બંગાળ મામલે ચૂંટણી પંચનું અલગ વલણ : સુપ્રીમ કોર્ટ
પશ્ર્ચિમ બંગાળમાં સઘન પુનરીક્ષણ એટલે કે જીૈંઇ પ્રક્રિયા મતદૃારોના નામ દૃૂર કરવા મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. ન્યાયાધીશ જૉયમાલ્યા બાગચીએ મતદૃાન યાદૃીમાંથી મતદૃારોના નામ દૃૂર કવા મામલે િંચતા વ્યક્ત કરી છે. કોર્ટે જીૈંઇ મુદ્દે ચૂંટણી પંચને સવાલ કર્યો છે કે, જો જીતનું અંતર ૨% હોય અને ૧૫% લોકો વોટ ન આપી શકે તો શું? ન્યાયાધીશે યાદૃીમાંથી હટાવાયેલા વ્યક્તિઓની અપીલ પર વિચારણા કરવા મજબૂત અપીલ તંત્ર બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
ન્યાયાધીશે તે મુદ્દા પર વિશેષ ધ્યાન આપ્યું છે, જેમાં ચૂંટણી પંચે પશ્ર્ચિમ બંગાળમાં અન્ય રાજ્યોથી અલગ ‘તાર્કિક વિસંગતતા નામની એક શ્રેણી રજૂ કરી છે. તેમણે એવું પણ કહૃાું કે, બિહારમાં જે રીતે જીૈંઇ પ્રક્રિયા હાથ ધરાઈ હતી, તેવું વલણ અપનાવવા બદૃલે ચૂંટણી પંચ ભટકી ગયું છે. ચૂંટણી પંચે બિહાર મામલે કહૃાું હતું કે, ૨૦૦૨ની મતદૃાર યાદૃીમાં સામેલ વ્યક્તિઓએ દૃસ્તાવેજો અપલોડ કરવાની જરૂર નથી. લાઈવ લૉના અહેવાલ મુજબ, જસ્ટિસ બાગચીએ ચૂંટણી પંચને પ્રશ્ર્ન કર્યો કે, ‘જો ઉમેદૃવારની જીતનું અંતર ૧૦% હોય અને ૧૦% મતદૃારો મતદૃાન ન કરે તો કદૃાચ વાંધો ન આવે. પરંતુ જો જીતનું અંતર માત્ર ૨% હોય અને યાદૃીમાંથી નામ કપાવાને કારણે પાત્રતા ધરાવતા ૧૫% મતદૃારો વોટ ન આપી શકે, તો આ ગંભીર બાબત છે અને આપણે તેના પર નિશ્ર્ચિતપણે વિચારવું જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું કે કોર્ટ કોઈ વ્યક્તિગત અભિપ્રાય નથી આપી રહી, પરંતુ યોગ્ય કે ખોટી રીતે યાદૃીમાંથી બહાર રહી ગયેલા જાગૃત મતદૃારની િંચતા મહત્વની છે. ન્યાયાધીશે કહૃાું કે, જ્યારે અત્યંત દૃબાણવાળી પરિસ્થિતિ હોય ત્યારે જીૈંઇની કામગીરી કરતા ન્યાયિક અધિકારીઓ પાસે ૧૦૦ ટકા સારી કામગીરીની આશા ન રાખી શકાય. જ્યારે અધિકારી ઓછી સમયમર્યાદૃાની અંદૃર, દૃૈનિક ૧૦૦૦થી વધુ દૃસ્તાવેજો ચકાસતા હોય તો ૭૦ ટકા ચોક્સાઈને પણ ઉત્કૃષ્ટ કામગરી માનવામાં આવશે, તેથી ન્યાયાધીશે મજબૂત અપીલીયન તંત્ર સ્થાપવાની જરૂરિયાત પર ભાર આપ્યો છે.