દેશના ઘણાં ભાગોમાં ઉનાળો આકરો બનતા ગરમીનો પ્રકોપ જય હિન્દ 18 mins ago દેશના ઘણાં ભાગોમાં ઉનાળો આકરો બનતા ગરમીનો પ્રકોપ વધી રહૃાા છે ત્યારે કર્ણાટકના ચિકમગલુરુમાં શાકભાજી વેચતો એક ફેરિયો (રેકડી હાથલારી)ને મૂકીને ગરીથી બચવા મોટરસાયકલ પર છત્રી ગોઠવીન્ો બાઇક પર શાકભાજી વેચવા જઇ રહૃાો છે.