સમુદ્રમાં વધ્યો ભારતનો દૃબદૃબો!
દૃરિયાઈ આત્મનિર્ભરતાને મજબૂત કરશે તારાગિરી
આઇએનએસ અરિહંત અન્ો આઇએએસ અરિઘાત ભારતીય ન્ોવીની રક્ષા શક્તિમાં વધારો કરવા એડવાન્સ ટેકનોલોજી ‘વેસ્ોલા પ્રોજેકટ હેઠળ વિશાખાપટ્ટનમમાં નિર્મિત થયેલી ટેકનોલોજીની બ્ોલિસ્ટિક અરિદૃમનન્ો આજે રક્ષામંત્રી રાજનાથિંસહ ભારતીય નૌસ્ોનામાં સામેલ કરી હતી.
ભારત પોતાની દૃરિયાઈ તાકાતને સતત મજબૂત કરવામાં વ્યસ્ત છે અને આ જ કડીમાં આજે દૃેશને વધુ એક મોટી સફળતા મળી છે. સ્વદૃેશી રીતે નિર્મિત એડવાન્સ્ડ સ્ટીલ્થ ફ્રિગેટ INS તારાગિરી આજે ભારતીય નૌસેનામાં સામેલ થયું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ િંસહ આ શુભારંભ કાર્યક્રમમાં વિશાખાપટ્ટનમ ખાતે હાજર રહૃાા હતા.
INS તારાગિરી એક સ્વદૃેશી યુદ્ધ જહાજ છે, જેને પ્રોજેક્ટ ૧૭છ હેઠળ બનાવવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનું આ ચોથું ફ્રિગેટ છે અને મઝગાંવ ડોક શિપબિલ્ડિંગ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવેલું ત્રીજું જહાજ છે.
આ યુદ્ધ જહાજ ૨૮ નવેમ્બરના રોજ સત્તાવાર રીતે નૌકાદૃળને સોંપવામાં આવ્યું હતું. તેમાં ૭૫% થી વધુ સ્વદૃેશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ‘આત્મનિર્ભર ભારતની દિૃશામાં એક મોટું પગલું છે.
INS તારાગિરીને અત્યાધુનિક ટેકનોલોજી અને ઘાતક હથિયારોથી સજ્જ કરવામાં આવ્યું છે. તેમાં બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલ, સ્હ્લ-જી્છઇ રડાર અને સ્ઇજીછસ્ એર ડિફેન્સ સિસ્ટમ લગાવવામાં આવી છે. આ ઉપરાંત, તેમાં ૩૦દ્બદ્બ અને ૧૨.૭દ્બદ્બ ક્લોઝ-ઈન વેપન સિસ્ટમ પણ હાજર છે. સબમરીન વિરોધી (છજીઉ) ઓપરેશન માટે તેમાં રોકેટ અને ટોર્પિડો પણ લગાવવામાં આવ્યા છે, જેનાથી તેની મારક ક્ષમતામાં અનેકગણો વધારો થાય છે.
આ યુદ્ધ જહાજ દૃરિયામાં ઉતરવાથી ભારતની નૌકાદૃળની તાકાત વધુ મજબૂત થઈ છે. તેની સ્ટીલ્થ ટેકનોલોજી તેને દૃુશ્મનોની નજરથી છુપાઈને હુમલો કરવામાં સક્ષમ બનાવે છે. આ યુદ્ધ જહાજ ભારતની ‘આત્મનિર્ભર ભારત નીતિનું મજબૂત ઉદૃાહરણ છે અને વૈશ્ર્વિક સ્તરે ભારતની શક્તિનું પ્રદૃર્શન કરે છે.
સંરક્ષણ મંત્રી રાજનાથ િંસહે કહૃાું કે, તારાગિરી આપણા રાષ્ટ્રીય ગૌરવ અને સામૂહિક પ્રતિબદ્ધતાનું પ્રતિક છે, જ્યારે આ જહાજ દૃરિયાની લહેરોને ચીરતું આગળ વધશે ત્યારે તે સમગ્ર દૃુનિયાને એ સંદૃેશો આપશે કે ભારતની તાકાત ભારતના લોકોમાં છે, તેમની મહેનતમાં છે, તેમની ક્ષમતા તેમજ અતૂટ સંકલ્પમાં છે.