ટીએમસી નેતાઓ અને કાર્યકર્તાઓએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ સ્ટેડિયમ સ્થિત કાઉર્િંન્ટગ સેન્ટરની બહાર ધરણા શરૂ કરી દૃેતા હોબાળો
પશ્ર્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી સંપન્ન થયા બાદૃ રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચી ગયો છે. એક્ઝિટ પોલના પરિણામો જાહેર થયા પછી રાજ્યમાં ઠેર-ઠેર િંહસા અને ઘર્ષણના બનાવો સામે આવી રહૃાા છે. ખાસ કરીને ભાજપના એક પોિંલગ એજન્ટના ઘર પર હુમલા અને મારપીટના આરોપો બાદૃ હવે તૃણમૂલ કોંગ્રેસ(્સ્ઝ્ર)એ ઈફસ્ સાથે છેડછાડનો ગંભીર આરોપ લગાવી મોરચો ખોલ્યો છે. ્સ્ઝ્ર નેતાઓ અને કાર્યકર્તાઓએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ સ્ટેડિયમ સ્થિત કાઉર્િંન્ટગ સેન્ટરની બહાર ધરણા શરૂ કરી દૃીધા છે, જેના કારણે સ્થિતિ તણાવપૂર્ણ બની છે.્સ્ઝ્રનો આરોપ છે કે મધરાતે સ્ટ્રોન્ગ રૂમની સીલ તોડવામાં આવી હતી અને ઈફસ્ સાથે છેડછાડનો પ્રયાસ થયો હતો. આ વિવાદૃ વધતા મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે પણ મેદૃાનમાં ઉતર્યા હતા. તેઓ અડધી રાત્રે ભવાનીપુર અને શેખાવત મેમોરિયલ સ્કૂલ ખાતેના કાઉર્િંન્ટગ સેન્ટર પર પહોંચી ગયા હતા અને લગભગ ૪ કલાક સુધી જાતે જ ઈફસ્ની રખવાળી કરી હતી. બીજી તરફ, ભાજપના કાર્યકર્તાઓએ મમતા બેનર્જીની કાઉર્િંન્ટગ સેન્ટરમાં હાજરી સામે સવાલ ઉઠાવતા તેને ગેરબંધારણીય ગણાવી હતી,
જેના કારણે બંને પક્ષોના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હતા. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કાઉર્િંન્ટગ સેન્ટરની બહાર મોટી સંખ્યામાં સુરક્ષબળો તહેનાત કરી દૃેવામાં આવ્યા છે.