પશ્ર્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ પહેલા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રવિવારે અનેક મોટી રેલીઓ કરી હતી. આસનસોલ, છતના, ઓંદૃા અને ખંડાઘોષમાં તેમણે મ્ત્નઁ પર એક પછી એક મોટા આરોપો લગાવ્યા હતા.BJP ના ઉમેદૃવારોને ડરાવવાથી લઈને બંગાળને ત્રણ ટુકડામાં વહેંચવાના ષડયંત્ર સુધી મમતાએ અનેક મોટા દૃાવા કર્યા હતા. પશ્ર્ચિમ બંગાળમાં આવનારા થોડા દિૃવસોમાં વિધાનસભા ચૂંટણી માટે વોિંટગ થવાનું છે. કુલ ૨૯૪ બેઠકો છે અને બહુમતી માટે ૧૪૮ બેઠકો જોઈએ. ૨૦૨૧માં મ્ત્નઁએ ૭૭ બેઠકો જીતી હતી. મમતાની પાર્ટીTMC એટલે કે તૃણમૂલ કોંગ્રેસે સરકાર બનાવી હતી. આ વખતે મ્ત્નઁએ વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીને આગળ કરીને પૂરી તાકાત લગાવી છે. આ માહોલમાં મમતાએ રેલીઓમાં અનેક મોટા દૃાવા કર્યા છે.
મમતાએ કહૃાું કે, મ્ત્નઁ અત્યારથી જ ્સ્ઝ્રના ઉમેદૃવારોને અને રાજ્ય સરકારના મંત્રીઓને પણ ફોન કરી રહી છે. મ્ત્નઁ તેમને ધમકી આપી રહી છે કે જો ચૂંટણી પછી તેમની પાસે બહુમતી ઓછી પડશે તો તેઓ તેમનો સાથ આપે. મમતાએ તેને લોકશાહી માટે ઘણો મોટો ખતરો ગણાવ્યો હતો. મમતાએ એક મોટો દૃાવો કર્યો કે, કેન્દ્ર સરકાર આગામી ૧૫ દિૃવસમાં એક ડિલિમિટેશન બિલ એટલે કે નવી સીમાઓ નક્કી કરવાનો કાયદૃો લાવવાની છે. તેમણે કહૃાું કે, આ બિલ દ્વારા પશ્ર્ચિમ બંગાળને ત્રણ ભાગમાં તોડવામાં આવશે. કેટલાક ભાગો બિહારમાં અને કેટલાક ઓડિશામાં ભેળવી દૃેવામાં આવશે. મમતાએ કહૃાું કે, આનાથી તે વિસ્તારોમાં રહેતા બંગાળી ભાષી લોકો સાથે ઘણું ખરાબ થશે.
મમતાએ એવો પણ દૃાવો કર્યો કે, મ્ત્નઁએ ્સ્ઝ્રને સત્તા પરથી હટાવવા માટે ૧૦૦૦ કરોડ રૂપિયાની ડીલ કરી છે.