Jai Hind

યુપી-બિહારમાં વાવાઝોડા સાથે વરસાદથી ૧૮ના મોત

દૃેશમાં પ્રિ-મોન્સ્ાૂન એક્ટિવિટીનું કાઉન્ટ ડાઉન શરૂ

૧ થી ૩ મે દૃરમિયાન ૨૯ રાજ્યોમાં ભારે પવન અન્ો ગાજવીજ સાથે વરસાદૃનું એલર્ટ

યુપીના બાદૃામાં સતત ત્રીજા દિૃવસ્ો તાપમાન ૪૫ ડિગ્રીન્ો પાર:રાજસ્થાનમાં લૂ અન્ો વરસાદૃ

દૃેશમાં છેલ્લા ૨૪ કલાકમાં અલગ-અલગ હવામાન જોવા મળ્યું. પંજાબ, હરિયાણા, ચંદૃીગઢ, દિૃલ્હી, મધ્ય પ્રદૃેશ, રાજસ્થાન અને ગુજરાતમાં ઘણી જગ્યાએ પારો ૪૦થી ૪૬ઝ્રની વચ્ચે રહૃાો. જોકે, વાવાઝોડા અને હળવા વરસાદૃને કારણે ઘણા વિસ્તારોમાં તાપમાન ૨થી ૩ઝ્ર સુધી ઘટી ગયું. દિૃલ્હીમાં બપોર પછી કરા પડ્યા.
ઉત્તર પ્રદૃેશમાં વાવાઝોડા અને વરસાદૃને કારણે ૧૩ લોકોના મોત થયા. સુલતાનપુરમાં સૌથી વધુ ૭ મોત થયા. જ્યારે, બિહારમાં પણ ૫ લોકોના મોત થયા છે. પટનામાં વાવાઝોડાથી દૃીવાલ પડવાને કારણે ૨ લોકોના મોત થયા. ઘણા જિલ્લાઓમાં વૃક્ષો પડી ગયા. ઉત્તરાખંડના મસૂરીમાં ગુરુવારે કરા પડ્યા.
યુપીનું બાંદૃા સતત ત્રીજા દિૃવસે ૪૫.૮ઝ્ર સાથે સૌથી ગરમ રહૃાું. રાજસ્થાન-મધ્ય પ્રદૃેશના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન ૪૦ઝ્રથી વધુ રહૃાું. એમપીમાં ભોપાલ અને સીધી સૌથી વધુ ગરમ રહૃાા. અહીં પારો ૪૩ઝ્રથી વધુ રહૃાો.
દૃરમિયાન દૃેશના અન્ોક રાજ્યોમાં પ્રિ-મોન્સ્ાૂન એક્ટિવિટીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. જેના ભાગરૂપ્ો તા.૧ થી ૪ મે દૃરમિયાન ૨૯ રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદૃ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં પશ્ર્ચિમ રાજસ્થાનમાં લૂ ફુંકાશે. ઉત્તરાખંડ, પૂર્વ રાજસ્થાન, મધ્યપ્રદૃેશ, છત્તીસગઢ, ઓડિશા, બંગાળ, બિહાર, ઝારખંડ, ગંગા કાંઠે આવેલા બંગાળ, તેલંગાણા, આંધ્ર પ્રદૃેશ, કર્ણાટકમાં વાવાઝોડા-વરસાદૃનું યલો એલર્ટ છે.
કેરળ, તમિલનાડુ, અરુણાચલ પ્રદૃેશ, સિક્કિમ, બંગાળ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વરસાદૃનું ઓરેન્જ એલર્ટ છે. એટલે કે અહીં ભારે વરસાદૃ થશે.
પાકિસ્તાન સરહદૃે આવેલા રાજસ્થાનમાં ધૂળભરી આંધી ચાલશે. લૂ પણ ફુંકાશે. સાથે જ આંધી-વરસાદૃનું પણ એલર્ટ છે.
પંજાબ, હરિયાણા, ચંદૃીગઢ, દિૃલ્હી, ઉત્તરાખંડ, મધ્ય પ્રદૃેશ, છત્તીસગઢ, વિદૃર્ભ, ઓડિશા, બિહાર, ઝારખંડ, બંગાળ, તેલંગાણા, દૃક્ષિણ કર્ણાટકમાં આંધી-વરસાદૃનું યલો એલર્ટ છે.
સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, તમિલનાડુ અને કેરળમાં ભારેથી અતિભારે વરસાદૃની સંભાવના છે.
ઉત્તર પ્રદૃેશ: વારાણસીમાં ૧૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો; ૩૫ જિલ્લાઓમાં આજે ફરી વાવાઝોડા-વરસાદૃનું એલર્ટ રાજ્યના પૂર્વીય અને પશ્ર્ચિમી ભાગોમાં હવામાને રાહત આપી. રાજધાની લખનઉ સહિત વારાણસી, પ્રયાગરાજ અને અયોધ્યા સહિત લગભગ ૨૦ જિલ્લાઓમાં ગાજવીજ, તેજ પવનો અને હળવા વરસાદૃ પડ્યો. રાજધાની લખનઉ સહિત વારાણસી, પ્રયાગરાજ અને અયોધ્યા સહિત લગભગ ૨૦ જિલ્લાઓમાં ગાજવીજ, તેજ પવનો અને હળવા વરસાદૃ પડ્યો.