Jai Hind

વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ ઉત્તર પ્રદૃેશમાં ત્ોમના લોકસભા મતક્ષેત્ર વારાણસી (કાશી)ના પ્રવાસ દૃરમિયાન સુપ્રસિધ્ધ કાશીવિશ્ર્વનાથ મંદિૃરની મુલાકાત લઇ મંદિૃરમાં વિશેષ પ્ાૂજા દૃર્શન કર્યા હતા. ત્ો પ્રસંગની તસ્વીરોમાં વડાપ્રધાન મોદૃી કાશી વિશ્ર્વનાથ પર ઘીનો અભિષેક કરી રહૃાા છે. પછીની તસ્વીરમાં વડાપ્રધાન ભગવાનના દૃર્શન દૃરમિયાન ધ્યાનમગ્ન નજરે પડે છે, પછીની તસ્વીરમાં વડાપ્રધાન મોદૃી એક હાથમાં ડમરુ અન્ો ત્રિશુલ પકડેલો હાથ ઉંચો કરી શ્રધ્ધાળુઓનું અભિવાદૃન સ્વીકારી રહૃાા છે.