Jai Hind

નદૃીના પટમાંથી થતા રેતી ખનન મુદ્દે અધિકારીઓ જવાબદૃાર

નદૃી અને નદૃીના પટમાંથી ગ્ોરકાયદૃેસર રીત્ો ખનીજ માફિયાઓ દ્વારા રેતીનું ખનન કરવામાં આવતા પુલો નબળા પડે છે અન્ો મોટી જાનહાનિ પણ થાય છે

સુપ્રિમ કોર્ટે ફરી એક વખત આ સત્ય ઉજાગર કર્યું છે જેની સિસ્ટમ લાંબા સમયથી આંંખ આડા કામ કરતી હતી. દૃેશના ઘણા રાજ્યોમાં નદૃીઓના તટમાંથી રેતીનું ખનન થઇ રહૃાું છે.
આથી સુપ્રિમે રાજસ્થાન અને મધ્ય પ્રદૃેશના અધિકારીઓન્ો ફટકાર લગાવતા કહૃાું હતું કે, રેતીનું ખનન તમારી નજર સમક્ષ થઇ રહૃાું છે પરંતુ અધિકારીઓ જૂઠ્ઠા સોંદૃનમાં રજૂ કરી રહૃાા છે.
ચંબલ અભ્યારણ ક્ષેત્રમાં રેતીના ગ્ોરકાયદૃેસર ખનન મામલે સુનાવણી દૃરમ્યાન કોર્ટે મધ્ય પ્રદૃેશના મુરૈનામાં વન રક્ષકની ટ્રેકટર વડે અડફેટે લઇ મોતન્ો ઘાટ ઉતારવામાં આવ્યો હતો આથી ગ્ોરકાયદૃેસર ખનનન્ો લઇ કોર્ટે જે આદૃેશ સરકારન્ો કર્યો છે ત્ો ચોંકાવનારો છે.
કોર્ટે સ્પષ્ટ રીત્ો જણાવ્યું હતું કે, જો કોઇ રાજ્યના ન્ોતાઓ તથા સરકારી અધિકારીઓ પ્રાકૃતિક સંસાધનોની રક્ષા કરી શકતા ન હોય તો ત્ોમન્ો શા માટે પદૃ પર રાખવા જોઇએ?
અચરજની વાત આ છે કે, મધ્યપ્રદૃેશ સરકારે કોર્ટ સમક્ષ આ વાતનો સ્વીકાર કરી ચૂકી છે કે, રેતીના ગ્ોરકાયદૃેસર ખનનન્ો અટકાવવા તથા ખનીજ માફિયાઓન્ો નિયંત્રિત કરવા માટે સરકાર પાસ્ો પ્ાૂરતા શસ્ત્રો નથી. આ અગાઉ એનજીટીમાં નદૃીના પટમાં જઇન્ો મશીનો દ્વારા થતા રેતીના ખનન પર રોેક લગાવવામાં આવી હતી. પરંતુ દૃર વર્ષે સંખ્યાબંધ જેસીબી અન્ો ડમ્પરોના માધ્યમથી નદૃીના પટમાંથી રેતીનું ખનન થઇ રહૃાું છે.
ચંબલના પુલોની નીચેથી થતું રેતીનું ખનન થતા પુલોની સંરચનાન્ો જોખમમાં મુકતું નથી પરંતુ રેલવે તથા અન્ય વાહન વ્યવહાર માટે પણ જોખમી પ્ાૂરવાર થયું છે આથી ક્યારેક મોટી દૃુર્ઘટના થવાની શક્યતા છે. રેતીનું ખનન હવે ‘સફેદૃ સોનું બની ચૂક્યું છે. દૃેશમાં ઠેર ઠેર મકાનો તથા પુલો વગ્ોરેનું નિર્માણ થઇ રહૃાું છે આથી રેતી સિમેન્ટ અને લોખંડ જેવી વસ્તુઓની માગ પણ વધી છે.
આ બધી વસ્તુઓ એટલી ફાયદૃાકારક છે જેથી રેતી માફિયાઓ કોઇપણ ભોગ્ો નદૃીમાંથી ગ્ોરકાયદૃેસર રેતીનું ખનન કરી રૂપિયા રળવા પ્રયત્ન કરે છે સબમરીનના માધ્યમથી થતું રેતીનું ખનન આ વાતનો સંકેત આપ્ો છે કે, ટેકનીકનો ઉપયોગ હવે કાયદૃાની પણ અવગણના કરે છે.
આથી પ્રશ્ર્ન આ થાય છે કે, જ્યારે કોર્ટે એનજીટી જેવી સંસ્થાન્ો સ્પષ્ટ આદૃેશ આપ્યો છે ત્યારે આ કારોબાર કોના સંરક્ષણમાં ફૂલી-ફાલી રહૃાો છે મધ્ય પ્રદૃેશ તથા રાજસ્થાનમાં એવા ઘણા ઉદૃાહરણો સામે આવ્યા હતા જ્યાં કરવા ખાતર કાયદૃેસર કાર્યવાહી થાય છે પરંતુ રેતી ખનનની સમસ્યા યથાવત રહે છે જે સરકારી અધિકારીઓ પર ગ્ોરકાયદૃેસર રેતીના ખનન પર દૃેખરેખ રાખવાની જવાબદૃારી છે ત્ોઓ આ કામ યોગ્ય દૃેખરેખ રાખવાની જવાબદૃારી છે ત્ોઓ આ કામ યોગ્ય રીત્ો ન કરતા ત્ોમની ભૂમિકા પર પ્રશ્ર્ને ઉપસ્થિત થાય છે.
સમસ્યાના સમાધાન માટે સૌથી મહત્વનું કામ જવાબદૃારીની સ્પષ્ટ રેખા દૃોરવાનું છે. દૃેશના કોઇપણ રાજ્યમાં ગ્ોરસાયદૃેસર રેતીનું ખનન થાય તો સંબધિત જિલ્લાના કલેકટર તથા પોલીસ અધિકારીઓની જવાબદૃારી નક્કી કરવી જોઇએ.
આ માટે ડ્રોન સર્વેલન્સ, સ્ોટેલાઇટ ઇમેિંજંગ તથા જીપીએસ ટ્રેિંકગ જેવા ઉપાયો હવે વિકલ્પ નહી પરંતુ અનિવાર્ય બન્યા છે. આ સાથે ખનન નીતિમાં પારદૃર્શકતા તથા કડક વલણ જરૂરી બન્યું છે. સુપ્રિમે પણ એવી કડકાઇ દૃાખવવી જોઇએ જેમાં જે જવાબદૃાર અધિકારીઓ છે ત્ોઓ લાપરવાહી કરે જ નહીં. આ એટલા માટે જરૂરી છે કે, જ્યારે પુલોની નીચેથી રેતી ખસી જાય છે ત્યારે માત્ર માળખું નહીં પરંતુ વિશ્ર્વાસ પણ ડગમગ્ો છે.
ગ્ોરકાયદૃેસર રેતી ખનન એ પર્યાવરણ અન્ો સમાજ માટે એક ગંભીર સમસ્યા છે ત્ોના મુખ્ય કારણોમાં શહેરીકરણ અન્ો ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ્સ જેમ કે, શહેરમાં બનતા મોટા બિલ્ડીંગો, રોડ અને પુલ બનાવવા રેતીનો મોટાપાયે ઉપયોગ થાય છે.
સિમેન્ટ કોંક્રિટ બનાવવા માટે રેતી સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે જેના કારણે ત્ોની માગ સતત વધે છે. રેતી ખનન એક એવો વ્યવસાય છે જેમાં રોકાણ ઓછું તથા નફો વધુ છે. રેતીના કારણે ઘણા લોકો ઝડપથી રૂપિયા કમાવવા માટે ગ્ોરકાયદૃેસર પ્રવૃત્તિઓ તરફ વળે છે.
ઘણીવાર રેતી ખનન માટેના નિયમો કાગળ પર હોય છે પરંતુ ત્ોનું ગ્રાઉન્ડ લેવલ પર કડક પાલન થતું નથી દૃેખરેખ રાખનાર તંત્રની લાપરવાહી તથા ભ્રષ્ટાચારના કારણે ખનન માફિયાઓન્ો પ્રોત્સાહન મળે છે. સરકાર પાસ્ોથી રેતી ખનનની કાયદૃેસરની મંજૂરી મેળવવાની પ્રક્રિયા લાંબી અને ખર્ચાળ છે આથી ઘણા કોન્ટ્રાકટરો મંજૂરી વગર અથવા મર્યાદૃા કરતા વધુ રેતી કાઢવાનું શરૂ કરે છે.