કેન્દ્રીય ગ્ાૃહ મંત્રી અમિત શાહે સંસદૃમાં નકસલવાદૃ ખતમ થયો છે ત્ોવી ઘોષણા કરી છે, આ સફળતા પાછળ સુરક્ષા દૃળોની વર્ષોની મહેનત તથા સરકારની નીતિઓનું પરિણામ છે
કેન્દ્રીય ગ્ાૃહમંત્રી અમિત શાહે સંસદૃમાં નકસલવાદૃ સંપ્ાૂર્ણ રીત્ો ખતમ થયો છે ત્ોવી ઘોષણા કરી હતી અન્ો વધુમાં જણાવ્યું હતું કે, દૃેશની આંતરિક સુરક્ષા તથા લોકશાહીની દિૃશામાં આ મહાન ઉપલબ્ધિ છે.
આ માત્ર દૃેશમાં અભિયાનની સફળતા નથી પરંતુ નકસલવાદૃ સામે લાંબા સમયથી જે સંઘર્ષ ચાલતો હતો ત્ોનું પરિણામ છે. જેમાં નીતિ, વહીવટી તંત્ર તથા જનભાગીદૃારીએ સંયુકત રીત્ો મહત્વપ્ાૂર્ણ ભૂમિકા નિભાવી છે.
દૃાયકાઓથી ભારતના ઘણા વિસ્તારોમાં ખાસ કરીન્ો આદિૃવાસી બહુમતિ વાળા વિસ્તારોમાં આ સમસ્યા થઇ હતી જે વહીવટી તંત્ર અન્ો દૃેશના સંર્વાગી વિકાસ માટે પડકારજનક હતી.
નકસલવાદૃના મૂળિયા વર્ષ ૧૯૬૦માં પશ્ર્ચિમ બંગાળના નકસલવાદૃી ક્ષેત્રથી શરૂ થયા હતા. જ્યાંથી આ વિચારધારા દૃેશના આશરે ૨૦૦ જિલ્લાઓ સુધી વિસ્તરી હતી આ ક્ષેત્ર ‘લાલ ગલિયારા તરીકે ઓળખાતું હતું.
સામાજિક આર્થિક અસામનતા, ઓછો વિકાસ તથા વહીવટી તંત્ર દ્વારા કરાતી ઉપ્ોક્ષાથી આ આંદૃોલનનો વધુ વિસ્તાર થયો હતો પરિણામ સ્વરૂપ્ો આ માત્ર વૈચારિક સંઘર્ષ રહૃાો ન હતો પરંતુ દૃેશની આંતરિક સુરક્ષા માટે સૌથી મોટો પડકાર બન્યો હતો.
તાજેતરમાં કેન્દ્ર સરકાર આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સૌથી મોટો પડકાર બન્યો હતો. તાજેતરમાં કેન્દ્ર સરકારે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે વ્યાપક રણનીતિનો અમલ કર્યો છે. એક તરફ સુરક્ષા દૃળોએ નિશ્ર્ચિત અભિયાન ચલાવ્યું હતું. ત્યાં બીજી તરફ સરકારે વિકાસ તથા કલ્યાણકારી યોજનાઓના માધ્યમથી લોકોનો વિશ્ર્વાસ જીતવાનો પ્રયત્ન કર્યો હતો.
રોડ અન્ો રસ્તા, વિજળી, પાણી, શિક્ષણ તથા સ્વાસ્થ્ય જેવી પાયાની સુવિધાઓનો વિસ્તાર આ નકસલગ્રસ્ત વિસ્તારોમાં વધાર્યો હતો. જેઓ પ્રત્યે આ મામલે વર્ષોથી ઉપ્ોક્ષા કરવામાં આવતી હતી. આ વાતથી પરિણામ આ આવ્યું કે, સ્થાનિક લોકોનો વિશ્ર્વાસ સરકાર તરફ વળ્યો. આ વાત કહેવી અયોગ્ય નથી કે, નકસલવાદૃ જેટલો ઓછો થયો છે ત્ોમાં સુરક્ષા દૃળોની ભૂમિકા મહત્વની હતી ત્ોટલી જ મહત્વપ્ાૂર્વ ભૂમિકા સરકારની નીતિઓની હતી.
લોકોન્ો આ વાતનો વિશ્ર્વાસ થયો કે સરકાર ત્ોમની વિવિધ જરૂરિયાતોન્ો સમજે છે અન્ો હવે સરકાર ત્ોમન્ો દૃેશન્ો મુખ્ય ધારામાં લાવવા કટિબધ્ધ છે. આથી ત્ોમણે િંહસાનો માર્ગ છોડી લોકશાહિ પ્રક્રિયામાં જોડાવાનો નિર્ણય કર્યો અલબત્ત નકસલવાદૃની સમસ્યા ખતમ થઇ છે. પરંતુ આ પ્રકારની વિચારધારાન્ો સંપ્ાૂર્ણપણે નષ્ટ કરવા માટે આ વાતની જરૂર છે જે મૂળ કારણો છે ત્ોની જડ પર પ્રહાર કરવામાં આવે કે જેથી આવી સમસ્યાઓ ફરી ઉદૃભવે નહીં.
આદિૃવાસી વિસ્તારોમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગારી, કૌશલ્યનો વિકાસ વગ્ોરે બાબતોન્ો પ્રાથમિકતા આપવી પડશે આ સરકારની સૌથી મોટી જવાબદૃારી છે આ સાથે સ્થાનિક સમુદૃાયો સાથે ભાગીદૃારી કરવી જરૂરી છે. સરકારની યોજનાઓ માત્ર કાગળ પર રહેવી જોઇએ નહીં નહીંતર ફરીથી અસંતોષની આગ પ્રજ્જવલિત થશે.
નકસલવાદૃન્ો ખતમ કર્યો છે આ વાતન્ો સ્થાયી સફળતામાં બદૃલવા માટે સરકારે સતત પ્રયાસ કરવા પડશે વિકાસની રોશની એ અંતિમ ગામ સુધી જવી જોઇએ જ્યાં આજે પણ લોકો પાયાની સુવિધાથી વંચિત છે ત્યારે આ વાત નિશ્ર્ચિત થશે કે, દૃેશના માનસ ચિત્ર પર લાલ ગલિયારા જેવો કોઇ શબ્દૃ હોય. અને ભારત એક સુરક્ષિત અને સશકત રાષ્ટ્રના સ્વરૂપ્ો આગળ વધતું રહે.
સરકારે આદિૃવાસી અન્ો પછાત વર્ગ માટે જેમન્ો પોતાની જમીન પરનો હક મળ્યો નથી ત્ોમન્ો ન્યાયપ્ાૂર્વક ત્ોમની જમીનનો હક પરત આપવો જરૂરી છે. સ્થાનિક સ્તરે ચાલતા ઉદ્યોગો અન્ો ખેતીમાં જે રોજગારીના અવસરો હોય ત્ો ત્ોમન્ો પ્ાૂરા પાડવા જોઇએ અથવા નવી તકો ઉભી કરવી જોઇએ ઉપરાંત જે લોકો નકસલવાદૃ છોડીન્ો ફરી દૃેશની મુખ્ય ધારામાં આવ્યા છે ત્ોમન્ો સમાજમાં સન્માનજનક સ્થાન આપવું જરૂરી છે.