝીંકાયો

મિડલ ઈસ્ટ યુદ્ધને કારણે સપ્લાય ચેઈનમાં અવરોધ આવતા દિૃલ્હીમાં કોમર્શિયલ ગેસ સપ્લાય પર ૨૦% કેપ (મર્યાદૃા) પણ લાદૃવામાં આવી છે

વૈશ્ર્વિક ઉર્જા સંકટ અને મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા જંગને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની િંકમતોમાં ૫૦% જેટલો ઉછાળો આવ્યો છે. તેની સીધી અસર હેઠળ ભારતમાં સરકારી તેલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દૃુસ્તાન પેટ્રોલિયમ જેવી કંપનીઓએ આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક અને એક્સચેન્જ રેટના આધારે આ નવા ભાવો લાગુ કર્યા છે.સરકારી તેલ કંપનીઓના જણાવ્યા અનુસાર, દિૃલ્હીમાં હવે ૧૯ ાખ્ત વાળા કોમર્શિયલ ન્ઁય્ સિલિન્ડરની િંકમત ૧૯૫.૫ રૂપિયા વધીને ૨,૦૭૮.૫૦ રૂપિયા થઈ ગઈ છે. અગાઉ ૧ માર્ચના રોજ આ સિલિન્ડરમાં ૧૧૪.૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.જોકે, સામાન્ય જનતા માટે રાહતના સમાચાર એ છે કે ઘરેલું કુિંકગ ગેસના ભાવમાં અત્યારે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિૃલ્હીમાં ૧૪.૨ ાખ્ત ના ઘરેલું સિલિન્ડરની િંકમત ૯૧૩ રૂપિયા યથાવત છે. છેલ્લે ૭ માર્ચના રોજ ઘરેલું સિલિન્ડરમાં ૬૦ રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. મિડલ ઈસ્ટ યુદ્ધને કારણે સપ્લાય ચેઈનમાં અવરોધ આવતા દિૃલ્હીમાં કોમર્શિયલ ગેસ સપ્લાય પર ૨૦% કેપ (મર્યાદૃા) પણ લાદૃવામાં આવી છે.ગેસના ભાવમાં વધારા વચ્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવ હાલ સ્થિર જોવા મળી રહૃાા છે. ગયા વર્ષે માર્ચમાં પ્રતિ લિટર ૨ રૂપિયાના ઘટાડા બાદૃ િંકમતોમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. અત્યારે દિૃલ્હીમાં પેટ્રોલની િંકમત ૯૪.૭૨ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની િંકમત ૮૭.૬૨ રૂપિયા પ્રતિ લિટર છે.પશ્ર્ચિમ એશિયામાં તણાવને કારણે હોર્મુઝની ખાડી ઓળંગીને ભારત પહોંચેલા ન્ઁય્ ટેન્કરોથી હાલ પુરવઠો જાળવી રાખવાનો પ્રયાસ થઈ રહૃાો છે, પરંતુ જો યુદ્ધ લાંબુ ચાલશે તો આગામી સમયમાં પેટ્રોલિયમ પેદૃાશોના ભાવમાં હજુ પણ વધારો થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે સરકારનું મોટું નિવેદૃન
૧ લિટર પર ઓઇલ કંપનીઓને ૧૦૫ રૂપિયાનું નુકસાન

સરકારે સામાન્ય જનતાને મોંઘવારીથી બચાવવાની પ્રતિબદ્ધતા હેઠળ આ ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે

વૈશ્ર્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા તોિંતગ ઉછાળા વચ્ચે ભારત સરકારે સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર આપ્યા છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે દૃેશમાં સામાન્ય પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિૃલ્હીમાં પેટ્રોલ હજુ પણ ૯૪.૭૭ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ ૮૭.૬૭ રૂપિયા પ્રતિ લિટરના જૂના ભાવે જ મળી રહૃાું છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા એક મહિનામાં આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના ભાવમાં ૧૦૦ ટકા સુધીનો વધારો થયો હોવા છતાં, સરકારે સામાન્ય જનતાને મોંઘવારીથી બચાવવાની પ્રતિબદ્ધતા હેઠળ આ ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે.
સરકારે વધુમાં જણાવ્યું છે કે તાજેતરમાં જે લિટર દૃીઠ ૨ રૂપિયાનો વધારો થયો છે, તે માત્ર પ્રીમિયમ પેટ્રોલ વેરિઅન્ટ્સ (જેમ કે ઠઁ૯૫, ર્ઁુીિ૯૫ અને જીીીઙ્ઘ) પર જ લાગુ છે. આ હાઈ-ઓક્ટન યુઅલનો ઉપયોગ કુલ વેચાણના માત્ર ૨થી ૫ ટકા જેટલો જ છે અને તે વાહનચાલકો પોતાની પસંદૃગીથી ખરીદૃે છે. આ પ્રીમિયમ ઉત્પાદૃનોના ભાવ દૃર પખવાડિયે આંતરરાષ્ટ્રીય બજાર મુજબ બદૃલાતા હોય છે.