Jai Hind

સમ્રાટ ચૌધરીએ મુખ્યમંત્રીપદનો વિધીસર કાર્યભાર સંભાળ્યો

બિહારમાં પટના રાજભવન ખાતે રાજ્યપાલ પાસ્ોથી મુખ્યમંત્રી પદૃના શપથગ્રહણ કરી રાજ્યના ૨૪માં મુખ્યમંત્રી બન્ોલા સમ્રાટ ચૌધરીએ પટના સ્થિત જૂના સચિવાલય ઓફિસમાં પહોંચી મુખ્યમંત્રીપદનો વિધીસર કાર્યભાર સંભાળ્યો હતો તે પ્રસંગની તસ્વીર