Jai Hind

આક્રમક નિતીઓ કરતા વાતચીત એક માત્ર ઉકેલ

યુદ્ધ વિરામ એક સંવેદૃનશીલ સમય છે અમેરિકા વારંવાર પોતાના નિર્ણયોમાં ગુંલાટ મારે છે ટ્રમ્પની નીતિઓન્ો કોઇપણ દૃેશ હજુ પારખી શક્યો નથી

પશ્ર્ચિમ એશિયા ફરી એક વખત ઇતિહાસના આ મુકામ પર પહોંચ્યું છે જ્યાં સંઘર્ષ અન્ો શાંતિ વચ્ચેનું અંતર ઘણું ઓછું રહૃાું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અન્ો ઇરાન વચ્ચે બ્ો સપ્તાહ સુધી કરવામાં આવેલો યુધ્ધ વિરામ માત્ર એક રાજકીય ષ્ટિનો વિરામ નથી પરંતુ વૈશ્ર્વિક સ્થિરતાની દિૃશામાં ખુલતી એક સંભવિત બારી છે. કારણ કે, આ યુધ્ધથી દૃરેક દૃેશોનું ક્ષેત્રિય સંતુલન ડગુમગુ થયું છે ઉપરાંત વિશ્ર્વ ભરની અર્થવ્યવસ્થાન્ો અસ્થિરતાના અંધકારમાં ધકેલી દૃીધી છે. આ યુધ્ધ વિરામની મહત્વપ્ાૂર્ણ શરત હોર્મુઝ ખાડી ખોલવા સાથે જોડાયેલી છે. હોર્મુઝ વિશ્ર્વમાં સૌથી વધુ મહત્વપ્ાૂર્ણ સમુદ્રી વેપાર માર્ગ સાથે જોડાયેલું છે જે અનન્ય છે જ્યાંથી વિશ્ર્વના ઘણાં દૃેશોમાં ગ્ોસ અને ત્ોલ ભરેલા જહાજો પસાર થાય છે.
આ માર્ગ થોડા સમય માટે પણ બંધ કરવામાં આવતા વિશ્ર્વભરમાં ગ્ોસ અને પ્ોટ્રોલના ભાવમાં વધારો થયો હતો. ઉપરાંત અછતની સ્થિતિ સર્જાઇ હતી આથી યુદ્ધ વિરામ કરવામાં આવતા આ હોર્મુઝનો માર્ગ ખુલતા વિશ્ર્વના ઘણા દૃેશોમાં રાહત થઇ છે.
અલબત્ત યુધ્ધ વિરામ જેટલો આશાજનક લાગ્ો છે એટલો નાજુક પણ છે, ઇરાનની સુરક્ષાની િંચતા અન્ો ઇરાન દ્વારા મૂકવામાં આવેલી શરતો એ સંકેત આપ્ો છે કે, પરસ્પર વિશ્ર્વાસનો સદૃંતર અભાવ છે. બીજી તરફ ઇઝરાયેલ અન્ો અમેરિકાની રણનીતિની પ્રાથમિકતા આ સમીકરણનો વધુ જટીલ બનાવે છે આથી આ ૧૪ દિૃવસનો સમય માત્ર વાતચીત પ્ાૂરતો નથી પરંતુ પરસ્પર વિશ્ર્વાસ મેળવવાનો કઠોર પ્રયાસ છે. જ્યાં દૃરેક પગલું સમજી- વિચારીન્ો ઉપાડવું પડશે.
આ સમગ્ર ઘટના ક્રમમાં મહત્વની બાબત આ છે કે, યુધ્ધનો પ્રભાવ જે ત્ો દૃેશ પ્ાૂરતો રહૃાો નથી પરંતુ આ યુધ્ધની વૈશ્ર્વિક અર્થવ્યવસ્થા ખોરવાઇ છે ઊર્જા સંકટે વિકાસશીલ દૃેશોની અર્થવ્યવસ્થાન્ો હચમચાવી મૂકી છે.
આ દૃેશોમાં મોંઘાવારી તથા આયાત સાથે સંકળાયેલી વેપારની સમસ્યાનો અગાઉથી જ હતી ભારત જેવો દૃેશ જે પ્ોટ્રોલ અન્ો ગ્ોસની આયાત પર નિર્ભર છે આ અસ્થિરતાથી સીધી અસર પડી છે. આ યુધ્ધ વિરામથી ભારત સહિત ઘણાં દૃેશો માટે રાહત રૂપ પ્ાૂરવાર થયો છે.
