Jai Hind

દૃેશમાં ઘણા રાજ્યોમાં પ્રિ-મોન્સ્ાૂન એક્ટિવિટી શરૂ

દૃેશમાં ઘણા રાજ્યોમાં પ્રિ-મોન્સ્ાૂન એક્ટિવિટી શરૂ થઈ છે. કાળઝાળ ગરમી વચ્ચે ઉત્તર પ્રદૃેશ અન્ો બિહારમાં વાવાઝોડા સાથે તોફાની વરસાદૃન્ો કારણે છેલ્લા ૨૪ કલાકમાં ૧૮ લોકોના મોત થયા હતા. ઘણા જિલ્લાઓમાં સ્ોંકડો વૃક્ષો ધરાશાયી થઈગયા હતા. તો કેટલીક જગ્યાએ કરાનો વરસાદૃ પડતા ગરમીથી રાહત મળી છે.