િંહસાના છૂટાછવાયા બનાવો વચ્ચે પશ્ર્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કામાં રેકોર્ડબ્રેક મતદૃાન
પશ્ર્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં આજે છૂટાછવાયા િંહસાના બનાવો વચ્ચે ૧૫૨ બ્ોઠકો માટે ૯૧.૪૬ ટકા જેટલું રેકોર્ડબ્રેક મતદૃાન થયું હતું. તસ્વીરમાં નંદૃીગ્રામમાં એક મતદૃાન મથક ખાત્ો કડક સુરક્ષા બંદૃોબસ્ત વચ્ચે પોતાના મતાધિકારીના ઉપયોગ કરવા માટે મહિલા મતદૃારોની લાંબી લાઇનો લાગ્ોલી નજરે પડે છે, પશ્ર્ચિમ બંગાળમાં મતદૃાન દૃરમિયાન દૃક્ષિણ દિૃનાજપુર જિલ્લાના કુમારગંજમાં ભાજપના ઉમેદૃવાર સુવેન્દૃુ સરકાર ઉપર ટોળાએ હુમલો કર્યો હતો જેના કારણે ત્ોમન્ો જીવ બચાવાવ ભાગવું પડ્યું હતું. તસ્વીરમાં લોકો સુવેન્દૃુ સરકારકન્ો ઘેરી લઇન્ો માર મારી રહૃાા છે, પછીની તસ્વીરમાં તામિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં પણ એક જ તબક્કાના તમામ બ્ોઠકો માટે આજે યોજાયેલા મતદૃાનમાં મોટી સંખ્યામાં લોકો મતદૃાન કરવા બહાર નિકળતા સરેરાશ ૮૪.૪૧ ટકા જેવું બમ્પર મતદૃાન થયું હતું. ચેન્નાઇમાં એક પોિંલગ સ્ટેશન ખાત્ો મતદૃાન કરવા માટે લાઇનમાં ઉભેલી મહિલાઓ ત્ોમના મતદૃાર ઓળખકાર્ડ બતાવી રહી છે.
ભારે મતદૃાનન્ો લઇ ચોંકાવનારા પરિણામોની અટકળો શરૂ:‘SIR વિરૂધ્ધ જનતાએ બમ્પર વોિંટગ કર્યું
ટીએમસીનો સ્ાૂરજ આથમી ગયો છે: કેન્દ્રિય ગ્ાૃહમંત્રી અમિત શાહ
પ્રથમ તબક્કામાં જનતા ૧૪૭૮ ઉમેદૃવારોનું ભાગ્ય નક્કી કરશે
પશ્ર્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં આજે(૨૩ એપ્રિલ, ૨૦૨૬) પ્રથમ તબક્કાની ૧૫૨ બેઠકો પર બમ્પર વોિંટગ થયું છે. બાકીની ૧૪૨ બેઠકો પર ૨૯ એપ્રિલે બીજા તબક્કાનું મતદૃાન થશે. પ્રથમ તબક્કામાં જનતા ૧૪૭૮ ઉમેદૃવારોનું ભાગ્ય નક્કી કરશે. બીજી તરફ તમિલનાડુની તમામ ૨૩૪ બેઠકો પર સવારે સાત વાગ્યાથી જ મતદૃાન માટે લાંબી લાઈનો લાગી હતી.
સત્તાવાર પોિંલગ ટ્રેન્ડ્સ (ફ્ઇ) મુજબ, તમિલનાડુમાં અંદૃાજે ૮૪.૬૯ ટકા જેટલું ઊંચું મતદૃાન નોંધાયું છે, જ્યારે પશ્ર્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાના મતદૃાનમાં આ આંકડો આશ્ર્ચર્યજનક રીતે ૯૧.૭૮ ટકા સુધી પહોંચી ગયો છે. લોકશાહીના આ પર્વમાં લોકોએ મોટી સંખ્યામાં બહાર આવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે, જે રાજકીય સમીક્ષકો માટે ચર્ચાનો વિષય બન્યો છે.
પશ્ર્ચિમ બંગાળમાં જ્યાં ્સ્ઝ્ર અને મ્ત્નઁ વચ્ચે કડક મુકાબલો છે, તો તમિલનાડુમાં પણ ડ્ઢસ્ની આગેવાની હેઠળના ઈન્ડિયા (ૈંદ્ગડ્ઢૈંછ) ગઠબંધન અને છૈંછડ્ઢસ્-મ્ત્નઁના દ્ગડ્ઢછ વચ્ચે ટક્કર છે. બંને રાજ્યોમાં સવારથી જ મતદૃાન મથકોની બહાર મતદૃારોની લાંબી કતારો જોવા મળી અને મહિલાઓમાં જબરદૃસ્ત ઉત્સાહ જોવા મળ્યો.
આમ આદૃમી પાર્ટીના સંયોજનક અરિંવદૃ કેજરીવાલ બંગાળ ચૂંટણીમાં ્સ્ઝ્રનો પ્રચાર કરશે. મમતા બેનર્જીએ પ્રચાર કરવા આમંત્રણ આપ્યું હતું જેથી કેજરીવાલ ૨૬-૨૭ એપ્રિલના રોજ ્સ્ઝ્ર માટે જનતા વચ્ચે જઈને વોટ માંગશે.