અલબત્ત આ વાત સમજવી જરૂરી છે કે, અસ્થાયી વિરામ સ્થાયી સમાધાનો વિકલ્પ બની શકશે નહીં. ત્ો આ તકનો ઉપયોગ નક્કરતાપ્ાૂર્વક દૃીર્ઘકાલીન સમજૂતી માટે કરવામાં નહીં આવે તો આ સંકટ ફરી ઉભુ થઇ શકે છે આ માટે જરૂરી છે કે, અમેરિકા, ઇઝરાયેલ તથા ઇરાન વચ્ચે સમજૂતી થાય.
આ સ્થિતિ રાજકીય રીત્ો એક પરીક્ષા શરૂ થશે જયારે બન્ને પક્ષો વચ્ચે વાતચીત થશે અન્ો સહયોગ કરવા માટે સમાધાન કરશે આ બધી બાબત માટે રાજકીય ઇચ્છા શક્તિ, પારદૃર્શકતા તથા પરસ્પર વિશ્ર્વાસ હોવો જરૂરી છે.
કહેવાય છે કે, યુધ્ધ વિરામ શાંતિની દિૃશામાં એક શરૂઆત છે આ બાબત યુધ્ધનો અંત નથી. આથી વૈશ્ર્વિકર ન્ોત્ાૃત્વ માટે આ એક તક છે કે વિશ્ર્વના દૃેશો શાંતિ, સ્થિરતા તથા સહયોગની નવી દિૃશા નક્કી કરીન્ો આ તકન્ો ગુમાવવામાં આવશે તો ત્ોનું પરિણામ માત્ર પશ્ર્ચિમ એશિયા સુધી સીમીત નહી રહે. પરંતુ સમગ્ર વિશ્ર્વન્ો િંકમત ચૂકવવી પડશે આ વાત પણ સમજવી જરૂરી છે કે, યુધ્ધ કોઇ સમસ્યાનું સમાધાન નથી. સમાધાનનો માર્ગ વાતચીત દ્વારા ખુલી શકે છે.
યુધ્ધ વિરામ બાદૃ ત્ોલની િંકમતોમાં ઘટાડો થાય ત્ોવા સંકેતો મળી રહૃાા છે આથી આ બાબત્ો ઘણા દૃેશોન્ો રાહત મળી છે. નિશ્ર્ચિત સ્વરૂપ્ો ઘણા દૃેશો યુધ્ધ વિરામનું સ્વાગત કરશે આથી આ બાબત શાંતિની દિૃશામાં એક સકારાત્મક પ્રયાસ થયો છે ત્ોમ માની શકાય છે. અલબત્ત આ વાત યોગ્ય છે કે, યુધ્ધ વિરામ એક નાજુક દૃોરા સમાન છે જે ક્યારેય પણ ત્ાૂટી શકે છે અન્ો ઇઝરાયેલ દૃબાણ કરી રહૃાું છે કે, હવે જો ભારતના સંદૃર્ભમાં આ યુધ્ધ વિરામનુું વિશ્ર્લેષણ કરવામાં આવે તો ત્ોનો પ્રભાવ વધુ મહત્વપ્ાૂર્ણ છે.
ભારત વિશ્ર્વનો સૌથી મોટો ત્રીજો દૃેશ છે જે ત્ોલની આયાત કરે છે ભારતમાં ૪૦ ટકાથી વધુ ત્ોલનો જથ્થો હોર્મુઝ ખાડી તરફથી આવે છે આથી આ માર્ગ ખુલ્લો રહે તો ભારતની ઉર્જા સમસ્યા હળવી થશે. યુધ્ધ વિરામ બાદૃ ત્ોલના ભાવમાં ઘટાડો થતા ભારતન્ો ઘણી રાહત થશે અને ત્ોલનું ઉત્પાદૃન અન્ો વિતરણ કરતી કંપનીઓન્ો આર્થિક રીત્ો ઘણી રાહત થશે. ભારત્ો આ સંઘર્ષ દૃરમ્યાન સમગ્ર સમય ગાળામાં તટસ્થ નીતિ અપનાવી હતી. ભારત્ો કોઇપણ દૃેશનું યુધ્ધ બાબત્ો સમર્થન કર્યું નથી પરંતુ યુધ્ધ બંધ કરવું જોઇએ ત્ોમ કહૃાું હતું આ માટે શાંતિ અન્ો સંવાદૃ કરવાની અપીલ કરી હતી.