હાઇવે પરના અકસ્માતોેન્ો લઇ સુપ્રિમે અવલોકન કર્યું છે જેમાં માત્ર ચાલકોની બ્ોદૃરકારી નથી પરંતુ સરકારી તંત્ર અન્ો એનએચઆઇની ઘણી ઉણમો જવાબદૃાર છે
રાષ્ટ્રીય રાજમાર્ગો અન્ો દૃેશના એકસપ્રેસ વે પર વાહનોની અવર-જવર પુષ્કળ વધી ગઇ છે. આથી હાઇવે પર અન્ો એકસપ્રેસ વે પર વાહનોા પાર્કિંગ માટે તંત્ર દ્વારા કડક નિયમો બનાવવામાં આવ્યા છે.
ઉપરાંત જરૂર પડે તો વાહન ક્યાં પાર્ક કરવું, રસ્તા વચ્ચે વાહન બગડી જાય અને રોડ પર ઉભું રાખવું પડે, પંચર પડે અથવા ઉભું રાખવાની સ્થિતિ થાય તો કઇ કઇ બાબતોની તકેદૃારી રાખવી જોઇએ ત્ોવી માર્ગદૃર્શક સ્ાૂચનાઓ પણ હાઇવે પર ડિસ્પ્લેના માધ્યમથી મૂકવામાં આવતી હોય છે. કારણ કે, હાઇવે અને એકસપ્રેસ વે પર વાહનો ભારે સ્પીડથી દૃોડતા હોય છે આ સંજોગોમાં કોઇ કારણોસર કોઇ વાહન રોડની વચ્ચે ઉભું રહેવું હોય તો અકસ્માત થવાની તકો વધી જાય છે, કારણ કે, ઓવર સ્પીડથી આવતા વાહનો ઝડપથી નિયંત્રિત થઇ શકતા નથી.
હાઇવે પર વાહન ચાલકોની બ્ોદૃરકારીન્ો લઇ સુપ્રિમ કોર્ટ દ્વારા આકરૂ વલણ અપનાવવામાં આવ્યું છે. સુપ્રિમ કોર્ટે ભારે વાહનોનું પાર્કિંગ અને આવા ભારે વાહનો હાઇવે પર ગમે ત્યાં પાર્ક ન કરવા પર તાત્કાલિક પ્રતિબંધ મૂકયો છે. હાઇવેની બન્ને તરફ આવેલી હોટલો તથા ઢાબા વગ્ોેરે દ્વારા રોડ પર જે દૃબાણો કરવામાં આવે છે ત્ોના નિર્માણ પર પ્રતિબંધ મૂક્યો છે.
સુપ્રિમ કોર્ટના જણાવ્યા મુજબ સુરક્ષિત માર્ગ પર ચાલવું બંધારણની કલમ મુજબ જીવનના અધિકારની મુખ્ય બાબત છે જેન્ો નિશ્ર્ચિત કરવી એ રાજ્ય સરકારની જવાબદૃારી હોય છે. કોર્ટે વધુમાં જણાવ્યું કે, હાઇ-સ્પીડ એકસપ્રેસ વે વહીવટી તંત્રની જવાબદૃારી તથા ત્ોના નિર્માણમાં થયેલી ભૂલ અને બ્ોદૃરકારીના કારણે લોકોન્ો જીવ લે ત્ોમ બનવું જોઇએ નહીં.
