Jai Hind

જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર-લેહ ન્ોશનલ હાઇવે પર ભરઉનાળે થયેલા હિમસ્ખલનના કારણે શૈતાન નાસા બટન હાઇવે પર એક એમ્બ્યુલન્સ વાન બરફમાં ફસાયેલી નજરે પડે છે. હિનપ્રપાત થતા હાઇવે પર વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો.