Jai Hind

તેલના સંકેટને તકમાં ફેરવવાનો ભારત પાસે સમય

ટ્રમ્પની નીતિ ત્ોલ અન્ો ગ્ોસ પર નિયંત્રણ મેળવી લેવાની છે પરંતુ વાસ્તવિકતા આ છે કે, વિશ્ર્વ હવે ઉર્જાના નવા ક્ષેત્રો તરફ આગળ વધી રહૃાું છે આ ફેરફાર ધીમો છે પરંતુ યોગ્ય માર્ગ્ો છે

આજના વિશ્ર્વમાં ઉર્જા માત્ર વિજળી પ્ોટ્રોલ અન્ો ડિઝલ પર નિર્ભર નથી પરંતુ ઉર્જા એક તાકાત, રાજકારણ તથા ભવિષ્યની દિૃશા નક્કી કરવા માટેનું સૌથી મોટું સાધન બન્યું છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓન્ો આ ષ્ટિકોણથી સમજવો જરૂરી છે. પ્રથમ નજરમાં ત્ોલ માટેનો સંઘર્ષ અન્ો પ્રષ્ન લાગ્ો છે પરંતુ વાસ્તવમાં ત્ોલ મામલે સક્ષમ થવાનો મૂળભૂત વિચાર છે જે અમેરિકાએ લાંબા સમયથી વૈશ્ર્વિક વ્યવસ્થા પર વર્ચસ્વ જમાવી દિૃધું છે.
ટ્રમ્પની વિચારધારામાં ત્ોલ માત્ર આર્થિક સંસાધન નથી. પરંતુ નિયંત્રણનું સાધન છે. ત્ોમનું કહેવું છે કે, અમેરિકાન્ો ઇરાનનું ત્ોલ લેવું પસંદૃ છે આ માત્ર એક નિવેદૃન નથી પણ ત્ોની પાછળ રાજકારણની વિચાર ધારા છે.
આ વાતનો ઉદ્દેશ્ય આ છે કે, ટ્રમ્પ માત્ર ઇરાનમાંથી ત્ોલ લેવા માંગતા નથી પરંતુ આ વાત નક્કી કરવા માંગ્ો છે કે, ત્ોલ ક્યા રસ્તા પરથી પસાર થશે કોન્ો મળશે તથા કઇ િંકમત પર મળશે આ કારણથી ઇરાન, વેન્ોઝુએલા જેવા દૃેશો પર દૃબાણ કરવામાં આવ્યું છે. આ દૃબાણ આર્થિક પણ હોય છે અને રાજકીય પણ હોય છે કારણ કે, આ દૃબાણ થતા કોઇપણ દૃેશ પોતાન્ો નિર્ણય સ્વતંત્ર સ્વરૂપ્ો લઇ શકે આથી કોઇ દૃેશન્ો અમેરિકાના પ્રભાવમાં રહેવું ન પડે.
વિશ્ર્વ અત્યારે ઉર્જાના બદૃલાતા સમયમાંથી પસાર થઇ રહી છે. આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીના જણાવ્યા મુજબ વર્ષ ર૦૦૪માં સ્વચ્છ ઉર્જામાં રોકાણ લગભગ બ્ો ટ્રિલીયન ડોલર સુધી પહોંચી ગયું છે.
આ બદૃલાવ માત્ર પર્યાવરણની ચિંતાનું કારણ બન્યું નથી પરંતુ આર્થિક કારણોથી પણ છે કારણ કે, હવે સ્વચ્છ ઉર્જા ઘણા કિસ્સામાં સસ્તી અને ટકાઉ પ્ાૂરવાર થઇ રહી છે.
ઇલેકટ્રિક વાહનોની વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૨૩માં દૃુનિયામાં આશરે ૧.૪ કરોડ કારનું વેચાણ થયું હતું જે કુલ કારના વેચાણના ૧૮ ટકા જેટલું હતું. વર્ષ ૨૦૨૫-૨૬ સુધીમાં ત્ોની ભાગીદૃારી ૨૦ ટકાની ઉપર જઇ રહી છે. અલબત્ત ટ્રમ્પની નીતિ બદૃલાવની ઉલટી દિૃશામાં જતી હોય ત્ોમ લાગ્ો છે. ત્ોઓ જળવાયું નીતિઓન્ો નબળી બનાવી રહૃાા છે. પવન ઉર્જા જેવી પરિયોજનાઓન્ો અટકાવી રહૃાા છે. અન્ો ત્ોલ-ગ્ોસ ઉત્પાદૃનન્ો વેગ આપ્ો છે.
આ સાથે ટ્રમ્પ અન્ય દૃેશો પર દૃબાણ વધારી રહૃાા છે કે વિશ્ર્વના દૃેશો અમેરિકા પાસ્ોથી ગ્ોસની ખરીદૃી કરી. આથી પરંતુ વૈશ્ર્વિક ઉર્જા બજાર પર અમેરિકા પોતાની પક્કડ વધુ મજબ્ાૂત કરવા માંગ્ો છે. ઇરાન સાથે ચાલતું યુધ્ધ માત્ર બ્ો દૃેશ વચ્ચેનો સંઘર્ષ નથી પરંતુ ઉર્જા માર્ગો પર વૈશ્ર્વિક આયાત પર નિયંત્રણની લડાઇ છે. હોર્મુઝ સ્ટ્રેટ જેવા માર્ગો પરથી દૃુનિયાના મોટા ભાગના ત્ોલની સપ્લાય થઇ રહી છે. આથી આ શ્રેત્રમાં તણાવ થયો છે ત્ોની અસર સમગ્ર વિશ્ર્વ પર પડી છે અન્ો અર્થ વ્યવસ્થાન્ો અસર કરે છે. પરંતુ આ રણનીતિનું એક અવળી અસર છે જ્યારે કોઇપણ દૃેશમાં ત્ોલની આયાતનું જોખમ વધે છે ત્યારે જે ત્ો દૃેશમાં વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતની શોધખોળ ઝડપથી ચાલુ થાય છે. જે નીતિથી ત્ોલનું મહત્વ વધારવાનો પ્રયાસ થઇ રહૃાો છે ત્ો નીતિ ભવિષ્યમાં ત્ોલ પરની નિર્ભરતા ઓછી કરવાનું કારણ બની શકે છે. ભારત આ સ્થિતિમાં મહત્વપ્ાૂર્ણ છે પરંતુ જટિલ સ્થિતિનો સામનો કરી રહૃાું છે. ભારત પોતાની જરૂરિયાતનું આશરે ૮૫ ટકા ત્ોેલ આયાત કરે છે આથી જો આંતરરાષ્ટ્રીય બજારમાં જો ત્ોલની િંકમતોમાં વધારો થાય તો દૃેશમાં મોંઘવારી વધવાની સાથે અર્થ વ્યવસ્થા પર સીધી અસર પડે છે.
બીજી તરફ ભારત્ો ભવિષ્યની ત્ૌયારી શરૂ કરી છે. સૌર ઉર્જાના ક્ષેત્રમાં ભારત્ો વિશ્ર્વના અગ્રણી દૃેશોમાં સ્થાન મેળવ્યું છે. ભારત સામે સૌથી મોટો પડકાર સંતુલનનો છે.