મુંબઈ, 27 એપ્રિલ 2026: મુંબઈ આધારિત મુખ્ય રોકાણ વ્યવસ્થાપન કંપની ઓપિસાયન્સ કેપિટલ (OmniScience Capital) જે વૈજ્ઞાનિક અને સંશોધન આધારિત રોકાણધારકો (Scientific Investing Framework) માનિષ્ણાત છે. તેણે ઋઢ27 માટેનિફ્ટી 50ના પ્રતિશેર આવક (EPSના ેઅંદાજ 1280 થી 1320 રૂપિયા વચ્ચે આપ્યો છે. 22 થી 24ના ઙ/ઊ ગુણક સાથે, માર્ચ 2027 સુધી મોનિફ્ટી 50નું સ્તર 28,000 થી 31,000ની વચ્ચે રહેવાની શક્યતા છે. જે વર્તમાન સ્તરથી 15% થી 25% વધારો દર્શાવે છે.
વિકાસવી. ગુપ્તા,CEO અને મુખ્ય રોકાણ વ્યૂહનિર્માતા, ઓગ્નિસાયન્સ કેપિટલે કહ્યું. “બજાર નોંધપાત્ર રીતે ઓછા મૂલ્યાંકન પર છે.
મધ્યમ આવકવૃદ્ધિ દરે પણ લાંબાગાળાના રોકાણકારો માટે, મજબૂત વળતરની શક્યતા છે.”જે અસ્થિરતા સહન કરી શકે, નિફ્ટીની ઉપરની દિશા આવક વિસ્તરણથી મજબૂત છે. FY27 માટે 10%-13% વૃદ્ધિનો અંદાજ છે.
ઓગ્નિસાયન્સ કેપિટલ ને ભુ રાજકીય તણા વઘટવો, કુદરતી ગેસ કિંમતોમાં નરમાઈ, રૂપિયાની મજબૂતી અને મોંધવારીના નરમ દૃષ્ટિકોણથી પુન:મૂલ્યાંકનની અપેક્ષા છે. આ પરિબળો છઇઈંને વ્યાજદરો સ્થિર રાખવા અને ઋઈંઈં પ્રવાહને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે છેલ્લા 25 વર્ષોમાં નિફ્ટી 14.26% ઈઅૠછ આપ્યું છે. 50 એડિવિડન્ડસાથે જેમાં લાંબી ઉત્થાન વચ્ચે તીવ્ર પરંતુ ટૂંકા ઘટાડા આવ્યા, જ ેઆવક વૃદ્ધિ અને પ્રવાહીતા સમર્થન દર્શાવ છે.
બેન્કિંગ: મજબૂત સિસ્ટમ અને કેપેકસની લવચીકતા: બેન્કોની સ્થિતિ એકદશકની સૌથી સારી છે. ૠગઙઅ 2.5% કરતા નીચે, ઈછઅછ -17% અને ઙઈછ 76.6% છે. જે મજબૂત બેલેન્સ શીટ દર્શાવે છે. આથી નવીઇક્વિટી વિના લાખ કરોડનું વધારાનું ક્રેડિટ ખર્ચી શકાય સતત સરકારી અને કોર્પોરેટ કેપેક્સ ચક્રવિશાળ વર્ષોની ક્રેડિટવૃદ્ધિ અને આવકદૃશ્યતા લાવશે.
પાવર: ઊર્જા પરિવર્તન અને કેપેકસસુ પર સાયકલ ભારતનું પાવરક્ષેત્ર રચનાત્મક નવીનીકરણીય, સ્ટોરેજ અને ગ્રીન હાઇડ્રોજ નથી 2035 સુધીમાં 74% સ્થાપિત ક્ષમતા બને 065-70 જ-કર્વમાં પ્રવેશ કરી રહ્યું છે. વીજળી માંગ ત્રગણ થઈ શકે, ટ્રિલિયન કેપેકસની તકને મજબૂત નીતિ સમર્થનછે. અને ડેટાસેન્ટર્સથી ટકા ઉદૃશ્યતા. ઈંઝ: અનિશ્ચિતતામાં મૂલ્યાંકન સાવચેતી