ચૂંટણી પંચ સફળ રહૃાું છે, શાંતિપૂર્ણ મતદૃાન થયું છે. મારી જાણકારી મુજબ ૯૦ ટકા મતદૃાન થયું છે. અમે પ્રથમ તબક્કામાં ૧૨૫ બેઠકો જીતીશું. મુસ્લિમ મતો તો પહેલાથી જ ર્ઝ્રહર્જઙ્મૈઙ્ઘટ્ઠીં (એકત્રિત) થઈ ગયા હતા, પરંતુ પરિણામો પછી જો જો કે ૮૫ ટકા હિન્દૃુઓ તમને ભાજપની સાથે જોવા મળશે. બીજો તબક્કો અમારા માટે મુશ્કેલ નથી. બસ ગુંડાગીરી પર કાબૂ મેળવવો પડશે. ચૂંટણી પંચ પ્રથમ તબક્કા પછી ૧૦૦ ટકા કામગીરી કરી શક્યું છે.
પશ્ર્ચિમ બંગાળ અને તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં ગુરુવારે બમ્પર વોિંટગ થયું. બંગાળની ૨૯૪ બેઠકોમાંથી ૧૫૨ બેઠકો પર પ્રથમ તબક્કામાં ૯૧.૩૫% મતદૃાન થયું. જ્યારે, તમિલનાડુની તમામ ૨૩૪ બેઠકો પર રેકોર્ડ ૮૪.૨૯% વોિંટગ થયું.
આ પહેલા આસામ, કેરળ અને પુડુચેરીમાં પણ ૯ એપ્રિલે રેકોર્ડ વોિંટગ થયું હતું. આસામના ઇતિહાસમાં સૌથી વધુ ૮૫.૯૧%, પુડુચેરીમાં ૯૦% અને કેરળમાં ૧૯૮૭ પછી સૌથી વધુ ૭૮.૨૭% વોિંટગ થયું હતું. પાંચેય રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો ૪ મેના રોજ એકસાથે આવશે.
બંગાળમાં મતદૃાન દૃરમિયાન મારામારી-ઝપાઝપી
બંગાળના દૃક્ષિણ મિદૃનાપુરમાં કુમારગંજ બેઠક પરથી ભાજપના ઉમેદૃવાર સુવેન્દૃુ સરકારને ભીડે દૃોડાવી દૃોડાવીને માર માર્યો. તેમનો સુરક્ષા ગાર્ડ તેમની સાથે હતો. તેમ છતાં ભીડે તેમને ખદૃેડ્યા.પશ્ર્ચિમ બર્ધમાન જિલ્લાના બર્નપુરમાં આસનસોલ સાઉથ બેઠક પરથી ભાજપના ઉમેદૃવાર અગ્નિમિત્રા પોલની કાર પર હુમલો થયો. જેના કારણે ગાડીનો પાછળનો કાચ તૂટી ગયો. અગ્નિમિત્રાએ જણાવ્યું કે તેમની કાર પર પથ્થરો ફેંકવામાં આવ્યા હતા.બીરભૂમના બોધપુર ગામમાં ઈફસ્ ખરાબ થયા બાદૃ લોકોએ પોલીસ અને સેન્ટ્રલ ફોર્સ પર પથ્થરમારો કર્યો. પોલીસની ગાડીમાં તોડફોડ પણ કરી. આ ઘટનામાં ઘણા સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા.
મુર્શિદૃાબાદૃના નૌદૃામાં બુધવારે મોડી રાત્રે દૃેશી બોમ્બ હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા. આમ જનતા ઉન્નયન પાર્ટી (છત્નેંઁ)ના ચીફ હુમાયુ કબીર સવારે ઘટનાસ્થળે પહોંચ્યા. આ દૃરમિયાન તેમના સમર્થકો અને ટીએમસી કાર્યકર્તાઓ વચ્ચે મારામારી, પથ્થરમારો થયો. પોલીસે લાઠીચાર્જ કર્યો. હુમાયુની કાર પર પથ્થરો અને લાકડીઓ વડે હુમલો કરવામાં આવ્યો.
સિલીગુડીના જગદૃીશ ચંદ્ર વિદ્યાપીઠમાં ભાજપ અને ટીએમસી કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ.
બૂથની બહાર બંને પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે દૃલીલ થઈ. વિવાદૃ વધતો જોઈ સુરક્ષા દૃળોએ બંને પક્ષોને શાંત પાડ્યા. અહીંથી શંકર ઘોષ ભાજપના ઉમેદૃવાર છે.
ભાજપના ન્ોતાન્ો ટોળાએ દૃોડાવી-દૃોડાવીન્ો માર્યા
બંગાળમાં ન્ોતાજીએ ભાગવુ પડ્યુ
પશ્ર્ચિમ બંગાળમાં ગુરૂવારે પ્રથમ તબક્કાનું મતદૃાન ચાલી રહૃાું હતું, એવામાં અનેક ઠેકાણેથી િંહસા અને મારામારીના સમાચાર સામે આવ્યા છે. મુર્શિદૃાબાદૃમાં ્સ્ઝ્ર અને હુમાયું કબીરની વચ્ચે ઝપાઝપી થયાનો મામલો હજુ શાંત નથી થયો, ત્યાં હવે કુમારગંજમાં ભાજપના ઉમેદૃવાર પર હુમલાના સમાચાર સામે આવ્યા છે.
દૃક્ષિણ દિૃનાજપુર જિલ્લાના કુમારગંજમાં ભાજપના ઉમેદૃવાર શુભેન્દૃુ સરકાર પર ટોળાએ હુમલો કર્યો હતો. જેના કારણે તેઓએ જીવ બચાવવા માટે ભાગવું પડયું હતું. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં પોલીસનો એક જવાન ભાજપ ઉમેદૃવારને બચાવતા અને ઘટનાસ્થળેથી દૃૂર લઈ જતા દૃેખાય છે.