Jai Hind

નારી શક્તિને વંદનને લઇ થતો ટકરાવ ચિંતાજનક

સરકારનો આશય વર્ષ ૨૦૨૯ની લોકસભાની ચૂંટણી પહેલા જ મહિલાઓ માટે ૩૩ ટકા અનામત અન્ો સીમાકન પ્રક્રિયાના અમલનો છે આ બીલો પસાર કરાવવા કેન્દ્ર સરકારન્ો સંખ્યા બળ ઓછું પડશે

એક વખત જ્યારે બધા જ રાજકીય પક્ષોએ મહિલાઓન્ો સંસદૃ તથા વિધાનસભાઓમાં એક ત્ાૃતિયાશ અનામત આપવાની તરફમાં છે. આ માટે ત્રણ દૃાયકાઓથી પ્રયાસ થતા હતા છતાં આ વિષય પર નવી નવી અડચણો શા માટે ઉભી થાય છે? દૃેશના રાજન્ોતાઓના મનમાં ભલે આ પ્રશ્ર્ન ન આવતો હોય પરંતુ દૃેશના કરોડો લોકોન્ો વર્ષોથી આ પ્રશ્ર્નનો જવાબ મળતો નથી. કેન્દ્રમાં અટલ બિહારી વાજપ્ોયી તથા મનમોહનિંસહની સરકાર પાસ્ો આ મુદ્દે અનેક તકો આવી હતી. ત્યારે દૃેશના નાગરિકોન્ો એવું થતું હતું કે, મહિલા આરક્ષણની આશા હવે પ્ાૂરી થવાની છે પરંતુ દૃરેક વખત્ો નિરાશા ઉભી થઇ છે.
દૃેશની સંસદૃે મહિલા અનામતન્ો લઇન્ો ‘નારી શક્તિ વંદૃન અધિનિયમ અગાઉ પસાર કરી ચૂકી છે આથી િંચતાજનક બાબત આ છે કે, સંસદૃમાં શરૂ થયેલા ત્રણ દિૃવસીય વિશેષ સત્રમાં મહિલા અનામતન્ો લઇન્ો કાયદૃાકીય રીત્ો જોડાયેલા ત્રણ સંશોધનો પ્રસ્તાવ પર સત્તાધારી પક્ષ અન્ો વિપક્ષ વચ્ચે ફરી એક વાર ટકરાવ થયો હતો.
રજૂ કરાયેલા સંશોધન ખરડામાં લોકસભામાં હાલમાં સાંસદૃોની સંખ્યા ૫૪૩ છે ત્ો વધારીન્ો ૮૫૦ કરવાનો પ્રસ્તાવ છે બ્ોઠકોની સંખ્યા નક્કી કરવા માટે મહિલા અનામતનો પ્રસ્તાવ છે. વિપક્ષ મહિલાઓન્ો અનામત આપવાના પક્ષમાં છે પરંતુ વિપક્ષનું કહેવું છે કે, વર્ષ ૨૦૧૧માં જ્યારે વસ્તી ગણતરી કરવામાં આવી હતી ત્ોનો જો અમલ થતો હોય તો વિરોધ છે.
આ મુદ્દે વિપક્ષની દૃલીલ આ છે કે, મહિલા અનામત હાલમાં ૫૪૩ બ્ોઠકો છે ત્ોના આધાર પર કરવું જોઇએ. સંસદૃમાં નવા સંશોધન ખરડા પર સત્તાધારી પક્ષ તથા વિપક્ષ વચ્ચે જે શાબ્દૃીક ટકરાવ થયો છે આથી આ વાત સ્પષ્ટ થાય છે કે, વિપક્ષ આ મામલે સરકારન્ો સાથ આપશે નહીં. વિપક્ષની દૃલીલ આ છે કે, પશ્ર્ચિમ બંગાળ તથા તમીલનાડુ વિધાનસભાની ચૂંટણીઓ વચ્ચે સરકારે જે ખાસ સત્ર બોલાવ્યું છે ત્ો મુદ્દે વર્તમાન સરકાર સંશયમાં છે.
કહેવાની રીત્ો ભારત સૌથી મોટો લોકશાહી દૃેશ ગણવામાં આવે છે પરંતુ સંસદૃમાં મહિલાઓના પ્રતિનિધિત્વ મામલે ગ્રાફ ઘણો નીચો છે. હાલની સંસદૃમાં ૫૪૩માંથી માત્ર ૭૫ મહિલા સાંસદૃો છે આથી આ સરેરાશ ૧૫ ટકાથી ઓછી છે.
પાકિસ્તાન તથા બાંગ્લાદૃેશ આ મુદ્દે ભારત કરતાં વધુ આગળ છે. દૃુનિયાના ચાર દૃેશોની સંસદૃમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ ૫૦ ટકાથી વધુ છે. સંસદૃમાં પક્ષ અને વિપક્ષ વચ્ચે જે ટકરાવ થઇ રહૃાો છે ત્ો જોતાં સંશોધન ખરડાન્ો લઇ શંકા થાય છે. આ ખરડો સંસદૃમાં જ્યારે મતદૃાન થશે ત્યારે બ્ો ત્ાૃતિયાશ મતો આ ખરડાની તરફેણમાં હશે ત્યારે ખરડો બહુમતિથી પસાર થશે સરકારે આ ખરડાન્ો પસાર કરાવવા માટે વિપક્ષન્ો મનાવવો પડશે. મહિલાઓન્ો અનામત મળે ત્ો બધાન્ો મંજૂર છે ત્યારે જે મુદ્દે ટકરાવ થઇ રહૃાો છે ત્ો મુદ્દા પર સમજૂતી કરવામાં કેમ આવતી નથી?
દૃેશના નાગરિકોમાં એવો સંદૃેશો જવો ન જોઇએ કે રાજકીય પક્ષો આવા મહત્વપ્ાૂર્ણ મુદ્દાઓ પર પોતાની સ્વાર્થી વૃત્તિ રાખી રહૃાા છે. સંશોધન ખરડાઓન્ો પસાર કરાવવાની જવાબદૃારી સરકારની છે આથી આ મુદ્દે વિપક્ષન્ો વિશ્ર્વાસમાં લેવો જોઇએ આથી દૃેશમાં આ સંકેત જાય છે કે, મહિલા અનામત ખરડો રાજનીતિની વિચારધારા કરતાં એક પગલું આગળ છે.
કેન્દ્ર સરકારે બજેટ સત્રન્ો બોલાવેલા વિશેષ સત્રમાં મહિલા અનામત કાયદૃામાં સુધારા, વસતી ગણતરી અને સીમાકન સંબંધિત ત્રણ બિલો રજૂ કર્યા છે. સરકારનો આશય વર્ષ ૨૦૨૯ની લોકસભાની ચૂંટણી પહેલા મહિલાઓ માટે ૩૩ ટકા અનામત અન્ો સીમાંકન પ્રક્રિયાનો અમલ કરી દૃેવામાં આવે. જો કે, આ માટે ત્રણેય બિલો પસાર કરાવવા સંસદૃમાં કેન્દ્ર સરકારન્ો લોકસભમાં ૬૭ અન્ો રાજયસભામાં ૨૧ બ્ોઠકો ઓછી પડે છે.