Jai Hind

ભાદૃેરવાહ-ચમ્બા આંતર રાજ્ય માર્ગ ત્રણ મહિના બાદૃ ફરીથી ખોલાયો

જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં શિયાળાની સીઝનમાં હિમવર્ષાના કારણે બંધ કરાયેલો ભાદૃેરવાહ-ચમ્બા આંતર રાજ્ય માર્ગ ત્રણ મહિના બાદૃ ફરીથી ખોલવામાં આવતા ભાદૃેરવાહ નજીક આ માર્ગ પર સુરક્ષા દૃળના જવાનો વાહનમાં પ્રવાસ કરી રહૃાા છે.