કોર્ટે દૃેશના બધા જ જિલ્લા મેજીસ્ટ્રેટોન્ો ૬૦ દિૃવસમાં હાઇવે પર થયેલા દૃબાણો દૃૂર કરવા આદૃેશ કર્યો છે. સાથે ન્ોશનલ હાઇવે ઓથોરિટી તથા માર્ગ પરિવહન મંત્રાલયન્ો ૪૫ દિૃવસમાં દૃુઘર્ટના સંભવિત બ્લેક સ્પોટની યાદૃી ત્ૌયાર કરવાનો આદૃેશ કર્યો છે. ઉપરાંત હાઇવે પર જરૂરી લાઇટની વ્યવસ્થા કેમેરા, વાહન ચાલકો માટે ચેતવણીના સંકેતો મૂકવાનું જણાવ્યું છે દૃેશના હાઇવે તથા એકસપ્રેસ વે પર તાજેતરમાં માર્ગ અકસ્માતનું પ્રમાણ વધ્યું છે. આ અકસ્માતના બનાવમાં માત્ર વાહન ચાલક જવાબદૃાર હોતો નથી. નિર્ધારિત કરેલા પાર્કિંગ સ્થળ વગરની ભારેખમ વાહનોનું પાર્કિંગ કરવામાં આવતા માર્ગ અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. સડકની નજીક હવે હોટલો તથા ઢાબાઓની સંખ્યા વધી છે. લકઝરી બસના ચાલકો એસટી બસ, કાર ચાલકો તથા અન્ય વાહન ચાલકો આવા હોટલો કે ઢાબા પર પોતાના વાહન ઉભા રાખતા હોય છે અન્ો ચા-પાણી પીતા હોય છે. મોટી સંખ્યામાં વાહનો આવી હોટલો પાસ્ો ઉભા રાખવામાં આવતા હોવાથી ક્યારેક મોટી દૃુર્ઘટના થતી હોય છે.
કારણ કે, રાત્રીના સમયે પુરપાટ ઝડપ્ો આવતા વાહન ચાલકોન્ો હોટલ અથવા ઢાબા પાસ્ો ઉભા રાખેલા વાહનો ઝડપથી દૃેખાતા નથી આથી માર્ગ અકસ્માતનું પ્રમાણ વધે છે. ઉપરાંત ચોમાસાની ઋતુમાં હવામાં ભેજનું પ્રમાણ પણ વધુ હોય છે અને રોડ પર ધુમ્મસ હોવાના કારણે ચાલકોન્ો વાહન સ્પષ્ટ દૃેખાતા નથી અને ધોળા દિૃવસ્ો પણ વાહનની લાઇટ ચાલુ રાખીન્ો વાહન હંકારવું પડે છે આથી પણ અકસ્માતનું પ્રમાણ વધતું હોય છે.
જ્યારે હાઇવે પર ભારેખમ વાહનોના પાર્કિંગની વાત હોય ત્યારે પ્રશ્ર્ન એન.એચ.આઇ.ના સુરક્ષા બંદૃોબસ્ત પર પણ આવે છે. સૌથી મોટામોટા જે અકસ્માતો થયા છે ત્ોમાં એક બાબત સ્પષ્ટ ઉજાગર થાય છે કે, હાઇવે પર પ્ોટ્રોિંલગ થતું નથી. બિનજરૂરી રોડ કટ કરવામાં આવત્ો ક્યારેક મોટા અક્સ્માતો થતા હોય છે. આ વાતમાં કોઇ શંકા નથી કે, દૃેશમાં શ્રેષ્ઠ રાજમાર્ગો બનાવવા પાછળ સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે રાજમાર્ગો પર પ્રવાસીઓની સુવિધામાં નોંધપાત્ર વધારો થયો છે. પરંતુ ત્ોટલા જ અક્સ્માતો થઇ રહૃાા છે. જે વ્યક્તિઓનું માર્ગ અક્સ્માતમાં મોત થાય છે ત્ોના પરિવાર પર અસહૃા દૃુ:ખ આવી જતું હોય છે ઉપરાંત ક્યારેક માર્ગ અક્સ્માતમાં કોઇ વ્યક્તિ બચી જાય તો પણ ત્ોન્ો જીવનભરની ખોડ-ખાંપણ સહન કરવી પડતી હોય છે. હાઇવે પર થતા માર્ગ અક્સ્માતોન્ો લઇ સુપ્રિમે અગાઉ પણ િંચતા વ્યક્ત કરી હતી આથી સુપ્રિમ કોર્ટે આ વાત પર ધ્યાન આપવું પડશે કે, પોલીસ તંત્ર, જે ત્ો રાજ્યની સરકારો અને એનએચઆઇની આ જવાબદૃારી બન્ો છે કે, ત્ોઓ હાઇવે પર સતત નિરિક્ષણ રાખે.
હાઇવે પર અકસ્માત થવાના મુખ્ય કારણોમાં ઓવર સ્પીડ, વાહન ચાલકોની લાપરવાહીની સાથે જો ચાલક જરૂરી કલાકો કરતા વધુ સમય વાહન હંકારે તો ત્ોન્ો શારીરિક થાક લાગતો હોય છે.